રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. તારીખો જાહેર થવાની ધડીઓ ગણાય રહી છે. ત્યારે રાજકોટ લોકસભાની એકલા હાથે ચૂંટણી લડનાર ભાવેશ આચાર્ય…
View More કોર્પોરેશનની ચૂંટણીમાં અપક્ષોને સાથે રાખી ચૂંટણી લડવા ભાવેશ આચાર્યની જાહેરાતPolitics
આતિશિએ તેના પિતા બદલ્યા છે: ભાજપ નેતા બિધુરી બેફામ
દિલ્હીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવવા નિવેદન બાદ નવો વિવાદ દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા રાજધાનીમાં ચૂંટણી પ્રચાર તેજ થઈ ગયો છે. આ દરમિયાન વિવાદાસ્પદ…
View More આતિશિએ તેના પિતા બદલ્યા છે: ભાજપ નેતા બિધુરી બેફામપૂર્વ મહિલા ડે. મેયરને પૂર્વ કોર્પોરેટરે કહ્યું, “જાહેરમાં કપડાં ઉતારીને ભગાડીશ !”
શહેર અને જીલ્લાના પ્રમુખ પદ માટેના ફોર્મ વિતરણ કાર્યક્રમ દરમ્યાન જ પૂર્વ ડેપ્યુટી મેયર સુનીતા શુકલ અને પૂર્વ કોર્પોરેટર હર્ષિત તલાટી વચ્ચે જાહેરમાં જ જામી…
View More પૂર્વ મહિલા ડે. મેયરને પૂર્વ કોર્પોરેટરે કહ્યું, “જાહેરમાં કપડાં ઉતારીને ભગાડીશ !”‘હું પણ મારા માટે શીશનો મહેલ બનાવી શકતો હતો પરંતુ…’, PM મોદીએ AAP પર સાધ્યું નિશાન
આવતા મહિને દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજથી એટલે કે 3 જાન્યુઆરીથી ભાજપનો ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. આ…
View More ‘હું પણ મારા માટે શીશનો મહેલ બનાવી શકતો હતો પરંતુ…’, PM મોદીએ AAP પર સાધ્યું નિશાનભાજપના જિલ્લા પ્રમુખ બનવા માટે સાત કોઠા વીંધવા પડે તેવા નિયમો
બે ટર્મ સક્રિય સભ્ય હોવાના નિયમથી પક્ષપલટુઓ માટે દરવાજા બંધ આજથી ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ, બે દિવસમાં પ્રક્રિયા પૂર્ણ થશે ગુજરાતમાં ભાજપના મંડલ પ્રમુખોની…
View More ભાજપના જિલ્લા પ્રમુખ બનવા માટે સાત કોઠા વીંધવા પડે તેવા નિયમોઅમરેલીમાં ભાજપના ભવાડા બાદ કૌશિક વેકરિયા ભોંભીતર, સુતરિયા-કસવાલા બચાવમાં આવ્યા, સંઘાણી-રૂપાલાનું ખંધું મૌન
રાજકીય આખલા યુદ્ધમાં નિર્દોષ યુવતીનું સરઘસ કાઢી અપમાનિત કરનાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની ઠેર ઠેરથી ઉઠેલી માંગ, પાટીદાર સમાજમાં ઉગ્ર આક્રોશ સમાજના હામી હોવાના દાવા…
View More અમરેલીમાં ભાજપના ભવાડા બાદ કૌશિક વેકરિયા ભોંભીતર, સુતરિયા-કસવાલા બચાવમાં આવ્યા, સંઘાણી-રૂપાલાનું ખંધું મૌનઅમરેલીમાં ભાજપના આંતરિક ભવાડામાં નિર્દોષ યુવતીની પોલીસે મધરાત્રે ધરપકડ કરી રીઢા ગુનેગારની માફક સરઘસ કાઢ્યું
ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયાની હપ્તાખોરીના બોગસ પત્રમાં ભાજપનાં જ નેતાઓ નીકળ્યા, પોલીસે કાયદાના લીરા ઉડાવી ટાઇપિસ્ટ યુવતીને પણ આરોપી બનાવી જાહેરમાં અપમાનિત કરી ભાજપમાં પણ…
View More અમરેલીમાં ભાજપના આંતરિક ભવાડામાં નિર્દોષ યુવતીની પોલીસે મધરાત્રે ધરપકડ કરી રીઢા ગુનેગારની માફક સરઘસ કાઢ્યુંઝઘડિયા તાલુકા ભાજપ પ્રમુખની નિમણૂક સામે સાંસદ વસાવા નારાજ
નર્મદામાં નવા પ્રમુખોની નિયુક્તિને લઈ રાજકારણ ગરમાયું છે. ઝઘડિયાના નવનિયુક્ત પ્રમુખ મુદ્દે ભરૂૂચના સાંસદ મનસુખ વસાવાએ પોાતની નારાજગી વ્યક્ત કરી નર્મદામાં નવા પ્રમુખોની નિયુક્તિને લઈ…
View More ઝઘડિયા તાલુકા ભાજપ પ્રમુખની નિમણૂક સામે સાંસદ વસાવા નારાજમહારાષ્ટ્રમાં શિંદે-અજિતદા ફરી કટ-ટુ-સાઈઝ, ભાજપ સ્થાનિક ચૂંટણીઓ એકલા હાથે લડશે
ભાજપ ફરી એકનાથ શિંદે અને અજિત પવારને શક્તિ બતાવશે અને એકલા હાથે ચૂંટણી લડવાની યોજના બનાવી છે.વ્યૂહરચનાકારોનું કહેવું છે કે આનાથી ભાજપને પાયાના સ્તર…
View More મહારાષ્ટ્રમાં શિંદે-અજિતદા ફરી કટ-ટુ-સાઈઝ, ભાજપ સ્થાનિક ચૂંટણીઓ એકલા હાથે લડશેદિલ્હીના ઉપરાજ્યપાલનો પત્ર કેજરીવાલ અને આતિશી વચ્ચે ફૂટ પડાવી શકે છે
દિલ્હીના રાજકારણમાં મુખ્યમંત્રી આતિશી અને એલજી વીકે સક્સેના વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. હકીકતમાં, એલ.જી. વતી એક પત્ર લખવામાં આવ્યો હતો જેમાં એ વાત પર…
View More દિલ્હીના ઉપરાજ્યપાલનો પત્ર કેજરીવાલ અને આતિશી વચ્ચે ફૂટ પડાવી શકે છે