પંજાબમાંથી ગમ્ખવાર અકસ્માતની ઘટના સામે આવી છે. બઠિંડા ખાતે ગુરથાડી ગામ નજીક આજે સવારે એક ફોર્ચ્યુનર કારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ગુજરાતના વાવ-થરાદ…
View More પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત, બનાસકાંઠાના લેડી કોન્સ્ટેબલ સહિત 5ના મોતPunjab
માન સરકાર ધાકધમકી આપી અમને ટાર્ગેટ બનાવી રહી છે: પંજાબ કેસરી જુથની રાજ્યપાલને ફરિયાદ
દેશના પ્રતિષ્ઠિત મીડિયા ગ્રુપ, પંજાબ કેસરી ગ્રુપે પંજાબ સરકારના વિવિધ વિભાગો સામે લક્ષ્યાંકિત કાર્યવાહી અને મીડિયાને ધાકધમકી આપવાના ગંભીર આરોપો લગાવ્યા છે. આ સંદર્ભમાં પંજાબના…
View More માન સરકાર ધાકધમકી આપી અમને ટાર્ગેટ બનાવી રહી છે: પંજાબ કેસરી જુથની રાજ્યપાલને ફરિયાદપંજાબમાં પૂર્વ કબડ્ડી ખેલાડીની હત્યા: હુમલાખોરોએ ગામમાં જઈ કહ્યું, તુહડા બંદા માર તા, ચક લો જાકે
હુમલાખોરોએ સોમવારે લુધિયાણામાં ભૂતપૂર્વ કબડ્ડી ખેલાડીની ગોળી મારીને હત્યા કરી, થોડા દૂર તેના પરિવારના નિવાસસ્થાને ગાડી ચલાવી અને જાહેરાત કરી કે અમે તમારા છોકરાને મારી…
View More પંજાબમાં પૂર્વ કબડ્ડી ખેલાડીની હત્યા: હુમલાખોરોએ ગામમાં જઈ કહ્યું, તુહડા બંદા માર તા, ચક લો જાકેમસ્જિદ માટે શીખે જમીન દાનમાં આપી, હિન્દુઓએ આપ્યા રૂપિયા: પંજાબનું ગામ બન્યું એકતાનું મિસાલ
પંજાબના ફતેહગઢ સાહિબ જિલ્લાના જખવાલી ગામમાંથી સાંપ્રદાયિક સંવાદિતા અને ભાઈચારોનું એક અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. એક 75 વર્ષીય શીખ મહિલાએ ગામમાં મસ્જિદના નિર્માણ માટે…
View More મસ્જિદ માટે શીખે જમીન દાનમાં આપી, હિન્દુઓએ આપ્યા રૂપિયા: પંજાબનું ગામ બન્યું એકતાનું મિસાલપંજાબમાં હજારો પ્રેક્ષકોની હાજરીમાં સેલ્ફીના બહાને કબડ્ડી ખેલાડી દિગ્વિજયસિંહની ગોળી મારી હત્યા
પંજાબના મોહાલીમાં રવિવારે સાંજે રમાઈ રહેલી કબડ્ડી ટુર્નામેન્ટ લોહિયાળ બની હતી. હજારો પ્રેક્ષકોની હાજરીમાં આંતરરાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી કંવર દિગ્વિજય સિંહ ઉર્ફે રાણા બાલાચૌરિયાની ગોળી મારીને…
View More પંજાબમાં હજારો પ્રેક્ષકોની હાજરીમાં સેલ્ફીના બહાને કબડ્ડી ખેલાડી દિગ્વિજયસિંહની ગોળી મારી હત્યાRSSના નેતાની હત્યાના આરોપીનું એન્કાઉન્ટરમાં મોત
પંજાબના ફિરોઝપુર જિલ્લાના મહામુજોહિયા ગામમાં પોલીસ અને ગુનેગારો વચ્ચે એન્કાઉન્ટર થયું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) નેતાના પુત્રની હત્યાના મુખ્ય આરોપીનું મોત થયું. અધિકારીઓના…
View More RSSના નેતાની હત્યાના આરોપીનું એન્કાઉન્ટરમાં મોતપંજાબમાં RSS કાર્યકરના પુત્રની ગોળી ધરબી હત્યા
પંજાબના ફિરોઝપુરમાં, મોટરસાઇકલ પર આવેલા બે અજાણ્યા હુમલાખોરોએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS ) ના સ્વયંસેવકના પુત્રની ગોળી મારીને હત્યા કરી દીધી. તેનું નામ નવીન…
View More પંજાબમાં RSS કાર્યકરના પુત્રની ગોળી ધરબી હત્યાપંજાબમાં ગ્રેનેડ હુમલાની યોજનામાં સંડોવાયેલ આંતકવાદીને હાલોલથી ઝડપી લેતી એટીએસ
આઇએસઆઇના હેન્ડલર સાથે સંપર્ક ધરાવતો બટાલાનો શખ્સ કારખાનામાં મજૂર બની છૂપાયો હતો ગુજરાત એટીએસની ટીમે રાષ્ટ્રીય સુરક્ષાના સંદર્ભમાં એક મોટી સફળતા હાંસલ કરી છે.…
View More પંજાબમાં ગ્રેનેડ હુમલાની યોજનામાં સંડોવાયેલ આંતકવાદીને હાલોલથી ઝડપી લેતી એટીએસપંજાબમાં ગ્રેનેડ હુમલા મોડયુલનો પર્દાફાશ: 10 આતંકીની ધરપકડ
ઝડપાયેલા ઓપરેટિવ્સ પાક.ના હેન્ડલર્સના સંપર્કમાં હોવાનો ધડાકો પંજાબ પોલીસે એક મોટી સફળતા મેળવી છે. લુધિયાણા કમિશનરેટ પોલીસે ઈંજઈં-પાકિસ્તાન સમર્થિત ગ્રેનેડ હુમલા મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે.…
View More પંજાબમાં ગ્રેનેડ હુમલા મોડયુલનો પર્દાફાશ: 10 આતંકીની ધરપકડપંજાબના પૂર્વ DGP અને પૂર્વ મંત્રી પત્નીએ પુત્રને મોતને ઘાટ ઉતાર્યાનો ધડાકો, CBIની FIR
પંજાબ અને હરિયાણાના રાજકીય તથા પોલીસ વર્તુળોમાં એક અત્યંત સનસનાટીપૂર્ણ અને શરમજનક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક પૂર્વ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP)…
View More પંજાબના પૂર્વ DGP અને પૂર્વ મંત્રી પત્નીએ પુત્રને મોતને ઘાટ ઉતાર્યાનો ધડાકો, CBIની FIR