જેલમાં પ્રતિબંધિત વસ્તુઓની મનાઇ હોવા છતા અવાર-નવાર કેદીઓ પાસેથી મોબાઇલ, ફાકી, બીડી મળી આવે છે. કેદીઓ દ્વારા અંદરનો વીડિયો ઉતારી વાઇરલ કરવાના કિસ્સા અનેકવાર સામે…
View More સબ જેલમાં કેદીઓનો સીનસપાટાનો વીડિયો વાઇરલrajkot news
એઇમ્સની તબીબી છાત્રાએ ગળાફાંસો ખાઈ કર્યો આપઘાતનો પ્રયાસ
રાજકોટમાં રહેતી અને એમ્સ હોસ્પિટલમાં તબીબી અભ્યાસ કરતી છત્તીસગઢની છાત્રાએ તબીબ બોયફ્રેન્ડ સાથે ઝઘડો થતા ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તબીબી છાત્રાને તાત્કાલિક સારવાર…
View More એઇમ્સની તબીબી છાત્રાએ ગળાફાંસો ખાઈ કર્યો આપઘાતનો પ્રયાસબેડી વાછકપર શાળાના શિક્ષકે છાત્રાઓ સાથે અડપલાં કરતાં ભારે આક્રોસ
ધોરણ 5 ના શિક્ષકે 7થી 8 છાત્રાઓને અલગ અલગ સમયે બોલાવી મોબાઈલમાં ન્યૂડ વીડિયો બતાવ્યાનો આક્ષેપ ભોગ બનનાર છાત્રાના વાલીએ કુવાડવા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ રાજકોટમાં…
View More બેડી વાછકપર શાળાના શિક્ષકે છાત્રાઓ સાથે અડપલાં કરતાં ભારે આક્રોસરાજકોટના ત્રણ શખ્સો સહિતની ટોળકીએ જમીન દલાલને હનીટ્રેપમાં ફસાવીને રૂ.1.45 લાખ પડાવ્યા
રાજકોટ અને પડધરીના ત્રણ શખ્સો સહિતની ટોળકીએ આણંદના જમીન દલાલને વડોદરા મળવા બોલાવી હનીટ્રેપમાં ફસાવીને ગાંધીનગર કાઈમ બ્રાન્ચનો સ્વાંગ રચી માં રૂૂ. 1.45 લાખ…
View More રાજકોટના ત્રણ શખ્સો સહિતની ટોળકીએ જમીન દલાલને હનીટ્રેપમાં ફસાવીને રૂ.1.45 લાખ પડાવ્યાભગવતીપરામાં રહેતા પ્રૌઢનું હાર્ટએટેકથી મોત
ભાવનગર રોડ પરથી બેભાન હાલતમાં મળેલા પ્રૌઢે દમ તોડ્યો : વાલીવારસની શોધખોળ શહેરમાં ભગવતીપરા વિસ્તારમાં આવેલા અયોધ્યા-2 માં રહેતા પ્રૌઢાનું હદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું…
View More ભગવતીપરામાં રહેતા પ્રૌઢનું હાર્ટએટેકથી મોતયુનિવર્સિટી રોડ પરથી રિક્ષાચાલક યુવાનનું તેની જ રિક્ષામાં અપહરણ કરી માર માર્યો
ઇંડાંની રેંકડીએ નાસ્તો કરવા ગયો ત્યારે થયેલી બોલાચાલી કારણભૂત: રિક્ષા, મોબાઇલ અને રોકડ લૂંટી ગયાનો આક્ષેપ શહેરના યુનિવર્સિટી રોડ પરથી રીક્ષાચાલક યુવાનનુ તેની જ રીક્ષામાં…
View More યુનિવર્સિટી રોડ પરથી રિક્ષાચાલક યુવાનનું તેની જ રિક્ષામાં અપહરણ કરી માર માર્યોઆર્થિક ભીંસ વધુ એક જિંદગી ભરખી ગઈ; યુવકનો ફાંસો ખાઇ આપઘાત
રાજકોટમાં રૈયાધાર વિસ્તારમાં આવેલ રંભામાની વાડી પાસે રહેતા યુવાનને કામ ધંધો નહિ મળતા આર્થિક ભીંસથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવાનના મોતથી…
View More આર્થિક ભીંસ વધુ એક જિંદગી ભરખી ગઈ; યુવકનો ફાંસો ખાઇ આપઘાતમોરારિનગરના મકાનમાં ચોરી કરનાર જૂનાગઢનો રીઢો તસ્કર ઝડપાયો, મુદ્દામાલ જપ્ત
રાજકોટમાં ઓરડી ભાડે રાખી રહેતો’તો : અગાઉ ચોરી, માદક પદાર્થ અને દારૂ સહિત આઠેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે પખવાડિયા પહેલા ભક્તિનગર પોલીસ સ્ટેશન…
View More મોરારિનગરના મકાનમાં ચોરી કરનાર જૂનાગઢનો રીઢો તસ્કર ઝડપાયો, મુદ્દામાલ જપ્તનાની બહેનને રમાડવા મુદ્દે માતાએ ઠપકો આપતા 12 વર્ષના તરુણનો આપઘાત
રાજકોટમાં ભાવનગર હાઈ-વે પર આવેલા પાડાસણ ગામે વાડી વિસ્તારમાં ખેત મજૂરનું કામ કરતા પરિવારનો 12 વર્ષના તરુણે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા શ્રમિક પરિવારમાં આરેરાટી…
View More નાની બહેનને રમાડવા મુદ્દે માતાએ ઠપકો આપતા 12 વર્ષના તરુણનો આપઘાતરાજકોટમાં દારૂના ચાર દરોડા : એક લાખનો દારૂ જપ્ત
પાંચ શખ્સોને 206 દારૂની બોટલ સાથે પકડી પાડયા : 4.36 લાખનો મુદ્દામાલ જપ્ત રાજકોટ શહેર પોલીસ દ્વારા અલગ અલગ 4 દરોડામા પાંચ શખ્સોને ઝડપી લઇ…
View More રાજકોટમાં દારૂના ચાર દરોડા : એક લાખનો દારૂ જપ્ત