સુરતમાં પહેલા જ વરસાદે પાલિકાના વિકાસના દાવાઓની પોલ ખોલી છે. મોટા વરાછામાં 400 મીટર લાંબો રસ્તો જમીનમાં બેસી ગયો હતો. જ્યાં કાર સમાઈ જાય તેવા…
View More સુરતના વરાછામાં 400 મીટર લાંબો રોડ જમીનમાં બેસી ગયોrain
અંતે મેઘરાજા રીઝયા, દ.ગુજરાત- સૌરાષ્ટ્રમાં મોંઘેરૂ આગમન
સુરતમાં 4.60 ઇંચ, માંગરોળમાં 3 ઇંચ; સવાર સુધીમાં 33 તાલુકા ભીંજાયા બાદ સવારથી અનેક વિસ્તારોમાં મંડાણ, લોકોના હૈયે ટાઢક લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ મેઘરાજા…
View More અંતે મેઘરાજા રીઝયા, દ.ગુજરાત- સૌરાષ્ટ્રમાં મોંઘેરૂ આગમનરાજ્યમાં વરસાદી માહોલ જામ્યો: 24 કલાકમાં 33 તાલુકામાં વરસાદ, સુરતમાં સૌથી વધુ અઢી ઈંચ
રાજ્યમાં ચોમાસાએ હવે જોરદાર બેટિંગ શરુ કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતમાં 2.60 ઇંચ તો…
View More રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો: 24 કલાકમાં 33 તાલુકામાં વરસાદ, સુરતમાં સૌથી વધુ અઢી ઈંચઅલ નિનોની ચપેટમાં 111 નહીં 300 જિલ્લા
તાજા અપડેટ મુજબ અલ નિનો મધ્યમ તિવ્રતાનો રહેશે, પણ નવેમ્બર સુધી અસર રહેશે વિશ્વભરમાં રેકોર્ડબ્રેક ગરમીથી દૈનિક જીવન ગંભીર રીતે પ્રભાવિત થઈ રહ્યું છે. ફ્રાન્સમાં,…
View More અલ નિનોની ચપેટમાં 111 નહીં 300 જિલ્લાઅલનીનો વેરી બન્યો, જૂનમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની 91% ઘટ
ઉતર, મધ્યપૂર્વ અને દ.ગુજરાતમાં 67 ટકાની ઘટ, હજુ ચાર-પાંચ દિવસ સારા વરસાદના એંધાણ નથી રાજ્યમાં જુન માસમાં દસ વર્ષમાં સૌથી ઓછો માત્ર 2.85 ટકા વરસાદ…
View More અલનીનો વેરી બન્યો, જૂનમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની 91% ઘટચોમાસાની એન્ટ્રી બાદ ભીમ અગિયારસે જ મેઘરાજા ગાયબ
ગઈકાલે સુરત સુધી પહોંચેલું ચોમાસું અટકી જતાં ખેડૂતોમાં ચિંતા આકરો તાપ અને બફારાથી લોકો ત્રાહિમામ, સવારથી વરસાદના કયાંય વાવડ નથી ગુજરાતમાં ગઈકાલે ચોમાસાના વિધિવત અને…
View More ચોમાસાની એન્ટ્રી બાદ ભીમ અગિયારસે જ મેઘરાજા ગાયબગુજરાતના ઉંબરે ચોમાસાના ટકોરા, ઉમરગાંવ-ડાંગ- ગોંડલમાં તોફાની વરસાદ
ચોમાસાના આગમન માટે સકારાત્મક પરીબળો સર્જાયા છે, મેઘસવારી પાલઘર સુધી પહોંચી ગઇ: હવામાન વિભાગ મુંબઇમાં મોડેમોડે પણ ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે અને ગુજરાતમાં પણ…
View More ગુજરાતના ઉંબરે ચોમાસાના ટકોરા, ઉમરગાંવ-ડાંગ- ગોંડલમાં તોફાની વરસાદગોંડલમાં પ્રથમ વરસાદમાં પ્રિ-મોન્સૂન પ્લાન ખેદાન મેદાન
બે કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબકી જતાં રસ્તા જળબંબાકાર, અંડરબ્રિજમાં પાણી ભરાતા એસ.ટી. બસ ફસાઇ, વાહન વ્યવહાર ઠપ્પ ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઈ ચૂકી છે…
View More ગોંડલમાં પ્રથમ વરસાદમાં પ્રિ-મોન્સૂન પ્લાન ખેદાન મેદાનમુંબઈમાં 14 ઈંચ વરસાદથી જળબંબાકાર, હાઈવે જામ-ટ્રેન ઠપ્પ
ચોમાસાના આગમન સાથે જ મેઘરાજાની સટાસટી : માલવણી-પરેલમાં 14-14 ઈંચ, મલાડમાં 13, પવઈ-દાદર-વડાલામાં 12-14 ઈંચ, દિંડોશીમાં 11 ઈંચ વરસાદ, અંધેરી અંડરપાસ બંધ, લોકલ ટ્રેન ખેરવાઈ…
View More મુંબઈમાં 14 ઈંચ વરસાદથી જળબંબાકાર, હાઈવે જામ-ટ્રેન ઠપ્પભાવનગરમાં વાવાઝોડા સાથે બે ઇંચ વરસાદ, વીજળી પડી
ગુજરાતમાં ધીરે ધીરે ચોમાસુ સક્રિય થઇ રહ્યુ હોય તેમ આજે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાકમાં રાજ્યના 52 તાલુકામાં ઝાપટાથી માંડી બે ઇંચ જેવો…
View More ભાવનગરમાં વાવાઝોડા સાથે બે ઇંચ વરસાદ, વીજળી પડી