વેસ્ટર્ન ડીસ્ટર્બન્સથી ગુજરાત સહિતના રાજ્યોમાં વાતાવરણનો પલ્ટો શરૂ ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી ફરી આવશે, પર્વતોમાં ભારે હિમવર્ષા અને મેદાનોમાં વરસાદ અને જોરદાર પવન ફૂંકાશે. ભારતીય…
View More ભરશિયાળે ભાદરવો આવ્યો ! છ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી આવીrain
અલનીનો આવે તો પણ ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે: જયપ્રકાશ માઢક
જ્યારે વર્ષાૠતુ 2026ના પ્રારંભિક બે માસ બાદ અલનીનોની ઘટના સક્રિય બનવાની અને તેને કારણે ભારતીય મોન્સૂનમાં અડચણો આવવાની ચર્ચા વેગ પકડી રહી છે ત્યારે જ્યોતિષશાસ્ત્રી…
View More અલનીનો આવે તો પણ ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે: જયપ્રકાશ માઢક20 જાન્યુ.પછી ગુજરાત સહિત દેશભરમાં માવઠું : જયપ્રકાશ માઢક
અફઘાનિસ્તાન-પાકિસ્તાન તરફથી પશ્ર્ચિમી વિક્ષોભ સક્રિય થશે, કમોસમી વરસાદ અને કોલ્ડવેવનો રાઉન્ડ આવશે આગાહીકાર જયપ્રકાશ માઢેક વધુ એક આગાહી કરી છે. જે મુજબ હજૂ ઠંડી ગઈ…
View More 20 જાન્યુ.પછી ગુજરાત સહિત દેશભરમાં માવઠું : જયપ્રકાશ માઢકદિલ્હીમાં તીવ્ર ઠંડી વચ્ચે હવામાન પલટો: વરસાદથી પ્રદુષણમાં ઘટાડો
રાજસ્થાન-હરિયાણાના શહેરોમાં પણ વરસાદની આગાહી દિલ્હી-એનસીઆરમાં તીવ્ર ઠંડી વચ્ચે, હવામાન અચાનક બદલાઈ ગયું છે. શુક્રવારે સવારે ગુરુગ્રામથી નોઈડા સુધી NCRના મોટાભાગના ભાગોમાં હળવો વરસાદ પડ્યો.…
View More દિલ્હીમાં તીવ્ર ઠંડી વચ્ચે હવામાન પલટો: વરસાદથી પ્રદુષણમાં ઘટાડોરાજકોટમાં થર્ટીફર્સ્ટની ઉજવણીમાં વરસાદનું વિધ્ન
વર્ષના અંતિમ દિવસે રાજકોટ શહેરમાં થર્ટીફસ્ટની ઉજવણીનો માહોલ છવાયેલો હતો. જેમાં સમીસાંજે મેઘરાજાને વિધ્ન રૂપી વરસાદ વરસાવતા નવા વર્ષના વધામાણા માટે એકઠા થયેલ સહેલાણીઓની નાઇટ…
View More રાજકોટમાં થર્ટીફર્સ્ટની ઉજવણીમાં વરસાદનું વિધ્નદેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજથી બે દિવસ કમોસમી વરસાદની આગાહી
હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આજરોજ બુધવાર તા. 31 થી ગુરૂૂવાર તા. 1 જાન્યુઆરીના રોજ રાજયના કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજથી બે દિવસ કમોસમી વરસાદની આગાહીથર્ટી ફર્સ્ટ બગાડવા મેઘરાજા પણ પધારશે, સૌરાષ્ટ્ર-કચ્છ-ઉ.ગુજરાતમાં માવઠાની આગાહી
અરબી સમુદ્રમાં સર્જાયેલી સીસ્ટમથી બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે, બાદમાં ઠંડીનો ‘કડક’ રાઉન્ડ આવશે ગુજરાતમાં શિયાળાની જામતી ઠંડી વચ્ચે હવે કમોસમી વરસાદ એટલે કે માવઠાની…
View More થર્ટી ફર્સ્ટ બગાડવા મેઘરાજા પણ પધારશે, સૌરાષ્ટ્ર-કચ્છ-ઉ.ગુજરાતમાં માવઠાની આગાહીરાજ્યના 207 તાલુકામાં સો ટકાથી વધુ વરસાદથી લીલો દુકાળ
44 તાલુકામાં હજુ વરસાદની ખાધ, અમુક સ્થળે 200 ટકાથી વધુ પાણી ખાબકયું ભાજપ સરકાર દ્વારા કમોસમી વરસાદથી પારાવાર નુકસાન પામેલા ખેડૂતને બેઠો કરવા માટે જંગી…
View More રાજ્યના 207 તાલુકામાં સો ટકાથી વધુ વરસાદથી લીલો દુકાળગુજરાતમાં તા.18થી 24 ફરી માવઠાની મુસીબત
તાપમાનનો પારો ગગડતા ઠંડીનો ચમકારો ગુજરાતમાં માવઠા બાદ હવે શિયાળાની ઠંડીનો રાઉન્ડ શરૂૂ થયો છે. રાજ્યના અનેક સ્થળોએ તાપમાનનો પારો 20 ડી.સે.થી નીચો જતો રહ્યો…
View More ગુજરાતમાં તા.18થી 24 ફરી માવઠાની મુસીબતકાલવડના શિશાંગ-નિકાવા ગામે કમોસમી વરસાદથી ખેડૂતોના પાક, ઘાસચારાને નુકસાન
કાલાવડ તાલુકાના શિશાંગ અને નિકાવા સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લા પાંચ દિવસથી કમોસમી વરસાદ ચાલુ રહેતા ખેડૂતોના ચહેરા પર ચિંતા છવાઈ ગઈ છે. આ અનિયંત્રિત વરસાદે…
View More કાલવડના શિશાંગ-નિકાવા ગામે કમોસમી વરસાદથી ખેડૂતોના પાક, ઘાસચારાને નુકસાન