સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે ભાજપના ઉમેદવાર ચંદ્રિકાબેનના પ્રચાર કાર્યક્રમમાં સ્થાનિક બેખૌફ પોતાની વેદના વ્યક્ત કરી હતી. નાગરિકે નેતા…
View More જનતાનો પાવર, સુરતમાં ભાજપના ઉમેદવારનું માઈક છીનવી માગ્યો હિસાબpolitical news
જામનગર ભાજપમાં વખાર રાજકારણ ગરમાયું: વફાદાર કાર્યકરો સાઇડલાઇન, નવા ચહેરાઓને પ્રાથમિકતા
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં શહેર ભાજપમાં ક્યાંક આંતરિક અસંતોષ જોવા મળ્યો છે. ટિકિટ વિતરણમાં કરાયેલા મોટા પાયે ફેરફારોને કારણે વખાર શબ્દ હવે શહેર ભાજપની અંદર…
View More જામનગર ભાજપમાં વખાર રાજકારણ ગરમાયું: વફાદાર કાર્યકરો સાઇડલાઇન, નવા ચહેરાઓને પ્રાથમિકતારાજકીય ગરમાવા વગર જ ચૂંટણી પ્રચાર પૂરો
ઉમેદવારો-નેતાઓ માટે ‘રાત ઓછી ને વેહ જાજા’ જેવી સ્થિતિ, રાત-દિવસ દોડી પરસેવો પાડયો પણ મતદારોનું અકળ મૌન ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયા બાદ પ્રચારના માત્ર 9…
View More રાજકીય ગરમાવા વગર જ ચૂંટણી પ્રચાર પૂરોગોંડલમાં ભાજપ મિર્ઝાપુર જેવું શાસન ચલાવે છે, યતિષ દેસાઇનો આક્ષેપ
કોંગ્રેસે ગોંડલના માંડવી ચોક ખાતે સભા યોજી હતી. જોકે, આ સભામાં જનમેદનીની પાંખી હાજરી જોવા મળી હતી,સભામાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ યતિષ દેસાઈએ ભાજપ પર…
View More ગોંડલમાં ભાજપ મિર્ઝાપુર જેવું શાસન ચલાવે છે, યતિષ દેસાઇનો આક્ષેપસુરત બાદ પંચમહાલમાં ‘આપ’ની 50 લાખ રૂપિયાની હેરાફેરી ઝડપાઇ
વોર્ડ નં.11ના ઉમેદવાર સામે ફરિયાદ દાખલ આમ આદમી પાર્ટીના ફંડિંગ અને હવાલા કૌભાંડમાં પોલીસ અને ઈન્કમટેક્સ વિભાગ તલસ્પર્શી તપાસ કરી રહ્યો છે.દિલ્હીથી સુરત ફંડિંગ કરવા…
View More સુરત બાદ પંચમહાલમાં ‘આપ’ની 50 લાખ રૂપિયાની હેરાફેરી ઝડપાઇભેસાણની જાહેરસભામાં ગોપાલ ઇટાલિયા જાહેરમાં ગાળ બોલ્યા
ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે રાજકીય પક્ષોના પાર્ટી પ્રચારને હવે ગણતરીના 3 દિવસ જ બાકી રહ્યા છે. ત્યારે પક્ષ અને ઉમેદવારો દ્વારા મતદારોને રીઝવવાના…
View More ભેસાણની જાહેરસભામાં ગોપાલ ઇટાલિયા જાહેરમાં ગાળ બોલ્યામોદીના રાષ્ટ્રજોગ ઉદ્બોધન ઉપર કોંગ્રેસની વિશેષાધિકાર ભંગ નોટિસ
વડાપ્રધાનના વાત કરવાના ટોન અને ક્ધટેન્ટની ઉગ્ર ટીકા કોંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પોતાનો હુમલો વધુ તીવ્ર બનાવ્યો, વરિષ્ઠ નેતા જયરામ રમેશે જાહેરાત કરી…
View More મોદીના રાષ્ટ્રજોગ ઉદ્બોધન ઉપર કોંગ્રેસની વિશેષાધિકાર ભંગ નોટિસમહિયારી ગામે ભાજપની સભામાં મધમાખીના ઝુંડે આતંક મચાવ્યો
કુતિયાણા તાલુકાના મહિયારી ગામે ભાજપ દ્વારા પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ સભા પૂર્વે જ સભા સ્થાન નજીક ઝાડમાં બેઠેલા ઝેરી…
View More મહિયારી ગામે ભાજપની સભામાં મધમાખીના ઝુંડે આતંક મચાવ્યોજવાહરલાલ નેહરુ મુસ્લિમ હતા; પૂર્વ સાંસદે ભાંગરો વાટ્યો
જાહેરસભામાં હરિભાઈ પટેલે ઈતિહાસનું જ્ઞાન છલકાવતા વિવાદ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ નેતાઓની જબાન લપસતી જાય છે. અને…
View More જવાહરલાલ નેહરુ મુસ્લિમ હતા; પૂર્વ સાંસદે ભાંગરો વાટ્યોજો ભાજપને મત નહીં આપો તો પાઇપલાઇનમાં પાણી નહીં આવે
બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે ભાજપના એક વરિષ્ઠ નેતાના વિવાદિત નિવેદને સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. ભાજપ નેતા…
View More જો ભાજપને મત નહીં આપો તો પાઇપલાઇનમાં પાણી નહીં આવે