ગુજરાતમાં 16 ફેબ્રુઆરીના 2025ના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થશે, જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજવામાં આવશે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પૂરજોશમાં…
View More આપ-કોંગ્રેસનું રાજ્યકક્ષાએ ગઠબંધન નહીં થાયpolitical news
ખમૈયા કરો, ઘરની વાત ઘરમાં રાખવા પાટીદાર આગેવાનોને લલિત વસોયાની અપીલ
પાટીદાર વિવાદને લઈને સમાજના અગ્રણી લલિત વસોયાએ અપીલ કરી. આ સાથે તેમણે સમાજ જોગ સંદેશ આપતા નિવેદન આપ્યું કે પાટીદાર સમાજનો વિવાદ ઉકેલાઇ જશે.સમાજના આગેવાનો…
View More ખમૈયા કરો, ઘરની વાત ઘરમાં રાખવા પાટીદાર આગેવાનોને લલિત વસોયાની અપીલમહાકુંભમાં નાસભાગની ઘટનાને લઈને રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને કેજરીવાલે યોગી સરકાર પર ઉઠાવ્યા સવાલ, જાણો શું કહ્યું
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળાવડો એટલે કે મહાકુંભમાં નાસભાગ મચી હતી. આમાં 20થી વધુ લોકોનાં મોતના સમાચાર છે. 50થી વધુ ઘાયલ…
View More મહાકુંભમાં નાસભાગની ઘટનાને લઈને રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને કેજરીવાલે યોગી સરકાર પર ઉઠાવ્યા સવાલ, જાણો શું કહ્યુંદેશને સહન કરવું પડે તો પણ ગેરકાયદે બાંગ્લાદેશીઓને રહેવા દો: પિત્રોડા ફરી ઝળકયા
ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ. સેમ પિત્રોડાએ ભારતમાં ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓની વસાહત અંગે ટિપ્પણી કરીને ફરી એકવાર વિવાદ ઉભો કર્યો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના…
View More દેશને સહન કરવું પડે તો પણ ગેરકાયદે બાંગ્લાદેશીઓને રહેવા દો: પિત્રોડા ફરી ઝળકયાલોકસભા ચૂંટણી પહેલાં ભાજપના ડોનેશનમાં 87% વધારો: ચૂંટણી બોન્ડનો હિસ્સો 50%થી ઓછો
2024 માં લોકસભાની ચૂંટણીના ભાગરૂૂપે, ભાજપને દાન અગાઉના વર્ષ કરતાં 87% વધીને રૂૂ. 3,967.14 કરોડને સ્પર્શ્યું, જ્યારે પક્ષના કુલ યોગદાનમાં ચૂંટણી બોન્ડનો હિસ્સો ઘટીને…
View More લોકસભા ચૂંટણી પહેલાં ભાજપના ડોનેશનમાં 87% વધારો: ચૂંટણી બોન્ડનો હિસ્સો 50%થી ઓછોભાજપ ફફડયું, પાલિકા-પંચાયતોમાં નો રિપીટ થિયરી
60થી વધુ વય અને બે ટર્મથી વધુ સમય ચૂંટાનારાઓના પત્તા કપાશે, બુધ-ગુરુ ગાંધીનગરમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નામ નક્કી થશે સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જાહેર થતાં ભાજપ,…
View More ભાજપ ફફડયું, પાલિકા-પંચાયતોમાં નો રિપીટ થિયરીપાલિકા-મહાપાલિકા માટે ભાજપની સેન્સ પ્રક્રિયા
બે દિવસ ટિકિટ દાવેદારોને રૂબરૂ મળશે, 30મીએ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકા, કઠલાલ, કપડવંજ, ગાંધીનગર તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તેમજ બોટાદ અને વાંકાનેર…
View More પાલિકા-મહાપાલિકા માટે ભાજપની સેન્સ પ્રક્રિયારાહુલનું સફેદ ટી-શર્ટ, મમતાની વાદળી બોર્ડરવાળી સાડી, સપાની લાલ ટોપી
ભારતીય રાજકારણમાં વિચારધારાનું પ્રતિનિધિત્વ કરતા જુદાજુદા રાજકીય પક્ષોના વસ્ત્રો અને ધ્વજ-પ્રતિકો લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સફેદ ટી-શર્ટને 2022 માં તેની ભારત જોડો ટૂરથી…
View More રાહુલનું સફેદ ટી-શર્ટ, મમતાની વાદળી બોર્ડરવાળી સાડી, સપાની લાલ ટોપીઆંતરિક અસંતોષ ભાજપને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ડૂબાડશે?
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. ભાજપે ચૂંટણીનો ધમધમાટ શરૂૂ કરી દીધો છે અને કાર્યકર્તાઓને ચૂંટણી કાર્યમાં લાગી જવા હાંકલ કરી છે. જોકે…
View More આંતરિક અસંતોષ ભાજપને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ડૂબાડશે?ભાજપ સંગઠનના મામલે બે શક્તિશાળી નેતાઓ આમને-સામને
33 જિલ્લા અને 8 મહાનગરોના પ્રમુખોની નિમણૂકો ટલ્લે ચડી ગઇ, હવે દિલ્હી વિધાનસભાની ચૂંટણીના બહાને મુદત પડી અકે જૂથે પ્રદેશ પ્રમુખની નિમણૂક બાદ જ બાકીની…
View More ભાજપ સંગઠનના મામલે બે શક્તિશાળી નેતાઓ આમને-સામને