ભાજપનું સંગઠન પર્વ 2024 ચાલી રહ્યું છે. તે હવે અંતિમ તબક્કામાં છે, એટલે કે સંગઠન પર્વનો પ્રથમ તબક્કો પ્રાથમિક સદસ્યતા અભિયાનનો, ત્યારબાદ બીજા તબક્કો સક્રિય…
View More ભાજપ સંગઠનની શનિવારે અગત્યની બેઠકPolitics
આંબેડકર મુદ્દે કોંગ્રેસને ઘેરવા NDAએ ઘડી કાઢી વ્યૂહરચના
શાસક મોરચાની બેઠકમાં સંકલન, નિયમિત પરામર્શ પર ભાર પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ…
View More આંબેડકર મુદ્દે કોંગ્રેસને ઘેરવા NDAએ ઘડી કાઢી વ્યૂહરચનામોહન ભાગવતને હવે અહેસાસ થતો હશે કે સિંહસવારી કર્યા પછી ઉતરવું અઘરું છે
ભારતમાં મુસ્લિમોનાં ધર્મસ્થાનો પરના દાવા વધતા જાય છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે આપેલા નિવેદનના કારણે બબાલ થઈ ગઈ છે. મોહન ભાગવતે…
View More મોહન ભાગવતને હવે અહેસાસ થતો હશે કે સિંહસવારી કર્યા પછી ઉતરવું અઘરું છેવડોદરામાં ભાજપ વિરુદ્ધ પોસ્ટર, હે યુવા સાંસદ ચમત્કારના વિકાસમાં બળાત્કાર કયાં સુધી?
ક્રાંતિકારી સેનાના નામે મધરાત્રે પોસ્ટર લાગતા રાજકીય ગરમાવો ગુજરાતમાં ભાજપના શાસનમાં એક પછી એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે જેને લઈને અત્યારે ભાજપ સરકાર…
View More વડોદરામાં ભાજપ વિરુદ્ધ પોસ્ટર, હે યુવા સાંસદ ચમત્કારના વિકાસમાં બળાત્કાર કયાં સુધી?દિલ્હીના મુખ્યમંત્રી આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે (25 ડિસેમ્બર) બીજેપી પર જોરદાર નિશાન સાધ્યું. આ દરમિયાન તેમણે દિલ્હી…
View More દિલ્હીના મુખ્યમંત્રી આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવોલોકોના હૃદયને સ્પર્શી જાય, તેમને વિચારતા કરી દે એવા ફિલ્મ નિર્માણની સિધ્ધી માત્ર શ્યામ બેનેગલને વરી હતી
ભારતીય ફિલ્મોના દિગ્ગજ ડિરેક્ટર્સમાંથી એક શ્યામ બેનેગલનું સોમવારે 90 વર્ષની ઉંમરે અવસાન થયું એ સાથે જ ભારતીય સિનેમાનો એક યુગ પૂરો થઈ ગયો. 1962 માં…
View More લોકોના હૃદયને સ્પર્શી જાય, તેમને વિચારતા કરી દે એવા ફિલ્મ નિર્માણની સિધ્ધી માત્ર શ્યામ બેનેગલને વરી હતીમંદિર-મસ્જિદ મામલે નિર્ણય લેનારા ભાગવત કોણ?
આક્રમણખોરો દ્વારા નાશ પામેલા મંદિરોને પુન:જીવિત કરવાની માંગ ખોટી નથી: ભાગવતના નિવેદનનો જવાબ આપતા શંકરાચાર્ય-રામભદ્રાચાર્ય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે મોટા પાયે હિન્દુ સમાજને…
View More મંદિર-મસ્જિદ મામલે નિર્ણય લેનારા ભાગવત કોણ?રાક્ષસી કૃત્ય જેવી ઘટના બાદ ભાજપના એક પણ મંત્રી દેખાયા નહીં : શક્તિસિંહ
BZ ગ્રૂપ કે ખ્યાતિકાંડમાં વરઘોડા નીકળ્યા? બેવડી જાતિ સામે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષની સટાસટી ઓલ ઇન્ડિયા કોંગ્રેસના મહામંત્રી અને રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનીકની પત્રકાર પરિષદ યોજાઇ…
View More રાક્ષસી કૃત્ય જેવી ઘટના બાદ ભાજપના એક પણ મંત્રી દેખાયા નહીં : શક્તિસિંહસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં વીજળીના ફ્યુલ ચાર્જમાં ઘટાડો
લોકસભાની ચૂંટણી પહેલાં 50 પૈસાના ઘટાડા બાદ ડબલ એન્જિન સરકારની એક વર્ષમાં ‘ડબલ’ રાહત, યુનિટ દીઠ 40 પૈસા ઘટશે: રૂા.1.75 કરોડ ગ્રાહકોને ફાયદો નાતાલ પર્વે…
View More સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં વીજળીના ફ્યુલ ચાર્જમાં ઘટાડો’40નું લસણ 400માં…’, રાહુલ ગાંધી મહિલાઓ સાથે શાકમાર્કેટ પહોંચ્યા, જુઓ વિડીયો
લોકસભામાં વિપક્ષના નેતાઓ અને કોંગ્રેસના સાંસદો શાકભાજીના ભાવ જાણવા શાકમાર્કેટ પહોંચ્યા છે. મોંઘવારી મુદ્દે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને ઘેરી છે, તેમણે પોતાની શાકભાજી માર્કેટની…
View More ’40નું લસણ 400માં…’, રાહુલ ગાંધી મહિલાઓ સાથે શાકમાર્કેટ પહોંચ્યા, જુઓ વિડીયો