ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કારને લઈને રાજકીય હોબાળો વચ્ચે ભાજપે આજે (30 ડિસેમ્બર, 2024) ફરી એકવાર લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર…
View More ‘રાષ્ટ્રીય શોક વચ્ચે રાહુલ ગાંધી પાર્ટી કરવા વિયેતનામ ગયા’, ભાજપે મનમોહન સિંહનું અપમાન કરવાનો લગાવ્યો આરોપPolitics
રાષ્ટ્રીય શોક વચ્ચે અમદાવાદ ભાજપ કાર્યાલયમાં ઢોલ-નગારા સાથે ઉજવણી મામલે રાજકારણ ગરમાયું
દેશના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના નિધનને પગલે સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે કેન્દ્ર સરકારના આ નિર્ણયને ખુદ…
View More રાષ્ટ્રીય શોક વચ્ચે અમદાવાદ ભાજપ કાર્યાલયમાં ઢોલ-નગારા સાથે ઉજવણી મામલે રાજકારણ ગરમાયું10 જાન્યુ. સુધીમાં જિલ્લા ભાજપ પ્રમુખોની નિમણૂક, 60 વર્ષની વયમર્યાદા
વોર્ડ-તાલુકા પ્રમુખોની બાકી નિમણૂકો જિલ્લા પ્રમુખોની વરણી બાદ થશે 20 જાન્યુઆરી સુધીમાં નવા પ્રદેશ પ્રમુખની પણ થશે નિમણૂક ગુજરાત ભાજપના સંગઠનની ચાલી રહેલી પ્રક્રિયામા 580માંથી…
View More 10 જાન્યુ. સુધીમાં જિલ્લા ભાજપ પ્રમુખોની નિમણૂક, 60 વર્ષની વયમર્યાદાઅમરેલી જિલ્લામાં વિસ્ફોટક નનામા પત્રથી ભાજપમાં ખળભળાટ
વિધાનસભાના દંડક કૌશિક વેકરિયાને હપ્તો મળે છે, દરેક ગામમાં દારૂ મળે છે, ભાજપના બદલે કોંગ્રેસને મહત્ત્વ તાલુકા પંચાયત પ્રમુખના બોગસ લેટરપેડ ઉ5ર વાયરલ કરાયેલા પત્ર…
View More અમરેલી જિલ્લામાં વિસ્ફોટક નનામા પત્રથી ભાજપમાં ખળભળાટદિલ્હીમાં સતત બે વખત મીંડું મૂકનારી કોંગ્રેસ માટે જંગમાં ગુમાવવા જેવું કશું નથી
દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં જ ભાજપ વિરોધી પક્ષોના બનેલા ઈન્ડિયા જોડાણમાં ડખો પેઠો છે અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સામસામે આવી ગયાં છે. દિલ્હી…
View More દિલ્હીમાં સતત બે વખત મીંડું મૂકનારી કોંગ્રેસ માટે જંગમાં ગુમાવવા જેવું કશું નથી‘કોંગ્રેસમાં RSS વિચારસરણી ધરાવતા લોકોને પાર્ટીમાંથી હટાવવા પડશે…’ રાહુલ ગાંધીનું મોટું નિવેદન
કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસ વર્કિંગ કમિટિ (CWC)ની બેઠકમાં પાર્ટીમાં RSSની વિચારધારા ધરાવતા લોકોની હાજરી પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું…
View More ‘કોંગ્રેસમાં RSS વિચારસરણી ધરાવતા લોકોને પાર્ટીમાંથી હટાવવા પડશે…’ રાહુલ ગાંધીનું મોટું નિવેદનનાતાલનો ખુલ્લો વિરોધ નહીં, શિખો સાથે ભાઇચારો: સંઘનો વ્યુહ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વ્યવસાયથી લઈને સંસ્કૃતિ સુધી દરેક બાબતમાં સ્વદેશીને વળગી રહેવા પર ભાર મૂકે છે. ઘણીવાર તે ક્રિસમસ જેવા પ્રસંગોથી દૂર રહ્યા છે અને…
View More નાતાલનો ખુલ્લો વિરોધ નહીં, શિખો સાથે ભાઇચારો: સંઘનો વ્યુહ2023-24માં ભાજપને કોંગ્રેસ કરતાં 776% વધુ 2204 કરોડનું દાન: BRS બીજા નંબરે
વર્ષ 2024 લગભગ સમાપ્ત થઈ રહ્યું છે. વર્ષ 2023-24માં મોટાભાગની પાર્ટીઓને કરોડો રૂૂપિયાનું દાન મળ્યું છે. આ યાદીમાં ભારતીય જનતા પાર્ટી ટોચ પર અને કોંગ્રેસ…
View More 2023-24માં ભાજપને કોંગ્રેસ કરતાં 776% વધુ 2204 કરોડનું દાન: BRS બીજા નંબરેઅમિત શાહ ગૃહમંત્રી પદેથી રાજીનામું આપે: ડો.બાબા સાહેબ આંબેડકર મુદ્દે કરેલા નિવેદનનો રાજકોટમાં વિરોધ
અમિત શાહ સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી તાત્કાલિક ધરપકડ કરવા માંગ દિલ્હી સંસદ ભવન ખાતે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબા…
View More અમિત શાહ ગૃહમંત્રી પદેથી રાજીનામું આપે: ડો.બાબા સાહેબ આંબેડકર મુદ્દે કરેલા નિવેદનનો રાજકોટમાં વિરોધદિલ્હીમાં કોંગ્રેસ નેતાઓને ચૂંટણી લડવા ભાજપ ફંડ આપી રહ્યો છે: ‘આપ’નો ધડાકો
દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, અમને સત્તાવાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને ફંડ આપી…
View More દિલ્હીમાં કોંગ્રેસ નેતાઓને ચૂંટણી લડવા ભાજપ ફંડ આપી રહ્યો છે: ‘આપ’નો ધડાકો