અમદાવાદમાં જનમેદનીનો મહાસાગર: સંત મુકેશભાઇ દેસાઇ અને રઘુવીરદાસજી બાપુના આશીર્વાદથી સામાજિક ન્યાયને નવુ બળ મળ્યું ગુજરાતની પવિત્ર ધરા પર જ્યારે પણ અન્યાય સામે અવાજ ઉઠાવવાની…
View More કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન ડો.મહેશ રાજપુતે કમાન સંભાળીPolitics
‘આપ’ની પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રાનો પ્રારંભ
આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈને પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રાની શરૂૂઆત સોમનાથથી કરવામાં આવી. યાત્રાની શરૂૂઆત પહેલાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ફ્રન્ટલ સંગઠન…
View More ‘આપ’ની પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રાનો પ્રારંભઠાકોર સમાજના બંધારણનું ગેનીબેનની હાજરીમાં જ ઉલ્લંઘન, પોસ્ટ વાઇરલ
પાટણના હારીજમાં ઠાકોર સમાજના આગેવાને બંધારણ તોડ્યું હોવાની ઘટના સામે આવી છે. બંધારણ બનાવનારાની ઉપસ્થિતમાં જ બંધારણનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.ઠાકોર સમાજના નવા બંધારણની…
View More ઠાકોર સમાજના બંધારણનું ગેનીબેનની હાજરીમાં જ ઉલ્લંઘન, પોસ્ટ વાઇરલવિશ્ર્વાસઘાત ખુલ્લો પડી ગયો : રાહુલના મોદી પર પ્રહાર
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર “ચુકાદો” કરવાનો આરોપ લગાવ્યો, અને ઉમેર્યું કે તેમનો “વિશ્વાસઘાત હવે ખુલ્લો પડી ગયો છે”. લોકસભામાં…
View More વિશ્ર્વાસઘાત ખુલ્લો પડી ગયો : રાહુલના મોદી પર પ્રહારભાજપ યુવા મોરચા દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન
AI સમિટમાં યુથ કોંગ્રેસે કરેલ પ્રદર્શનના વિરોધમાં રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર નવી દિલ્હી ખાતે ચાલી રહેલ AI Summit માં પધારેલ સમગ્ર વિશ્વના અગ્રણી ડેલીગેટસની હાજરીમાં…
View More ભાજપ યુવા મોરચા દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહનરાજુ કરપડાની કોંગ્રેસમાં ઘરવાપસી? ચાવડા સહિતના નેતાઓ સાથે બેઠક
મોડીરાત્રે અમદાવાદમાં પ્રદેશ પ્રમુખ, લાલજી દેસાઈ અને પાલ આંબલિયા સાથે મેરેથોન મીટીંગ યોજાઈ, બીજી વાર બેઠકથી અનેક તર્કવિતર્ક રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી સાથે છેડો…
View More રાજુ કરપડાની કોંગ્રેસમાં ઘરવાપસી? ચાવડા સહિતના નેતાઓ સાથે બેઠકઉંચાઈ ઉપર પહોંચવું જેટલું કઠિન, એટલું જ કઠિન સ્થાન જાળવવું: નીતિન નબીન
સંવાદ સેતુના માધ્યમથી જનસંપર્ક વધુ મજબૂત બનાવવા અને સોશિયલ મીડિયાનો પ્રભાવી ઉપયોગ કરવા અપીલ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે ભાજપના સાંસદો- ધારાસભ્યોના કલાસ લીધા ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી…
View More ઉંચાઈ ઉપર પહોંચવું જેટલું કઠિન, એટલું જ કઠિન સ્થાન જાળવવું: નીતિન નબીનભાજપ અધ્યક્ષ નીતિન નબીનનું આગમન, 5000 કાર્યકરો દ્વારા સ્વાગત
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ નીતિન નબીન સૌપ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવી ગયા છે. ત્રણ દિવસ તેઓ ગુજરાતમાં રહેશે. આ…
View More ભાજપ અધ્યક્ષ નીતિન નબીનનું આગમન, 5000 કાર્યકરો દ્વારા સ્વાગતદરેક શહેર-જિલ્લામાં ઇલેકશન કમિટી બનાવશે કોંગ્રેસ, ઉમેદવારો પણ પસંદ કરશે
ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ મહત્વપૂર્ણ જંગ જીતવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાતના તમામ દિગ્ગજ નેતાઓને તાત્કાલિક દિલ્હી બોલાવ્યા…
View More દરેક શહેર-જિલ્લામાં ઇલેકશન કમિટી બનાવશે કોંગ્રેસ, ઉમેદવારો પણ પસંદ કરશેઅરવિંદ કેજરીવાલ-ભગવંતમાન કાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવતીકાલથી ગુજરાત પ્રવાસે છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ…
View More અરવિંદ કેજરીવાલ-ભગવંતમાન કાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે