મહેસાણામાં અભિજિતસિંહના શક્તિ પ્રદર્શન બાદ માનપુરના સંમેલનમાં અલ્પેશ ઠાકોરનો આકરા જવાબ ઉત્તર ગુજરાતમાં પ્રભુત્વ ધરાવતી ક્ષત્રિય ઠાકોર સેના અને સમાજના ટોચના અગ્રણીઓ વચ્ચેનો આંતરિક ખટરાગ…
View More અલ્પેશ ઠાકોર V/S અભિજિતસિંહ, ઠાકોર સેનામાં જૂથવાદ?Politics
મહારાષ્ટ્રમાં 29માંથી 23 કોર્પોરેશનમાં ભાજપ વિજય ભણી
મુંબઇમાં 30 વર્ષના ઠાકરે પરિવારના એકચક્રી શાસનનો અંત, થાણેમાં શિંદે જૂથનો દબદબો દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી લોકમત ભાજપની વિરુદ્ધમાં થતો જતો હોવાની માન્યતાના લીરેલીરા ઉડાડતા…
View More મહારાષ્ટ્રમાં 29માંથી 23 કોર્પોરેશનમાં ભાજપ વિજય ભણીજલગાંવમાં જેલબંધ ઉમેદવારનો વિજય તો થાણેમાં એક પરિવારના ત્રણ જુદાજુદા પક્ષમાંથી જીત્યા
મહારાષ્ટ્રની મુંબઇ સહીત 29 મહાપાલિકાઓની ચુંટણીના આજે પરિણામો જાહેર થયા છે. જેમાં ચર્ચિત ચહેરા કયાંક ચુંટાયા છે તો કયાંક હાર્યા છે. એ સિવાય પણ નવાઇ…
View More જલગાંવમાં જેલબંધ ઉમેદવારનો વિજય તો થાણેમાં એક પરિવારના ત્રણ જુદાજુદા પક્ષમાંથી જીત્યાભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી જાહેર, 19 સુધી નામાંકન, 20મીએ જાહેરાત
મતદાનની જરૂર પડે તો 20મીએ સવારે યોજાશે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી ડો. કે. લક્ષ્મણ દ્વારા પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયાની સત્તાવાર જાહેરાત…
View More ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી જાહેર, 19 સુધી નામાંકન, 20મીએ જાહેરાતબગદાણા કેસમાં ‘કોંગ્રેસ’-‘આપ’ના નેતાઓ રાજકીય રોટલા શેકે છે
સરકારની કામગીરી આવકાર્ય, અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ યુવા મહામંત્રીનું સૂચક નિવેદન ગુજરાતના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામમાં ગુરુ આશ્રમના સેવક નવનીત બાલધિયા પર…
View More બગદાણા કેસમાં ‘કોંગ્રેસ’-‘આપ’ના નેતાઓ રાજકીય રોટલા શેકે છેશકસગામ મામલે ભાજપ-આરએસએસએ મહેમાન ચીની પ્રતિનિધિમંડળ સામે વાંધો ઉઠાવ્યો નહીં
ભાજપના નેતાઓએ ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી)ના પ્રતિનિધીમંડળને દિલ્લીમાં પોતાના હેડક્વાર્ટરમાં નોંતરીને પરોણાગત કરી તેના કારણે શાસગામ ખીણનો વિવાદ પાછો ચર્ચામાં છે. સામ્યવાદી ચીન ભાજપના હેડક્વાર્ટરમાં…
View More શકસગામ મામલે ભાજપ-આરએસએસએ મહેમાન ચીની પ્રતિનિધિમંડળ સામે વાંધો ઉઠાવ્યો નહીંતમામ પક્ષના આહીર સમાજના નેતાઓ એકમંચ પર, બંધ બારણે ગુપ્ત બેઠક યોજાઈ
ગુજરાતમાં પાલિકા-મહાનગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણી ચાલુ માસમાં જ ગમે ત્યારે જાહેર થવાની શકયતા ધ્યાને લઈ ટિકીટ માટે વિવિધ સમાજ દ્વારા લોબીંગ શરૂ કરાયું છે…
View More તમામ પક્ષના આહીર સમાજના નેતાઓ એકમંચ પર, બંધ બારણે ગુપ્ત બેઠક યોજાઈલાત મારી તગેડી મૂકીશ: યુપી-બિહારના લોકોને રાજ ઠાકરેની ધમકી
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેએ ફરી એકવાર ઉત્તર પ્રદેશ અને બિહારનો મુદ્દો ઉઠાવીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. તેમણે હિન્દી ભાષાને લઈને ચેતવણી…
View More લાત મારી તગેડી મૂકીશ: યુપી-બિહારના લોકોને રાજ ઠાકરેની ધમકીસોમનાથ મહાદેવના સ્વાભિમાન પર્વમાં પણ નેહરુની નિંદા: હકીકત કઇં બીજી જ છે
દેશમાં અત્યારે સોમનાથ સ્વાભિમાન પર્વનો માહોલ જામ્યો છે અને સોમનાથ મહાદેવના નામે દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને કોંગ્રેસને ગાળો દેવાની મોસમ પણ પૂરબહારમાં…
View More સોમનાથ મહાદેવના સ્વાભિમાન પર્વમાં પણ નેહરુની નિંદા: હકીકત કઇં બીજી જ છેમુસ્લિમ ટોપી પહેરેલા ‘આપ’ના નેતાઓના પોસ્ટર પર VHPનો શાહી ફેંકી વિરોધ
સુરતના ગોડાદરા વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત જાહેર સભા પહેલાં ભારે તણાવનો માહોલ સર્જાયો છે.વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કાર્યકરોએ આપના પ્રમુખ નેતાઓ ગોપાલ ઇટાલિયા,…
View More મુસ્લિમ ટોપી પહેરેલા ‘આપ’ના નેતાઓના પોસ્ટર પર VHPનો શાહી ફેંકી વિરોધ