લોકસભાના વિપક્ષી નેતા અને કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા રાહુલ ગાંધી માટે લખનૌની કોર્ટમાંથી રાહતના મોટા સમાચાર આવ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલા બ્રિટિશ નાગરિકતાના વિવાદમાં તેમની…
View More રાહુલને બ્રિટીશ નાગરિક જાહેર કરવાની અરજી અદાલતે ફગાવીPolitics
નવ રચિત થરાદ જિલ્લા ભાજપ તથા તાલુકા પ્રમુખોની નિમણૂક પ્રક્રિયા શરૂ
બનાસ કમલમ ખાતે પ્રદેશ ભાજપ નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાયુ નવ રચિત થરાદ જિલ્લા પ્રમુખ અને બનાસકાંઠા થરાદના નવા ચાર તાલુકા માટે પ્રમુખ…
View More નવ રચિત થરાદ જિલ્લા ભાજપ તથા તાલુકા પ્રમુખોની નિમણૂક પ્રક્રિયા શરૂકોંગ્રેસનો આંતરિક વિવાદ વર્ક્યો, બે ધારાસભ્યો વચ્ચે જામી પડી
કોઇને વહેમ અને ફાંકો હોય તો કાઢી નાખે, તારા જેવા ફૂદાનું ચણુંય નહીં આવે: જીજ્ઞેશ મેવાણી આવા બફાટ કરીને ગમે તેના વિશે ગમે તે બોલવાની…
View More કોંગ્રેસનો આંતરિક વિવાદ વર્ક્યો, બે ધારાસભ્યો વચ્ચે જામી પડીકંઈ આપી નહીં શકું તો રાજનીતિ છોડી દઈશ : અલ્પેશ ઠાકોરનો હુંકાર
આપણો સમાજ પટાવાળા-સિક્યુરિટીથી બહાર નીકળી IAS-IPS બને : ગેનીબેન ઠાકોર ગાંધીનગરમાં મધરાત્રે 3 વાગ્યે યોજાયેલા ઠાકોર સમાજનાં મહાસંમેલનમાં જનમેદની ઉમટી ગાંધીનગરના આંગણે આયોજિત ક્ષત્રિય ઠાકોર…
View More કંઈ આપી નહીં શકું તો રાજનીતિ છોડી દઈશ : અલ્પેશ ઠાકોરનો હુંકારમારું કામ ભાષણ આપી જનતાને મૂર્ખ બનાવીને વોટ લેવાનું; કિરોડીલાલ મીણા
રાજસ્થાનના વરિષ્ઠ કેબિનેટ મંત્રી અને પોતાના નિવેદનો માટે હંમેશા ચર્ચામાં રહેતા કિરોડી લાલ મીણા ફરી એકવાર પોતાના એક નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે. દૌસાના કાલવાન…
View More મારું કામ ભાષણ આપી જનતાને મૂર્ખ બનાવીને વોટ લેવાનું; કિરોડીલાલ મીણાઅધ્યક્ષપદે સત્તારોહણ બાદ તરત નબીનના તાબડતોબ નિર્ણયો શરુ
ભાજપના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની કમાન સંભાળતાની સાથે જ નીતિન નબીન ફૂલ એક્શન મોડમાં જોવા મળ્યા છે. પદભાર સંભાળ્યાના ગણતરીના કલાકોમાં જ તેમણે આગામી ચૂંટણીઓને…
View More અધ્યક્ષપદે સત્તારોહણ બાદ તરત નબીનના તાબડતોબ નિર્ણયો શરુરાજ્ય જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ આવતીકાલે યોજાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો જાન્યુઆરી મહિનાનો રાજ્ય સ્વાગત તા. 22મી જાન્યુઆરી, ગુરૂૂવારે યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજવામાં આવતાં…
View More રાજ્ય જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ આવતીકાલે યોજાશેનવનિયુકત ભાજપ મહામંત્રી ડો.પ્રશાંત કોરાટનું ભવ્ય સ્વાગત
ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ હોદ્દેદારોની વરણી થયાં બાદ નવનિયુકત પ્રદેશ ભાજપ મહામંત્રી ડો. પ્રશાંત કોરાટ પ્રદેશ મહામંત્રી તરીકે નિયુકિત બાદ પ્રથમવાર રાજકોટ શહેરમાં પધારતા તેમનું…
View More નવનિયુકત ભાજપ મહામંત્રી ડો.પ્રશાંત કોરાટનું ભવ્ય સ્વાગતકાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની થશે જાહેરાત મુખ્યમંત્રી સહિત ત્રણ ડઝન નેતા દિલ્હીમાં
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે આજે નામાંકન અને આવતીકાલે જાહેરાતની પ્રક્રિયામાં ભાગ લેવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને…
View More કાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની થશે જાહેરાત મુખ્યમંત્રી સહિત ત્રણ ડઝન નેતા દિલ્હીમાં‘આપ’ના કરશનદાસ બાપુ કોંગ્રેસના માંડવે, નવી રાજકીય ઇનિંગ શરૂ કરશે?
જાણીતા આધ્યાત્મિક આગેવાન અને એક સમયે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા કરસનદાસ બાપુ હવે કોંગ્રેસમાં જોડાવવાના છે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સાથે તેમની ગઇકાલે બેઠક…
View More ‘આપ’ના કરશનદાસ બાપુ કોંગ્રેસના માંડવે, નવી રાજકીય ઇનિંગ શરૂ કરશે?