કેવડીયામાં બેઠક પૂર્વેે ભાજપ શાસિત બે રાજ્યો વચ્ચે નાણાનો વિવાદ ફરી સપાટી પર ગુજરાત સરકાર માત્ર 281 કરોડ આપવા માંગે છે, એમ.પી.એ બનાવ્યું 7669 કરોડનું…
View More નર્મદા ડેમના 7669 કરોડના વળતર મુદ્દે ગુજરાત-મધ્યપ્રદેશ વચ્ચે ફરી વિવાદrain
રાજ્યમાં તા.12થી 17 જુલાઇ ભારે વરસાદ પડવાની આગાહી
રાજ્યમાં બે દિવસ ભારે વરસાદનું જોર ઘટશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 10 અને 11 જુલાઈએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવમાં આવી…
View More રાજ્યમાં તા.12થી 17 જુલાઇ ભારે વરસાદ પડવાની આગાહીઉત્તર-મધ્ય ભારતમાં વરસાદના કહેરથી 8નાં મોત, દિલ્હીમાં રેડ એલર્ટ
ભારે વરસાદથી દિલ્હીની ફલાઇટો જયપુર-લખનૌ ડાઇવર્ટ કરાઇ, નાગપુર જિલ્લાના 71 ગામો સંપર્કવિહોણા; ગુરુગ્રામમાં ગાડીઓ પાણીમાં તરવા લાગી; હજુ 3 દિવસ ભારે ઉતર-મધ્ય ભારતમાં વરસાદી કહેર…
View More ઉત્તર-મધ્ય ભારતમાં વરસાદના કહેરથી 8નાં મોત, દિલ્હીમાં રેડ એલર્ટનર્મદા ડેમમાં ધોધમાર આવક સપાટી 117.52 મીટરે પહોંચી
બન્ને પાવર હાઉસ ચાલુ, 12,750 કયૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના કારણે મોટાભાગના જળાશયો અને નદી-નાળા છલકાયા છે. ચોમાસાની શરૂૂઆતમાં…
View More નર્મદા ડેમમાં ધોધમાર આવક સપાટી 117.52 મીટરે પહોંચી21 દિવસમાં 47 ટકા વરસાદ, કપરાડામાં 50 ઇંચને પાર
ગુજરાતમાં ચોમાસુ ધમાકેદાર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં 50 ટકા ઉપર વરસાદ પડી ગયો ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમનને 21 દિવસ પૂરા થયા છે. આ વખતે ચોમાસાએ…
View More 21 દિવસમાં 47 ટકા વરસાદ, કપરાડામાં 50 ઇંચને પારરાજકોટ જિલ્લાના 7 જળાશયોમાં વરસાદી પાણીની નોંધપાત્ર આવક
શહેરમાં વધુ દોઢ ઈંચ વરસ્યો: સિઝનનો વરસાદ 18 ઈંચને પાર ગુજરાતમાં છેલ્લા 1 સપ્તાહથી વરસી રહેલા વરસાદના કારણે અનેક જળાશયોમાં નવા નીરની આવક થઈ છે.…
View More રાજકોટ જિલ્લાના 7 જળાશયોમાં વરસાદી પાણીની નોંધપાત્ર આવકકોડીનારની જીવાદોરી સમાન શિંગોડા ડેમ 80% ભરાયો, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા
કોડીનાર શહેર સહિત નદી કાંઠાના 17 ગામોને સાવચેત કરવામાં આવ્યા ગીર પંથકમાં પડેલા ભારે વરસાદને પગલે કોડીનારની જીવાદોરી સમાન શિંગોડા ડેમ ઓવરફ્લો થયો છે. જામવાળા…
View More કોડીનારની જીવાદોરી સમાન શિંગોડા ડેમ 80% ભરાયો, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયાદક્ષિણ ગુજરાતમાં ધોધમાર 6॥ : સૌરાષ્ટ્રમાં 4॥ ઇંચ સુધી મેઘમહેર
ડોલવાન 6॥, ભુજ-બારડોલી 5, પલસાણા-નખત્રાણા 4॥, વલ્લભીપુર-વ્યારા 4, સોનગઢ-બાલાસિનોર 3॥, નવસારી-સિહોર 3 સાથે રાજ્યના 209 તાલુકામાં ધીમી ધારે વરસાદ: રાજ્યના 29 ડેમ હાઇએલર્ટ પર :…
View More દક્ષિણ ગુજરાતમાં ધોધમાર 6॥ : સૌરાષ્ટ્રમાં 4॥ ઇંચ સુધી મેઘમહેરછેલ્લા 24 કલાકમાં 209 તાલુકામાં ખાબક્યો વરસાદ! સૌથી વધુ તાપીના ડોલવણમાં 6 ઈંચ, આજે આ જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક શહેરોમાં ભારે વરસાદના લીધે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 209 તાલુકામાં વરસાદ વરસ્યો છે.…
View More છેલ્લા 24 કલાકમાં 209 તાલુકામાં ખાબક્યો વરસાદ! સૌથી વધુ તાપીના ડોલવણમાં 6 ઈંચ, આજે આ જિલ્લામાં એલર્ટસાત દિવસ સુધી ઉત્તર-દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ અમદાવાદ દ્વારા આજથી 7 દિવસ સુધી ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં ભારેથી અતી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત વિજળી અને…
View More સાત દિવસ સુધી ઉત્તર-દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી