– દ્વારકામાં ધોધમાર પાંચ ઈંચ વરસાદથી પાણી પાણી… – દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી મુકામ રહ્યો છે. જેમાં દ્વારકા તાલુકામાં આજે…
View More કલ્યાણપુર તાલુકામાં મુશળધાર છ ઈંચ સાથે જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરrain
ચોમાસું ભરપૂર, જૂનમાં 44 વર્ષનો રેકોર્ડબ્રેક વરસાદ
4.43 ઈંચની એવરેજ સામે પ્રથમ રાઉન્ડમાં જ 161 ટકા વધુ (11.55 ઈંચ) વરસાદ પડી ગયો ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી દીધી છે અને મોટાભાગના વિસ્તારો જૂનમાસમાં…
View More ચોમાસું ભરપૂર, જૂનમાં 44 વર્ષનો રેકોર્ડબ્રેક વરસાદછેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, સુરત, બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ
રાજ્યભરમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. અનેક જીલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે જળબંબાકાર જેવી સ્થતિ સર્જાય છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં…
View More છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, સુરત, બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં સાડા ત્રણ ઇંચ વરસાદહાલારમાં મેઘરાજાનું હેત વરસ્યું, એકથી ચાર ઈંચ વરસાદ
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આજે જામનગર જિલ્લાના તમામ તાલુકામાં 1 થી 4 ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. જ્યારે લાલપુર પંથક માં…
View More હાલારમાં મેઘરાજાનું હેત વરસ્યું, એકથી ચાર ઈંચ વરસાદદરેડનું ખોડિયાર મંદિર ધસમસતા પાણીના પ્રવાહમાં અડધું ગરકાવ
જામનગર શહેરને પાણી પૂરું પાડતા રણજીતસાગર ડેમમાં ગઈકાલે મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો આવી જતાં ડેમ ઓવરફ્લો થયો હતો, અને તે પાણી નો જથ્થો દરેડ ની…
View More દરેડનું ખોડિયાર મંદિર ધસમસતા પાણીના પ્રવાહમાં અડધું ગરકાવસૌરાષ્ટ્રને તરબતર કરતા મેઘરાજા; હવે ખમૈયા કરવા વિનવણી
રાજ્યના 199 તાલુકામાં મેઘમહેર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, કચ્છ, દ્વારકા, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લા તબબતોળ, 1 થી 5॥ ઇંચ અનરાધાર ગુજરાતમાં ગઇકાલે મેઘરાજાની મહેર યથાવત રહી…
View More સૌરાષ્ટ્રને તરબતર કરતા મેઘરાજા; હવે ખમૈયા કરવા વિનવણીહિમાચલમાં કુદરતનો પ્રકોપ, અત્યાર સુધીમાં 69નાં મોત, 37 લોકો હજુ લાપતા
150થી વધુ ઘરો તબાહ, 261 રસ્તા બંધ, 797 ગામોમાં પાણી પુરવઠો ઠપ ગુજરાત મિરર, સિમલા તા.4આ વખતે હવામાને હિમાચલ પ્રદેશમાં ખૂબ જ વિનાશ સર્જ્યો છે.…
View More હિમાચલમાં કુદરતનો પ્રકોપ, અત્યાર સુધીમાં 69નાં મોત, 37 લોકો હજુ લાપતાછેલ્લા 24 કલાકમાં 199 તાલુકામાં મેઘરાજા મહેરબાન, જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ?
રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળ્યો છે. ગુજરાતનાં અલગ અલગ જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં 199 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી…
View More છેલ્લા 24 કલાકમાં 199 તાલુકામાં મેઘરાજા મહેરબાન, જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ?વરસાદથી રાજકોટ જિલ્લામાં 3 માણસો, 26 પશુઓનાં મોત
માનવ મૃત્યુમાં ચાર લાખ, પશુઓમાં 4થી 38500 સુધીની સહાય ચૂકવાઇ રાજકોટ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અત્યાર સુધીમાં રાજકોટ શહેર અને જિલ્લામાં…
View More વરસાદથી રાજકોટ જિલ્લામાં 3 માણસો, 26 પશુઓનાં મોતઉ.ગુજરાતમાં મેઘરાજાની સટાસટી, રાજકોટમાં બે કલાકમાં બે ઇંચ
સવારથી અનેક વિસ્તારોમાં એક ધારો વરસાદ, ઇડરમાં 6, ધાનેરામાં 5, જોડિયામાં 4, જામકંડોરણામાં 3 ઇંચ, બપોર બાદ પણ અવિરત મેઘસવારી રાજકોટ સહીત ગુજરાતમાં આજે સવારથી…
View More ઉ.ગુજરાતમાં મેઘરાજાની સટાસટી, રાજકોટમાં બે કલાકમાં બે ઇંચ