છેલ્લા એક વર્ષથી સોના-ચાંદીના ભવમાં ભડકો થઈ જતા સોન-ચાંદીની છેતરપિંડી આચરવાના બનાવનોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આવા જ એક વધુ બનાવમાં વેપારીએ દાગીના બનાવવા…
View More દાગીના બનાવવા આપેલું રૂા.40.41 લાખનું સોનું ઓળવી વેપારી ફરારrajkot news
1500 કરોડના સાયબર ફ્રોડમાં આંગડિયા પેઢીના સંચાલક સહિત વધુ બે શખ્સોની ધરપકડ
રાજકોટ ગ્રામ્ય પોલીસના સાયબર સેલ દ્વારા ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત ગુનો નોંધી આ મામલે રાજકોટ -ગોંડલ અને પડધરીના સહિતના મ્યુલ એકાઉન્ટ ધારકો સામે રૂૂપિયાની હેરાફેરી…
View More 1500 કરોડના સાયબર ફ્રોડમાં આંગડિયા પેઢીના સંચાલક સહિત વધુ બે શખ્સોની ધરપકડટ્રેનમાં છૂટી ગયેલી 1 લાખની બેગ મુસાફરને કરી પરત
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન હેઠળના રેલવે સુરક્ષા દળ (RPF) એ પોતાની નિષ્ઠા, સતર્કતા અને તત્પરતાનો પરિચય આપતા ઓપરેશન ‘અમાનત’ હેઠળ એક મુસાફરનો કિંમતી સામાન સુરક્ષિત…
View More ટ્રેનમાં છૂટી ગયેલી 1 લાખની બેગ મુસાફરને કરી પરતશહેરના રાજમાર્ગો પર અભૂતપૂર્વ 2.5 કિ.મી. લાંબી મા ઉમિયાની શોભાયાત્રા નીકળી
શોભાયાત્રાના રૂટ પર સ્વાગત અને દર્શન માટે ઉમિયા ભક્તોની ભીડ જામી: ઠેર-ઠેર રથયાત્રા પર પુષ્પવર્ષા: 132 ફલોટ્સે આકર્ષણ જમાવ્યું પરિશ્રમ પર શ્રધ્ધા, શકિતની આરાધના અને…
View More શહેરના રાજમાર્ગો પર અભૂતપૂર્વ 2.5 કિ.મી. લાંબી મા ઉમિયાની શોભાયાત્રા નીકળીઅકસ્માતમાં ટોટલ લોસ થયેલી કાર વેચવાનું કૌભાંડ, ઓટો બ્રોકર સાથે રૂા.2.82 લાખની ઠગાઇ
શહેરના 40 ફૂટ રોડ, ધરમનગર પ્રિયદર્શન સોસાયટીમાં રહેતા અને વાહન લે-વેચનો ધંધો કરતા બકુલભાઈ મોહનભાઈ સોલંકી ઉ.વ.51એ ક્રાઈમ બ્રાંચમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે આનંદઉર્ફે અમિત…
View More અકસ્માતમાં ટોટલ લોસ થયેલી કાર વેચવાનું કૌભાંડ, ઓટો બ્રોકર સાથે રૂા.2.82 લાખની ઠગાઇવિજય પ્લોટમાં બાઇકના પાર્કિંગ મામલે ધમાલ, યુવાન પર કૌટુંબિક ભાઇઓનો હુમલો
શહેરના ગોંડલ રોડ પર આવેલા વિજય પ્લોટ વિસ્તારમાં પાર્કિંગ બાબતે કૌટુંબિક સભ્યો વચ્ચે ચાલી રહેલી તકરારમાં મારામારીનો બનાવ બનવા પામ્યો હતો.પોતાના જ પરિવારના સભ્યોએ એક…
View More વિજય પ્લોટમાં બાઇકના પાર્કિંગ મામલે ધમાલ, યુવાન પર કૌટુંબિક ભાઇઓનો હુમલોરંગોલીપાર્ક નજીક પ્લેહાઉસમાં નોકરી કરતા પરિણીતાને પાડોશીએ માર માર્યો
શહેરના કાલાવડ રોડ પર રંગોલી પાર્ક નજીક હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં પાડોશીઓ વચ્ચે છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલો વિવાદ હવે હિંસક સ્વરૂૂપ ધારણ કરી ચૂક્યો છે.…
View More રંગોલીપાર્ક નજીક પ્લેહાઉસમાં નોકરી કરતા પરિણીતાને પાડોશીએ માર માર્યો80 ફૂટ રોડ પર ચારિત્ર્યની શંકાએ પરિણીતા પર પતિ-સાસુનો હુમલો
80 ફૂટ રોડ પર રહેતા ગીતાબેન રાજેશભાઈ વોરા (ઉ.વ. 38) ગઈકાલે બપોરના સમયે પોતાના ઘરે હાજર હતા. તે દરમિયાન તેમના પતિ રાજેશભાઈ અને સાસુ રાજીબેન…
View More 80 ફૂટ રોડ પર ચારિત્ર્યની શંકાએ પરિણીતા પર પતિ-સાસુનો હુમલોપોપટપરામાં ખરજવાની સારવાર બાદ પ્રૌઢનું મોત, તબીબી બેદરકારીનો પરિવારનો આક્ષેપ
પરિવારે ક્લિનિક પર જઇ હોબાળો મચાવ્યો: તબીબે ઇન્જેકશન આપ્યા બાદ તબીયત લથડી શહેરના પોપટપરા વિસ્તારમાં આવેલી એક ખાનગી ક્લિનિકમાં સારવાર લેવા ગયેલા એક પ્રૌઢનું શંકાસ્પદ…
View More પોપટપરામાં ખરજવાની સારવાર બાદ પ્રૌઢનું મોત, તબીબી બેદરકારીનો પરિવારનો આક્ષેપકોઠારિયા નાકા પાસે સેન્ટ્રિંગ કામ કરતી વેળાએ વીજતાર અડકી જતા ભડકો, શ્રમિક દાઝ્યો
શહેરના કોઠારીયા નાકા પોલીસ ચોકી પાસે નિર્માણધીન સાઈટ પર કામ કરી રહેલા એક શ્રમિક યુવાન સાથે મોટી દુર્ઘટના ઘટી છે. સેન્ટિંગ કામ દરમિયાન હાઈટેન્શન વીજ…
View More કોઠારિયા નાકા પાસે સેન્ટ્રિંગ કામ કરતી વેળાએ વીજતાર અડકી જતા ભડકો, શ્રમિક દાઝ્યો