ચાલુ ઉનાળામાં પ્રથમ વખત રાજ્યમાં રાજકોટ અને અમરેલીનું તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચ્યું. રાજ્યમાં અમરેલી 43.3 ડિગ્રી સાથે સૌથી હોટ શહેર ત્યારબાદ રાજકોટ 43.1 ડિગ્રી…
View More કાલે મતદારો થશે રેબઝેબ, તાપમાન 43 ડિગ્રીને પારrajkot news
ચૂંટણી પૂર્વે ગુનેગારોને પોલીસ સ્ટેશને બોલાવાયા, મતદાનના દિવસે અટકચાળો કરવો નહીં
રાજકોટમાં મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે રાજકોટ પોલીસે ખાસ ‘ઓપરેશન ક્લીન’ હેઠળ ટપોરીઓ અને લુખ્ખાઓને પોલીસ મથકે બોલાવી મતદાનના દિવસે કાયદામાં રહેવા કડક સુચના આપવામ આવી છે.…
View More ચૂંટણી પૂર્વે ગુનેગારોને પોલીસ સ્ટેશને બોલાવાયા, મતદાનના દિવસે અટકચાળો કરવો નહીંગેટ સેટ ગો….પોલિંગ સ્ટાફ ઓન પોઝિશન
આવતીકાલે ચૂંટણીના મહાપર્વને વધાવવા કર્મચારીઓ તૈયાર, ઈવીએમ સાથે મતદાન મથકો ઉપર પહોંચ્યા, સુરક્ષા જવાનો પણ તૈનાત કાળઝાળ ગરમીમાં પોલિંગ સ્ટાફ રાતવાસો બૂથ ઉપર કરશે, રાજ્યભરમાં…
View More ગેટ સેટ ગો….પોલિંગ સ્ટાફ ઓન પોઝિશનરાજકોટ શહેર-જિલ્લામાં ચૂંટણી માટે 5300 પોલીસ તૈનાત
જિલ્લામાં બે એસપી કક્ષાના અધિકારીના સુપરવિઝન હેઠળ 4 ડીવાયએસપી, 29 પીઆઇ, 57 પીએસઆઈ અને 56 એસઆરપી જવાનને જવાબદારી સોંપાઈ શહેરમાં 4 આઈપીએસના નિરિક્ષણ હેઠળ 8…
View More રાજકોટ શહેર-જિલ્લામાં ચૂંટણી માટે 5300 પોલીસ તૈનાતરાજકોટ જિલ્લા પંચાયતના 109 ઉમેદવારો વચ્ચે કાલે ફાઇટ ટુ ફિનિશ
36 બેઠકો પૈકી 33માં ત્રિપાંખિયો જંગ, 9.56 લાખ મતદારો ઘડશે ભાવિ રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકો માટે 109 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. મહત્વની વાત એ…
View More રાજકોટ જિલ્લા પંચાયતના 109 ઉમેદવારો વચ્ચે કાલે ફાઇટ ટુ ફિનિશહિરાસરમાં ઇમિગ્રેશન-લગેજ ટ્રાન્સફર શરૂ થશે, ઇન્ટરનેશનલ ફલાઇટ નહીં મળે
વિદેશ જતાં યાત્રિકો રાજકોટથી જ ઇમિગ્રેશન અને સામાન બુક કરી શકશે, ટૂંક સમયમાં નવી સુવિધા હિરાસર-દિલ્હી-મુંબઇ અને બેંગલુરુ એરપોર્ટને ઇન્ટરનેશનલ હબ તરીકે વિકસાવવાની યોજના રાજકોટમાં…
View More હિરાસરમાં ઇમિગ્રેશન-લગેજ ટ્રાન્સફર શરૂ થશે, ઇન્ટરનેશનલ ફલાઇટ નહીં મળેખેતરમાંથી માટી કાઢવા મામલે રેવન્યુ બારના સેક્રેટરી પર હુમલો
વિજયભાઇ તોગડિયાની જમીનના ધોરિયામાંથી જેસીબી વડે માટી કાઢી ખેડૂત પોતાની જમીનમાં નાખતા હતા રાજકોટના હોડથલી ગામની સીમમાં એડવોકેટ પર સેઢા પાડોશી ખેડૂતે હિંચકારો હુમલો કરતાં…
View More ખેતરમાંથી માટી કાઢવા મામલે રેવન્યુ બારના સેક્રેટરી પર હુમલોરાજકોટ બનશે અગનગોળો, 44 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની આગાહી
આગામી ત્રણ દિવસ રાજ્યમાં ગરમીનો પારો સતત ઉંચો જશે: કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભીષણ ગરમીની વકી, અંબાલાલ પટેલની આગાહી જેમ જેમ મતદાનની તારીખ નજીક આવી રહી…
View More રાજકોટ બનશે અગનગોળો, 44 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની આગાહીશહેરની 1073 મિલકતોને 260(2)ની નોટિસ , ડિમોલિશન ક્યારે ?
મનપાની ઢીલી નીતિ કે પછી ….? : સામાન્ય વ્યક્તિ હેરાન – પરેશાન અને રાજકીય વગ ધરાવતાને બખાં, ઉકેલ ક્યારે ? રાજકોટ મહાનગરપાલિકાની કામગીરી અનેકવિધ રીતે…
View More શહેરની 1073 મિલકતોને 260(2)ની નોટિસ , ડિમોલિશન ક્યારે ?રાજકોટનું ભવિષ્ય નક્કી કરતી સ્થાનિક સ્વરાજની ચૂંટણી: ડો.રાજદીપસિંહ જાડેજા
શહેરનાં દરેક વર્ગને સાથે લઇ વિકાસની કેડી કંડારવા કોંગ્રેસ શરૂ કરશે નવો અધ્યાય: કોંગ્રેસનો ‘કમિટમેન્ટ કોંગ્રેસનું રાજકોટ માટે’ મેનિફેસ્ટો માત્ર દસ્તાવેજ નહીં, રાજકોટનાં સર્વાંગી વિકાસ…
View More રાજકોટનું ભવિષ્ય નક્કી કરતી સ્થાનિક સ્વરાજની ચૂંટણી: ડો.રાજદીપસિંહ જાડેજા