લોકમાન્ય તિલક, ઉધમસિંહ અને લક્ષ્મણ ટાઉનશિપમાં ટીમ ત્રાટકી મનપાના આવાસ યોજના વિભાગ દ્વારા લાભાર્થીઓને ફાળવવામાં આવેલા આવાસ ભાડેથી અપાતા હોવાની સુચનાના આધારે આજે એક સાથે…
View More ત્રણ ટાઉનશિપમાં મનપાનું ચેકિંગ, ભાડેથી આપેલા 10 આવાસ સીલrajkot news
બાકીદારો પર તૂટી પડતું વેરાવિભાગ કોમર્સિયલની વધુ 9 મિલકત સીલ
મનપાના વેરા વિભાગ દ્વારા રિકવરી ઝુંબેશ અંતર્ગત આજે વધુ 9 મિલ્કત સીલ કરી પાંચને જપ્તીની નોટીસ ફટકારી રહેણાંકનુ એક નળ જોડાણ કાપી સ્થળ રૂા.48.99 લાખની…
View More બાકીદારો પર તૂટી પડતું વેરાવિભાગ કોમર્સિયલની વધુ 9 મિલકત સીલહોસ્પિટલ તંત્ર અંતે જાગ્યું, મોતના ખાડામાં આડસ મુકાઇ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગેઇટ બનાવવા માટે ખોદેલા ખાડામાં પડી જવાથી દર્દીનું મોત નિપજતા અંતે હોસ્પિટલ તંત્ર જાગ્યું છે. અને આજે તાબડતોબ મોતના ખાડા ફરતે પતરાની…
View More હોસ્પિટલ તંત્ર અંતે જાગ્યું, મોતના ખાડામાં આડસ મુકાઇશાપરમાં મોબાઇલ મુદ્ે ભાઇ સાથે રકઝક થતાં બહેને એસિડ પી લીધું
શાપર વેરાવળમા મોબાઇલ મુદે ભાઇ બહેન વચ્ચે રકઝક થતા બહેને એસીડ પી લીધુ હતુ. સગીરાને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમા દાખલ…
View More શાપરમાં મોબાઇલ મુદ્ે ભાઇ સાથે રકઝક થતાં બહેને એસિડ પી લીધુંસંકલ્પ સિધ્ધ હાઇટ્સમાં ચુલાની ઝાળે દાઝી જતાં વૃધ્ધાનું મોત
યુનિવર્સિટી રોડ પર સંકલ્પ સિધ્ધ હાઇટસમા ચા બનાવતી વેળાએ ચૂલાની ઝાળે દાઝી જતાં વૃધ્ધાનુ સારવાર દરમિયાન મોત નીપજયું છે. જાણવા મળતી વિગત મુજબ સંકલ્પ સિધ્ધ…
View More સંકલ્પ સિધ્ધ હાઇટ્સમાં ચુલાની ઝાળે દાઝી જતાં વૃધ્ધાનું મોતમહાકુંભમાં સેવા કરવા ગયેલા માતાના એકના એક પુત્રનું અકસ્માતમાં મોત
શહેરના મોરબી રોડ પર રહેતા પ્રૌઢા મહાકુંભમાં સેવા કરવા ગયા હતા ને એકના એક પુત્રનું રાજકોટમાં અકસ્માતમાં મોત નીપજતાં પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.…
View More મહાકુંભમાં સેવા કરવા ગયેલા માતાના એકના એક પુત્રનું અકસ્માતમાં મોતવેરાવળ (શાપર)માં પ્રૌઢની ઘરમાંથી કોહવાયેલી લાશ મળી
વેરાવળ (શાપર)માં પ્રૌઢની પોતાના જ ઘરમાંથી કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ભત્રીજો ઘરે તપાસ કરવા આવતા જાણ થઇ હતી. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી…
View More વેરાવળ (શાપર)માં પ્રૌઢની ઘરમાંથી કોહવાયેલી લાશ મળીઅટિકામાં મહિલા બૂટલેગર સંચાલિત દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ
મિનિ બાર ઉપર મહિલાઓનું ટોળું ત્રાટકતા પ્યાસીઓમાં નાસભાગ, પોલીસની કામગીરી સામે ઉઠતા સવાલ રાજકોટ શહેરમાં દેશી અને વિદેશી દારૂૂ ના ધંધા બંધ કરાવવા માટે પોલીસ…
View More અટિકામાં મહિલા બૂટલેગર સંચાલિત દેશી દારૂના અડ્ડા પર જનતા રેડસુરતમાં 89 લાખની છેતરપિંડી કરનાર શખ્સને રાજકોટમાંથી ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચ
સુરતમા ફાઇનાન્સનો ધંધો શરૂ કરી ઉંચુ વળતર આપવાની લાલચે 89 લાખની છેતરપીંડી કરનાર શખ્સે રાજકોટમા આજ મોડેસ ઓપરેન્ડીથી ઓફીસ શરૂ કરી હોય જે સુરતના…
View More સુરતમાં 89 લાખની છેતરપિંડી કરનાર શખ્સને રાજકોટમાંથી ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચબેડીનાકા પાસે આધેડને પત્ની અને પુત્રએ ધોકાવી નાખ્યા
કાલાવડ પંથકના પ્રૌઢ રાજકોટમાં બેડીનાકા પાસે હતા ત્યારે પત્ની અને પુત્રએ માર મારતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જાણવા મળતી વિગત મુજબ કાલાવડના…
View More બેડીનાકા પાસે આધેડને પત્ની અને પુત્રએ ધોકાવી નાખ્યા