270 કિલોનો સળિયો ગળા પર પડ્યો, ટ્રેનર પણ ઘવાયો રાજસ્થાનના બિકાનેર શહેરમાં એક દુ:ખદ અકસ્માતમાં, જુનિયર નેશનલ ગેમ્સની સુવર્ણ ચંદ્રક વિજેતા મહિલા પાવર લિફ્ટરનું પ્રેક્ટિસ…
View More પ્રેક્ટિસ દરમિયાન સળિયો પડતાં ગોલ્ડ મેડાલિસ્ટ પાવર લિફટરનું મોતRajasthan news
રાજસ્થાનમાં જીપ-કાર વચ્ચે ટક્કર: પાંચના મોત
રાજસ્થાનના બાલોતરામાં એક દુ:ખદ અકસ્માત થયો. જ્યાં એક કાર જીપ સાથે અથડાઈ હતી. જેના કારણે એક જ પરિવારના 5 લોકોના મોત થયા છે. જ્યારે અકસ્માતમાં…
View More રાજસ્થાનમાં જીપ-કાર વચ્ચે ટક્કર: પાંચના મોતદિલ્હીમાં બે દિવસ યલો એલર્ટ, ઉત્તર પ્રદેશમાં કોલ્ડ વેવ, વર્ષના છેલ્લા દિવસે રાજસ્થાન સહીત અનેક રાજ્યોમાં ઠંડીનો ચમકારો
રાષ્ટ્રીય રાજધાની સહિત સમગ્ર ઉત્તર ભારત તીવ્ર ઠંડીની લપેટમાં છે. પહાડો પર થયેલી હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. હવામાન વિભાગના…
View More દિલ્હીમાં બે દિવસ યલો એલર્ટ, ઉત્તર પ્રદેશમાં કોલ્ડ વેવ, વર્ષના છેલ્લા દિવસે રાજસ્થાન સહીત અનેક રાજ્યોમાં ઠંડીનો ચમકારોરાજસ્થાનના કરૌલીમાં બસ-કાર ટકરાતાં વડોદરાના એક જ પરિવારના 5નાં મોત
રાજસ્થાનના કરૌલી જિલ્લામાં કરૌલી-ગંગાપુર રોડ પર રાત્રે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. આ માર્ગ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે અને 15 લોકો ઘાયલ…
View More રાજસ્થાનના કરૌલીમાં બસ-કાર ટકરાતાં વડોદરાના એક જ પરિવારના 5નાં મોતજયપુર-અજમેર હાઈવે પર મોટી દુર્ઘટના: CNG ભરેલા ટેન્કરમાં વિસ્ફોટ, 6 લોકો જીવતા ભૂંજાયા, અનેક ઘાયલ, 40થી વધુ વાહનો રાખ
રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક દુર્ઘટના બની છે. ભાંકરોટા વિસ્તારમાં જયપુર-અજમેર હાઈવે પર એક CNG ટેન્કરમાં ભયંકર વિસ્ફોટ થયો હતો જેમાં અનેક લોકો…
View More જયપુર-અજમેર હાઈવે પર મોટી દુર્ઘટના: CNG ભરેલા ટેન્કરમાં વિસ્ફોટ, 6 લોકો જીવતા ભૂંજાયા, અનેક ઘાયલ, 40થી વધુ વાહનો રાખરાજસ્થાનના બિકાનેર ફિલ્ડ ફાઈરિંગ રેન્જમાં તોપના પરીક્ષણ વચ્ચે વિસ્ફોટ, 2 જવાન શહીદ
રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જના ઉત્તર કેમ્પમાં મોટી દુર્ઘટના બની છે. કેમ્પમાં આર્ટિલરી પ્રેક્ટિસ દરમિયાન બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં બે જવાનો…
View More રાજસ્થાનના બિકાનેર ફિલ્ડ ફાઈરિંગ રેન્જમાં તોપના પરીક્ષણ વચ્ચે વિસ્ફોટ, 2 જવાન શહીદઉપરાષ્ટ્રપતિની સુરક્ષામાં ચૂક; ગેસ-બાટલા ભરેલો ટ્રક ઘુસી ગયો
રાજસ્થાનના જયપુરમાં મુખ્યમંત્રી ભજન લાલ શર્માના કાફલાને અકસ્માત નડ્યો હતો. હવે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરની સુરક્ષામાં પણ મોટી ચૂક સામે આવી છે. એરપોર્ટ પરત ફરતી વખતે…
View More ઉપરાષ્ટ્રપતિની સુરક્ષામાં ચૂક; ગેસ-બાટલા ભરેલો ટ્રક ઘુસી ગયોપોસ્ટ મોર્ટમ કર્યા બાદ સ્મશાનમાં અચાનક જીવતો થયો માણસ!! જાણો આ અનોખી ઘટના
રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં પોસ્ટમોર્ટમ બાદ એક વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તેના મૃતદેહને ચાર કલાક સુધી ડીપ…
View More પોસ્ટ મોર્ટમ કર્યા બાદ સ્મશાનમાં અચાનક જીવતો થયો માણસ!! જાણો આ અનોખી ઘટના32 લાખનું પેકેજ ફગાવી સોફ્ટવેર એન્જિનિયર હર્ષાલી દીક્ષા લેશે
રાજસ્થાનના બ્યાવરની રહેવાસી 28 વર્ષની હર્ષાલી કોઠારીએ સાંસારિક જીવન અને 32 લાખ રૂૂપિયાનું વાર્ષિક પેકેજ છોડીને જૈન સાધ્વી બનવાનો નિર્ણય કર્યો છે. બેંગલુરુમાં એક પ્રતિષ્ઠિત…
View More 32 લાખનું પેકેજ ફગાવી સોફ્ટવેર એન્જિનિયર હર્ષાલી દીક્ષા લેશે‘હા, મેં પોલીસકર્મીઓને માર્યા…’, ટોંક હિંસા બાદ થપ્પડ મારનાર નરેશ મીણાની ગુંડાગીરી કેમેરામાં થઇ કેદ
રાજસ્થાનમાં વોટિંગ દરમિયાન SDMને થપ્પડ મારનાર અપક્ષ ઉમેદવાર નરેશ મીણા આખરે સામે આવ્યા છે. નરેશે કેમેરા સામે જણાવ્યું કે આ હંગામો કેમ થયો. દિવસ દરમિયાન…
View More ‘હા, મેં પોલીસકર્મીઓને માર્યા…’, ટોંક હિંસા બાદ થપ્પડ મારનાર નરેશ મીણાની ગુંડાગીરી કેમેરામાં થઇ કેદ