ગુજરાતમાં આશા વધી, આગામી સપ્તાહમાં સક્રિય થવાની ધારણા મુંબઈમાં લાંબી રાહ બાદ ચોમાસાએ જોરદાર એન્ટ્રી કરી છે. ગઈકાલે શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા લોકોને…
View More મુંબઈમાં મેઘરાજાના ધમાકેદાર એન્ટ્રીrain
ચાલુ જૂન મહિનો 126 વર્ષમાં બીજી વખત સૌથી કોરો
સામાન્ય કરતાં 42 ટકા ઓછો વરસાદ, અગાઉ 2009માં 47 ટકા ઘટ હતી ત્યારે દેશમાં ફકત 77 ટકા વરસાદ વરસ્યો હતો દેશભરમાં આ વર્ષે જૂન મહિનો…
View More ચાલુ જૂન મહિનો 126 વર્ષમાં બીજી વખત સૌથી કોરોગુજરાતમાં ચોમાસું હવે જુલાઇ મહિનામાં બેસશે
હવામાન વિભાગની આગાહી, મુંબઇ નજીક 27 જૂન આસપાસ મેઘરાજા મંડાય પછી ગુજરાતનો વારો ગુજરાતમાં છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે, આ વરસાદ ચોમાસાનો નથી પરંતુ સાયક્લોનિક…
View More ગુજરાતમાં ચોમાસું હવે જુલાઇ મહિનામાં બેસશેગુજરાતમાં જામતી મેઘસવારી, વધુ 76 તાલુકામાં શુકનવંતો વરસાદ
ગુજરાતમાં મેઘરાજાનું મોંઘેરૂ આગમન થયા બાદ ગઇકાલે પણ 76 તાલુકામાં વરસાદ પડતા ખેડુતોમાં આશા જાગી છે. આજે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન 76 તાલુકામાં…
View More ગુજરાતમાં જામતી મેઘસવારી, વધુ 76 તાલુકામાં શુકનવંતો વરસાદજામનગરમાં પ્રથમ ઝાપટાથી પાણી પાણી, પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી
જામનગર શહેરમાં ચોમાસાની ઔપચારિક શરૂઆત પહેલાં જ પડેલા સામાન્ય વરસાદે મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની વાસ્તવિકતા ઉજાગર કરી દીધી છે. ગઈકાલે શહેરમાં પડેલા હળવા વરસાદ બાદ અનેક…
View More જામનગરમાં પ્રથમ ઝાપટાથી પાણી પાણી, પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખૂલીગુજરાતમાં ચોમાસાની પધરામણી: બાલાસીનોરમાં પોણા છ ઇંચ વરસાદ
મહિસાગર-અરવલ્લી-ખેડા-પંચમહાલ-છોટા ઉદેપુર જિલ્લાના 16 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ, 24 કલાકમાં 63 તાલુકામાં વરસાદ- ઝાપટા ગુજરાતમાં લાંબા અસહ્ય ઉકળાટ અને બફારા બાદ અંતે મેઘરાજાએ પ્રચંડ…
View More ગુજરાતમાં ચોમાસાની પધરામણી: બાલાસીનોરમાં પોણા છ ઇંચ વરસાદચોમાસાની પ્રગતિ અટકી, કોઇ મજબૂત સિસ્ટમ નથી
મુંબઇ પહોંચતા પણ આઠેક દિવસ લાગશે, ગુજરાતે રાહ જોવી પડશે ગુજરાત સહિત દેશભરના ધરતીપુત્રો જેની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે, તે ચોમાસાને લઈને હવામાન…
View More ચોમાસાની પ્રગતિ અટકી, કોઇ મજબૂત સિસ્ટમ નથીગુજરાત સહિત 12 રાજ્યો અલનીનોની ઝપટે, કેન્દ્રની ચેતવણી
દુષ્કાળના સંભવિત ખતરા સામે આગોતરું આયોજન કરી લેવા સૂચના, ઓછા પાણીથી તૈયાર થતા પાક વાવવા અપીલ સૌથી વધુ અસરવાળા 326 જિલ્લામાં ક્ધટીજન્સી પ્લાન તૈયાર કરવા…
View More ગુજરાત સહિત 12 રાજ્યો અલનીનોની ઝપટે, કેન્દ્રની ચેતવણીકચ્છ-જામનગર-ખંભાળિયામાં વરસાદી ઝાપટા, ગરમીમાં રાહત
કોસ્ટલ એરિયામાં મોન્સૂન એક્ટિવિટીનો સંકેત, મુન્દ્રા-નખત્રાણામાં સવારથી વરસાદી માહોલ, જામનગરમાં રાત્રે ઝરમર, દ્વારકાના દરિયામાં જોરદાર કરન્ટ કચ્છ જિલ્લામાં પ્રિ-મોનસૂન વરસાદની પ્રવૃત્તિ વેગ પકડી રહી છે.…
View More કચ્છ-જામનગર-ખંભાળિયામાં વરસાદી ઝાપટા, ગરમીમાં રાહતગુજરાતમાં ચાર દિવસ મોડું ચોમાસું બેસવાની શક્યતા
કેરળમાં 1 જૂનની જગ્યાએ આજે સત્તાવાર પ્રવેશ બાદ 19-20 જૂને ગુજરાતમાં મંડાણ ભારતીય હવામાન વિભાગ (IMD)એ આજે કેરળમાં ચોમાસાના સત્તાવાર પ્રવેશની જાહેરાત કરી છે. સામાન્ય…
View More ગુજરાતમાં ચાર દિવસ મોડું ચોમાસું બેસવાની શક્યતા