પોલીસ વિભાગની 12472 જગ્યા માટે 16 લાખ ઉમેદવારો, 31 જાન્યુઆરી સુધી શારીરિક કસોટી યોજાશે ગુજરાતના પોલીસ વિભાગમાં 12472 જગ્યા માટે 16 લાખ ઉમેદવારોએ કરેલી અરજી…
View More રાજકોટ સહિત રાજ્યના 15 ગ્રાઉન્ડમાં પોલીસ ભરતીની શારીરિક કસોટી શરૂrajkot news
સિઝનની સૌથી ઠંડી રાત્રી: નલિયામાં 3.40, રાજકોટમાં 7.30
શીત લહેરથી ગુજરાત ઠુંઠવાયું, સૌરાષ્ટ્ર-કચ્છ-મધ્ય ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાન 150 નીચે પહોંચ્યું ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા થઈ રહી છે. ઉત્તર પૂર્વથી ઠંડા પવનો…
View More સિઝનની સૌથી ઠંડી રાત્રી: નલિયામાં 3.40, રાજકોટમાં 7.30રાજકોટની સરકારી કચેરીઓમાં ગાંધી છાપથી જ ચાલતો વહીવટ
શહેર કોંગ્રેસ પ્રમુખના આક્ષેપથી સનસનાટી: ભ્રષ્ટ અધિકારી સામે ફરિયાદ કરવા મો.નં. 94262 29396 જાહેર કરાયો રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની યાદી મુજબ ભય, ભૂખ…
View More રાજકોટની સરકારી કચેરીઓમાં ગાંધી છાપથી જ ચાલતો વહીવટહાર્ટએટેકનો ખતરો યથાવત્; વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયા
હૃદય રોગના હુમલાથી મૃત્યુની ઘટનાનો સિલસિલો યથાવત રહ્યો છે. વધુ બે માનવ જિંદગી ધબકારા ચુકી ગઈ છે. જેમાં ઉદયનગરના યુવાન અને જીયાણા ગામના આધેનુ હદયરોગના…
View More હાર્ટએટેકનો ખતરો યથાવત્; વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયાભારતીય મહિલા ટીમનું આગમન, પ્રેક્ટિસનો પ્રારંભ
રાજકોટના ખંઢેરીમાં નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને આયર્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ત્રણ વન-ડેની ચેમ્પિયનશિપ રમાવાની છે. સોમવારે બપોરે સાંજે આયર્લેન્ડની ટીમ રાજકોટ…
View More ભારતીય મહિલા ટીમનું આગમન, પ્રેક્ટિસનો પ્રારંભડિસેમ્બર મહિનામાં PGVCL દ્વારા 28.97 કરોડની વીજચોરી ઝડપાઇ
સૌથી વધુ ભાવનગર- અંજાર ડિવિઝનમાં લંગરિયા પકડાયા, રાજકોટ શહેરમાં 415 કનેકશનમાં ગેરરીતિ બહાર આવી ડીસેમ્બર-2024 દરમ્યાન પીજીવીસીએલ હેઠળના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વીજચોરી પકડવા વીજચેકિંગની…
View More ડિસેમ્બર મહિનામાં PGVCL દ્વારા 28.97 કરોડની વીજચોરી ઝડપાઇઅડધા શિયાળે મનપાને ચીકીના નમૂના લેવાનું યાદ આવ્યું!, અડદિયાના હજુ બાકી!
અડધો શિયાળો પુરો થવા આવ્યો છે. ત્યારે હવે રાજકોટ મનપાના ફૂડ વિભાગને ચીકી, કચરીયુ સહિતની વાનગીઓના નમુના લેવાનું યાદ આવ્યું છે. જો કે, શિયાળામાં અડદિયાના…
View More અડધા શિયાળે મનપાને ચીકીના નમૂના લેવાનું યાદ આવ્યું!, અડદિયાના હજુ બાકી!JIOના પાંચ અને BSNLના બે ટાવર સહિત 15 આસામીઓની મિલકત સીલ
રાજકોટ મહાનગરપાલિકાના વેરા વસુલાત શાખા દ્વારા રીકવરી ઝુંબેશ અંતર્ગથ 15 મિલ્કતોને સીલ મારેલ તથા 16 મિલ્કતોને સીલની કાર્યવાહી કરતા રિકવરી થયેલ તથા 4 યુનિટની નોટીસ…
View More JIOના પાંચ અને BSNLના બે ટાવર સહિત 15 આસામીઓની મિલકત સીલજંગલેશ્ર્વરમાં દારૂના નશામાં પત્ની સાથે ઝઘડો કરી ફિનાઇલ પીધું
શહેરમાં જંગલેશ્વર વિસ્તારમાં રહેતા યુવાને દારૂૂના નશામાં પત્ની સાથે ઝઘડો કરી ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ…
View More જંગલેશ્ર્વરમાં દારૂના નશામાં પત્ની સાથે ઝઘડો કરી ફિનાઇલ પીધુંરિસામણે બેઠેલી પત્નીને તેડવા આવેલા જમાઇ સહિત ત્રણ મહિલાએ સસરાને માર મારી સાસુને બચકાં ભર્યા
શહેરમાં આજીડેમ ચોકડી પાસે આવેલા અનમોલ પાર્કમાં રિસામણે બેઠેલી પત્નીને તેડવા આવેલા જમાઈ સહિત ત્રણ મહિલાએ સસરા ઉપર હુમલો કરી માર મારી સાસુને બચકા…
View More રિસામણે બેઠેલી પત્નીને તેડવા આવેલા જમાઇ સહિત ત્રણ મહિલાએ સસરાને માર મારી સાસુને બચકાં ભર્યા