ગુજરાત સહિત સમગ્ર ભારતમાં હાલ ચોમાસું સક્રિય છે. ભારે વરસાદના કારણે દેશના ઘણા શહેરોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. પહાડી વિસ્તારોથી લઈને મેદાની…
View More મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ!! પંજાબમાં પૂર, રાજસ્થાન અને ગુજરાત જળબંબાકાર, આજે પણ ભારે વરસાદની આગાહીrain fall
રાજકોટમાં સવારથી સટાસટ્ટી: પાંચ કલાકમાં બે ઇંચ
રાજકોટ શહેરમાં વાદળ વાયા વાતાવરણ વચ્ચે આજે સવારથી ઝરમરયો વરસાદ ચાલુ થયો હતો. જે 9 વાગ્યા બાદ ઉગ્ર સ્વરૂપે શરૂ થતાં 12 વાગ્યા સુધીમાં 2…
View More રાજકોટમાં સવારથી સટાસટ્ટી: પાંચ કલાકમાં બે ઇંચબે દિવસ અતિભારે વરસાદની આગાહી, સમગ્ર રાજ્યનું તંત્ર એલર્ટ
જિલ્લા-તાલુકાના અધિકારીઓ-કર્મચારીઓને હેડકવાર્ટર ઓન ડયુટી રાખવા તાકીદ : મુખ્ય સચિવે તૈયારીઓની કરી સમીક્ષા સાબરકાંઠા-બનાસકાંઠા-અરવલ્લી-મહેસાણા-સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ, રાજકોટ સહિત સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ…
View More બે દિવસ અતિભારે વરસાદની આગાહી, સમગ્ર રાજ્યનું તંત્ર એલર્ટબે દિવસ અતિભારે વરસાદની આગાહી, 5 જિલ્લામાં રેડ એલર્ટ
ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ, સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે…
View More બે દિવસ અતિભારે વરસાદની આગાહી, 5 જિલ્લામાં રેડ એલર્ટરાજ્યમાં અવિરત મેઘ મહેર, 1થી 8 ઇંચ અનરાધાર વરસાદ
તાપી, સુરત, મહિસાગર, અરવલ્લી, નવસારી, વલસાડ, દાહોદ, ખેડા, પંચમહાલ, વડોદરા, ગાંધીનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ સહિતના જિલ્લાઓ તરબતોળ ગઇકાલે 198 તાલુકાને ભીંજવ્યા બાદ…
View More રાજ્યમાં અવિરત મેઘ મહેર, 1થી 8 ઇંચ અનરાધાર વરસાદભાદરવો ભરપૂર; લો પ્રેશર ગુજરાત નજીક, અતિ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ચોમાસામાં સિઝનનો અત્યાર સુધીનો 92 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. બંગાળની ખાડીમાં સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશરમાં ફેરવાઈને ગુજરાતની નજીક પહોંચી ચૂક્યું છે.…
View More ભાદરવો ભરપૂર; લો પ્રેશર ગુજરાત નજીક, અતિ ભારે વરસાદની આગાહીફરી મેઘરાજા મંડાયા; 195 તાલુકાઓમાં 0॥થી 8 ઇંચ વરસાદ
ઉમરપાડા, ઝઘડિયા, સોનગઢ અંકલેશ્ર્વર, નેત્રંગમાં 3થી 8 સૌરાષ્ટ્રમાં મોરબી, આમરણ, જામનગર, ગોંડલ, રાજકોટમાં 0॥થી 2॥ ઇંચ ઝંઝાવાતી ખાબક્યો ગુજરાત ઉમર અપરએર સાઇકલોનીક સરક્યુલેશનના કારણે ગઇકાલે…
View More ફરી મેઘરાજા મંડાયા; 195 તાલુકાઓમાં 0॥થી 8 ઇંચ વરસાદરાજ્યમાં ફરી વરસાદનું જોર વધશે: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
રાજ્યમાં ફરી વરસાદનું જોર વધશે. રાજ્યમાં વરસાદની બે સિસ્ટમ એક્ટિવ હોવાથી વર્સસની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રીજીથી નવમી સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી છે.…
View More રાજ્યમાં ફરી વરસાદનું જોર વધશે: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીબે નવી સિસ્ટમ એક્ટિવ, રાજ્યભરમાં 10મી સુધી મધ્યમથી અતિભારે વરસાદ
સૌરાષ્ટ્રમાં 5મીથી વરસાદનું જોર વધશે, હવામાન વિભાગની આગાહી રાજ્ય પર 2 સિસ્ટમ એક્ટિવ હોવાથી આગામી 10 સપ્ટમ્બર સુધી વરસાદનું અનુમાન છે. વરસાદના આ રાઉન્ડમાં ગુજરાતમાં…
View More બે નવી સિસ્ટમ એક્ટિવ, રાજ્યભરમાં 10મી સુધી મધ્યમથી અતિભારે વરસાદઆઠ કલાકમાં 10 ઈંચ વરસાદથી હાલોલ ડૂબ્યું
નીચાણવાળા વિસ્તારોમાં પાંચ ફૂટ સુધી પાણી ભરાયા, એક સાથે 17 કાર ડૂબી ગઈ “શેરીઓમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો, અનેક મકાનો-દુકાનોમાં પાણી ઘુસી ગયા” ગુજરાતમાં…
View More આઠ કલાકમાં 10 ઈંચ વરસાદથી હાલોલ ડૂબ્યું