આવતીકાલે રાજકોટ શહેરમાં યોજાનારી રી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષાને લઈને વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે. રાજકોટમાં કુલ 12 સેન્ટરો ખાતે આ પરીક્ષાનું…
View More રાજકોટમાં 12 સેન્ટરમાં 5330 છાત્રો આપશે નીટની પરીક્ષા, કેન્દ્રીય ટીમના ધામાrajkot news
સામાકાંઠે મોર્ડન પંજાબી-ચાઇનીઝ રેસ્ટો. અને માધાપર ચોકડીએ સોમનાથ બેકરી સીલ
મોડર્ન રેસ્ટોરન્ટમાં કેન્સર થાય તેવો ઘાતક ફૂડ કલર વપરાતો હતો; વાસી ગ્રેવી, ફૂગવાળી ડુંગળી, મન્ચ્યુરન, નુડલ્સ, બાફીને રાખેલા ગંધાતા બટેટા-શાકભાજી સહિત 155 કિલોથી વધુ સામગ્રીનો…
View More સામાકાંઠે મોર્ડન પંજાબી-ચાઇનીઝ રેસ્ટો. અને માધાપર ચોકડીએ સોમનાથ બેકરી સીલસેન્ટ મેરી સ્કૂલ પાસે વિદ્યાર્થી બેસાડવા મુદ્દે સ્કૂલવાન ચાલક ઉપર હરીફ ધંધાર્થીનો હુમલો
આંબેડકરનગરમાં ગાળો બોલવાની ના પાડતાં મહિલાને અજાણ્યા શખ્સોએ માર માર્યો શહેરમાં કે.કે.વી. ચોક નજીક આવેલી સેન્ટ મેરી સ્કૂલ પાસે વિદ્યાર્થીઓ બેસાડવા મુદ્દે સ્કૂલ વાનને બે…
View More સેન્ટ મેરી સ્કૂલ પાસે વિદ્યાર્થી બેસાડવા મુદ્દે સ્કૂલવાન ચાલક ઉપર હરીફ ધંધાર્થીનો હુમલોઇમીટેશનના વેપારીએ કામ દેવાની લાલચે પરિણીતા સાથે દુષ્કર્મ ગુજારી બ્લેક મેઇલ કરી
ઘરબેઠાં રોજગારી મેળવવાનો પ્રયાસ કરતી એક પરિણીત મહિલાને લાલચ આપી, જાળમાં ફસાવીને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાયા બાદ તેની…
View More ઇમીટેશનના વેપારીએ કામ દેવાની લાલચે પરિણીતા સાથે દુષ્કર્મ ગુજારી બ્લેક મેઇલ કરીહલેન્ડામાં ડીગ્રી વિના દર્દીની સારવાર કરતો નકલી ડોક્ટર ઝડપાયો
ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. રાજકોટના હલેન્ડા ગામમાં આજીડેમ પોલીસે દરોડો પાડી કોઈ પણ પ્રકારની માન્ય…
View More હલેન્ડામાં ડીગ્રી વિના દર્દીની સારવાર કરતો નકલી ડોક્ટર ઝડપાયોસીસીટીવી ફૂટેજમાં લૂંટારૂનું પગેરૂ રાજકોટ તરફ નીકળતા શહેર પોલીસ પણ ધંધે લાગી
અંદાજે 1 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. શાપર રાજવી પરિવારના ગિરાસદાર 77 વર્ષીય જીતેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજાના પત્ની રાજકોટ ખાતે રહેતા તેમના પુત્રના ઘરે ગયા…
View More સીસીટીવી ફૂટેજમાં લૂંટારૂનું પગેરૂ રાજકોટ તરફ નીકળતા શહેર પોલીસ પણ ધંધે લાગીઆજી ડેમ બાયપાસ હાઈ-વે પરથી 1.77 લાખનો દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો
528 બોટલ દારૂ અને કાર મળી કુલ રૂા.4.77 લાખનો મુદ્દામાલ કબજે શહેરની ભાગોળે આજી ડેમ બાયપાસ હાઈવે પર માર્કેટ યાર્ડથી આજી ડેમ ચોકડી તરફ જતાં…
View More આજી ડેમ બાયપાસ હાઈ-વે પરથી 1.77 લાખનો દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયોકુવાડવા પાસે ફિરોઝને દારૂ કટીંગની મંજૂરી કોણે આપી?
જંગલેશ્વરના કુખ્યાત બૂટલેગર ફિરોઝ ઉર્ફે ફિરીયો ફરી સક્રિય થયો છે. રાજસ્થાનથી ફિરોઝે મંગાવેલો રૂૂ.70.38 લાખનો દારૂૂ કુવાડવા જીઆઇડીસીમાંથી કટીંગ થતો હતો તે વખતે જ સ્ટેટ…
View More કુવાડવા પાસે ફિરોઝને દારૂ કટીંગની મંજૂરી કોણે આપી?જુગાર, ઘોડીપાસા, વરલી અને ઓનલાઈન સટ્ટો રમતા 15 શખ્સોની ધરપકડ
શહેરમાં પોલીસે જુગાર, ઘોડીપાસા, વરલી અને ઓનલાઈન સટ્ટો રમતાં 15 શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના દસ્તુર માર્ગ, લોહાનગર, પરસાણાનગર અને રેલનગરમાં…
View More જુગાર, ઘોડીપાસા, વરલી અને ઓનલાઈન સટ્ટો રમતા 15 શખ્સોની ધરપકડહૃદયરોગનો હુમલો વધુ બે જિંંદગી ભરખી ગયો
શહેરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના જીવ કાળ ખપરમાં હોમાયા છે. જેમાં આકાશદીપ સોસાયટીમાં યુવાન અને સંતોષીનગરના આધેડનું મોત નિપજતાં પરિવારમાં…
View More હૃદયરોગનો હુમલો વધુ બે જિંંદગી ભરખી ગયો