તાલુકામાં એક જ દિવસમાં 163 ઉમેદવારી પત્રો ભરાયા ઊના શહેર તાલુકા મા આગામી તા.26 એપ્રિલે યોજાનાર જિલ્લા પંચાયતની 7 તેમજ તાલુકા પંચાયત ની 26 નગરપાલિકા…
View More ઉનામાં ભાજપ, કોંગ્રેસ, આપના હોદ્દેદારો અને કાર્યકરો છેલ્લા દિવસે ફોર્મ ભરવા ઉમટ્યાpolitical news
ખડગેએ ગુજરાતીઓને ‘અભણ’ કહ્યા, ભાજપને દારૂગોળો મળી ગયો
કોંગ્રેસ અધ્યક્ષના નિવેદન સામે મુખ્યમંત્રી -નાયબ મુખ્યમંત્રી અને ભાજપ પ્રમુખના ઉગ્ર પ્રતિભાવ, માફી માંગવાની માંગ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી સમયે જ કેરળમાં જાહેરસભા સંબોધતા કોંગ્રેસના…
View More ખડગેએ ગુજરાતીઓને ‘અભણ’ કહ્યા, ભાજપને દારૂગોળો મળી ગયોનવનીત બાલધિયાની રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસમાં જોડાયા
માયાભાઈ આહિરના પુત્રએ હુમલો કરાવ્યા બાદ મળેલી પ્રસિધ્ધિએ કિસ્મત બદલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં હલચલ મચાવતા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.…
View More નવનીત બાલધિયાની રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસમાં જોડાયાસ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે કોંગ્રેસ સજ્જ, રવિવારથી ઉમેદવારના નામ કરશે જાહેર
સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે રાજકોટ ખાતે કોંગ્રેસ પક્ષની સૌરાષ્ટ્ર ઝોનની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ…
View More સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે કોંગ્રેસ સજ્જ, રવિવારથી ઉમેદવારના નામ કરશે જાહેર“મને ચૂપ કરવામાં આવ્યો છે, પણ હું હાર્યો નથી…” AAPના એક્શન બાદ રાઘવ ચઢ્ઢાનો જવાબ
આમ આદમી પાર્ટી (AAP)એ રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાને ગૃહમાં પાર્ટીના ઉપનેતા પદ પરથી દૂર કરવાનો નિર્ણય લીધો છે. આજે આ નિર્ણયનો જવાબ રાઘવ ચઢ્ઢાએ…
View More “મને ચૂપ કરવામાં આવ્યો છે, પણ હું હાર્યો નથી…” AAPના એક્શન બાદ રાઘવ ચઢ્ઢાનો જવાબ60 વર્ષથી મોટા, 3 ટર્મ ચૂંટાયેલાને ટિકિટ નહીં
ભાજપની SOPથી અનેકના સ્વપ્ના ઉપર ફરશે પાણી પ્રદેશ ભાજપ ચૂંટણી સમિતિની બેઠકમાં નિર્ણય, ‘નો રિપીટ થિયેરી’ અપનાવી નવું નેતૃત્વ તૈયાર કરવા ઉપર મૂકાયેલો ભાર ગુજરાતમાં…
View More 60 વર્ષથી મોટા, 3 ટર્મ ચૂંટાયેલાને ટિકિટ નહીંભાજપ દ્વારા સાત સહ પ્રવકતાની કરાઇ નિમણૂક
ગુજરાતમાં પાલિકા-મહાપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની ચુંટણીઓ જાહેર થાય તે પૂર્વે ભાજપે સંગઠન રચનાઓ પુરી કરી લીધી છે. પ્રદેશ ચુંટણી સમિતિની રચના બાદ આજે સાત પ્રદેશ…
View More ભાજપ દ્વારા સાત સહ પ્રવકતાની કરાઇ નિમણૂકઆદિવાસીઓને વનવાસી કહેવું બિરસા મુંડાનું અપમાન છે : રાહુલ ગાંધી
લોકસભામાં રાહુલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને મોદી પર પ્રહારો કર્યા ગુજરાત પ્રવાસે આવેલા કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને…
View More આદિવાસીઓને વનવાસી કહેવું બિરસા મુંડાનું અપમાન છે : રાહુલ ગાંધીપહેલો ઘા ‘આપ’નો: ચૂંટણી પહેલા પાલિકા-પંચાયતોના 495 ઉમેદવારો જાહેર
મહાપાલિકાઓના 155, જિલ્લા પંચાયતોના 108, તાલુકા પંચાયતોના 142 અને નગરપાલિકાઓના 90 ઉમેદવારો જાહેર કરી દેતા રાજકીય ગરમાવો ગુજરાતમાં પાલિકા- મહાપાલિકા તેમજ જિલ્લા- તાલુકા પંચાયતોની ચુંટણી…
View More પહેલો ઘા ‘આપ’નો: ચૂંટણી પહેલા પાલિકા-પંચાયતોના 495 ઉમેદવારો જાહેરભાજપના આંતરિક ‘ડખા’થી બંગાળમાં ફરી ખેલા હોબે
Vote-Vibe અને CNN-NEWS18 દ્વારા સર્વે જાહેર; વિધાનસભાની 294 બેઠકોમાંથી 194 બેઠકો TMC અને 108 બેઠકો પર BJP જીતવાની સંભાવના આવતા મહિને પશ્ચિમ બંગાળમાં યોજાનારી ચૂંટણીઓ…
View More ભાજપના આંતરિક ‘ડખા’થી બંગાળમાં ફરી ખેલા હોબે