અડધા શિયાળે મનપાને ચીકીના નમૂના લેવાનું યાદ આવ્યું!, અડદિયાના હજુ બાકી!

અડધો શિયાળો પુરો થવા આવ્યો છે. ત્યારે હવે રાજકોટ મનપાના ફૂડ વિભાગને ચીકી, કચરીયુ સહિતની વાનગીઓના નમુના લેવાનું યાદ આવ્યું છે. જો કે, શિયાળામાં અડદિયાના…

View More અડધા શિયાળે મનપાને ચીકીના નમૂના લેવાનું યાદ આવ્યું!, અડદિયાના હજુ બાકી!