મહાનગરપાલિકાના ફુડ વિભાગ દ્વારા ગત માસે લેવામાં આવેલ લૂઝ દૂધનો લેબ રિપોર્ટ આવતાં આ દૂધમાં ફેટ વધારવા માટે વેજીટેબલ ફેટની મિલાવટ ખુલતાં નમુનો સબસ્ટાર્ન્ડડ જાહેર…
View More લૂઝ દૂધમાં વેજીટેબલ ફેટની મિલાલટ, નમૂના ફેઈલrajkot news
ડાયાબિટીશની બીમારી છૂપાવ્યાનું જણાવી મેડિકલેઇમ નામંજૂર કરનાર વીમા કંપનીને ગ્રાહક કોર્ટની ફટકાર
વીમા કંપનીની સેવામાં ખામી હોવાનું જણાવી પોલીસીધારકને 1.44 લાખ વ્યાજ સહિત ચૂકવવા હુકમ મેડિકલ પોલિસીધારકે વીમો લેતી વખતે ડાયાબિટીસની બીમારી છૂપાવી હોવાનું જણાવી લીધેલી સારવારનો…
View More ડાયાબિટીશની બીમારી છૂપાવ્યાનું જણાવી મેડિકલેઇમ નામંજૂર કરનાર વીમા કંપનીને ગ્રાહક કોર્ટની ફટકારમોટોભાઈ યુવતીને ભગાડી ગયાનો ખાર રાખી નાના ભાઈનું કારમાં અપહરણ, ધોલધપાટ કરી
શહેરની ભાગોળે ભાવનગર રોડ પર આવેલા સરધારના નવાગામમાં રહેતાં યુવાનનો મોટોભાઈ કચ્છની યુવતીને ભગાડી ગયો હોય જેનો ખાર રાખી યુવતીના પરિવારજનોએ નવાગામ આવી યુવાનનું કારમાં…
View More મોટોભાઈ યુવતીને ભગાડી ગયાનો ખાર રાખી નાના ભાઈનું કારમાં અપહરણ, ધોલધપાટ કરીગુરુ-શિષ્યના સંબંધને કલંકિત કરતો કિસ્સો, શિક્ષિકા પર દુષ્કર્મ ગુજારી ભૂતપૂર્વ વિદ્યાર્થી બીજે પરણી ગયો
લગ્નની લાલચ આપી વિદેશ સેટ થવાના બહાને ત્યક્તા પાસેથી છ લાખ પણ પડાવ્યા શહરેમાં ગુરૂૂ અને શિષ્યને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. રૈયારોડ પર…
View More ગુરુ-શિષ્યના સંબંધને કલંકિત કરતો કિસ્સો, શિક્ષિકા પર દુષ્કર્મ ગુજારી ભૂતપૂર્વ વિદ્યાર્થી બીજે પરણી ગયોબોડિયા ગેંગના લીડરને પકડવા એલસીબીનું ડુંગરાળ વિસ્તારમાં ઓપરેશન
45થી વધુ ગુનામાં સંડોવાયેલા રણજીત ઉર્ફે બોડિયાએ ગેંગ બનાવી 93થી વધુ ગુનાને અંજામ આપ્યો, ગેંગના લીડર સહિત 12ની ધરપકડ, હજુ ચાર સભ્યો ફરાર રાજકોટ સહીત…
View More બોડિયા ગેંગના લીડરને પકડવા એલસીબીનું ડુંગરાળ વિસ્તારમાં ઓપરેશનમંગળા રોડ ફાયરિંગ કેસમાં મરઘા ગેંગના સૂત્રધારને આશરો આપનારના જામીન મંજૂર
મંગળા રોડ પર આવેલી પ્રગતિ હોસ્પિટલ નજીક ગત તારીખ 29 10 25 ની મધ્યરાત્રીએ મરઘા અને પેંડા ગેંગ વચ્ચે થયેલા અંધાધુંધી ફાયરિંગમાં પોલીસે બંને પક્ષે…
View More મંગળા રોડ ફાયરિંગ કેસમાં મરઘા ગેંગના સૂત્રધારને આશરો આપનારના જામીન મંજૂરરાજકોટના સોની વેપારી સાથે જામનગરમાં 2.5 લાખની ઠગાઇ
બી ડિવિઝનમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઇ રાજકોટના સોની વેપારી હાર્દિકભાઈ અનિલભાઈ ચાવડા દ્વારા જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં એક સપ્તાહ પહેલા પોલીસ ફરિયાદ…
View More રાજકોટના સોની વેપારી સાથે જામનગરમાં 2.5 લાખની ઠગાઇહાર્ટ એટેકનો ઉપાડો, રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં વૃદ્ધ અને પ્રૌઢ સહિત પાંચના મોત
બજરંગવાડીના મહિલા ગાયકવાડીમાં સબંધીના ઘરે હતા ત્યારે હૃદય બેસી ગયું રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. શહેરના…
View More હાર્ટ એટેકનો ઉપાડો, રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં વૃદ્ધ અને પ્રૌઢ સહિત પાંચના મોતરેસકોર્ષના વિવિધ ગ્રાઉન્ડ 17 દિવસ માટે જાહેર જનતા માટે સંપૂર્ણ બંધ રહેશે
વિવિધ જિલ્લાઓ માટે આર્મી રીક્રુટમેન્ટ રેલી અંગેનું આયોજન થયેલ હોય, લેવાયો નિર્ણય રાજકોટ મહાનગરપાલિકા, રેસકોર્સ હસ્તકના વિવિધ ગ્રાઉન્ડ ખાતે તા.23/03/2026 થી તા.08/04/2026 દરમ્યાન રાત્રીના 09:00…
View More રેસકોર્ષના વિવિધ ગ્રાઉન્ડ 17 દિવસ માટે જાહેર જનતા માટે સંપૂર્ણ બંધ રહેશેરાજકોટમાં કુલ 985952 મતદારો, 1.08 લાખનો ઘટાડો
વોર્ડ નં.11માં સૌથી વધુ અને વોર્ડ નં.15માં સૌથી ઓછા મતદારો, કુલ 116 મથકો પર મતદાન થશે સરકાર દ્વારા એસઆઈઆરની કામગીરી પૂર્ણ કરી નવી મતદાર યાદી…
View More રાજકોટમાં કુલ 985952 મતદારો, 1.08 લાખનો ઘટાડો