2024 માં લોકસભાની ચૂંટણીના ભાગરૂૂપે, ભાજપને દાન અગાઉના વર્ષ કરતાં 87% વધીને રૂૂ. 3,967.14 કરોડને સ્પર્શ્યું, જ્યારે પક્ષના કુલ યોગદાનમાં ચૂંટણી બોન્ડનો હિસ્સો ઘટીને…
View More લોકસભા ચૂંટણી પહેલાં ભાજપના ડોનેશનમાં 87% વધારો: ચૂંટણી બોન્ડનો હિસ્સો 50%થી ઓછોpolitical news
ભાજપ ફફડયું, પાલિકા-પંચાયતોમાં નો રિપીટ થિયરી
60થી વધુ વય અને બે ટર્મથી વધુ સમય ચૂંટાનારાઓના પત્તા કપાશે, બુધ-ગુરુ ગાંધીનગરમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નામ નક્કી થશે સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જાહેર થતાં ભાજપ,…
View More ભાજપ ફફડયું, પાલિકા-પંચાયતોમાં નો રિપીટ થિયરીપાલિકા-મહાપાલિકા માટે ભાજપની સેન્સ પ્રક્રિયા
બે દિવસ ટિકિટ દાવેદારોને રૂબરૂ મળશે, 30મીએ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકા, કઠલાલ, કપડવંજ, ગાંધીનગર તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તેમજ બોટાદ અને વાંકાનેર…
View More પાલિકા-મહાપાલિકા માટે ભાજપની સેન્સ પ્રક્રિયારાહુલનું સફેદ ટી-શર્ટ, મમતાની વાદળી બોર્ડરવાળી સાડી, સપાની લાલ ટોપી
ભારતીય રાજકારણમાં વિચારધારાનું પ્રતિનિધિત્વ કરતા જુદાજુદા રાજકીય પક્ષોના વસ્ત્રો અને ધ્વજ-પ્રતિકો લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સફેદ ટી-શર્ટને 2022 માં તેની ભારત જોડો ટૂરથી…
View More રાહુલનું સફેદ ટી-શર્ટ, મમતાની વાદળી બોર્ડરવાળી સાડી, સપાની લાલ ટોપીઆંતરિક અસંતોષ ભાજપને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ડૂબાડશે?
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. ભાજપે ચૂંટણીનો ધમધમાટ શરૂૂ કરી દીધો છે અને કાર્યકર્તાઓને ચૂંટણી કાર્યમાં લાગી જવા હાંકલ કરી છે. જોકે…
View More આંતરિક અસંતોષ ભાજપને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ડૂબાડશે?ભાજપ સંગઠનના મામલે બે શક્તિશાળી નેતાઓ આમને-સામને
33 જિલ્લા અને 8 મહાનગરોના પ્રમુખોની નિમણૂકો ટલ્લે ચડી ગઇ, હવે દિલ્હી વિધાનસભાની ચૂંટણીના બહાને મુદત પડી અકે જૂથે પ્રદેશ પ્રમુખની નિમણૂક બાદ જ બાકીની…
View More ભાજપ સંગઠનના મામલે બે શક્તિશાળી નેતાઓ આમને-સામનેદિલ્હીમાં ભાડૂઆતોને પણ મળશે મફત વીજળી અને પાણી, કેજરીવાલનું મોટું એલાન
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં ભાડૂઆતો માટે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ…
View More દિલ્હીમાં ભાડૂઆતોને પણ મળશે મફત વીજળી અને પાણી, કેજરીવાલનું મોટું એલાનભાગવત અને રાહુલ: નેતાઓ બોલવામાં વધુ સ્પષ્ટ હોય તો વિવાદ-બખેડો ન થાય
આજકાલ રાહુલ ગાંધી અને આરએસએસના વડા મોહન ભાગવતના નિવેદનો ચર્ચામાં છે. કોંગ્રેસના નવા વડામથકના ઉદઘાટન વખતે વિપક્ષના નેતા એવું બોલ્યા કે આપણે માત્ર ભાજપ-આરએસએસ સામે…
View More ભાગવત અને રાહુલ: નેતાઓ બોલવામાં વધુ સ્પષ્ટ હોય તો વિવાદ-બખેડો ન થાયકોંગ્રેસ દ્વારા 10 જિલ્લાના મહિલા પ્રમુખોની નિમણૂક
રાજકોટ જિલ્લામાં દિપ્તીબેન સોલંકી રિપીટ, ભાવનગરમાં દર્શનાબેન, કચ્છમાં રાધાસિંહ ચૌધરીને જવાબદારી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભાજપમાં જિલ્લા અને મહાનગર પ્રમુખોની નિમણુંકો અટકી છે. ત્યારે…
View More કોંગ્રેસ દ્વારા 10 જિલ્લાના મહિલા પ્રમુખોની નિમણૂક‘આ દેશદ્રોહ છે, મોહન ભાગવતની ધરપકડ થઈ હોત’, RSS ચીફના નિવેદન પર રાહુલ ગાંધીનો પ્રહાર
લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મોહન ભાગવતના બંધારણ અંગેના નિવેદન પર આકરા પ્રહારો કર્યા. રાહુલ ગાંધીએ આરએસએસ ચીફ મોહન ભાગવત…
View More ‘આ દેશદ્રોહ છે, મોહન ભાગવતની ધરપકડ થઈ હોત’, RSS ચીફના નિવેદન પર રાહુલ ગાંધીનો પ્રહાર