કોંગ્રેસને પોતે ભૂતકાળમાં કરેલી ભૂલોમાંથી કશું શીખવામાં રસ નથી કે એ ભૂલ સ્વીકારવા જેટલી ખેલદિલી પણ તેનામાં નથી. ભૂતકાળમાં પોતે કરેલાં મહાપાપોને કોંગ્રેસ પશ્ચાતાપથી નહીં…
View More મોદીની અઘોષિત કટોકટીની ટીકાથી કોંગ્રેસનું પાપ કદી ભૂલાવાનું નથીpolitcal news
કોંગ્રેસ અધ્યક્ષની રેસમાં અડધો ડઝન મુરતિયા
ગેનીબેન ઠાકોર પણ દાવેદાર, અમિત ચાવડા પ્રમુખ બને તો જીજ્ઞેશ મેવાણી વિપક્ષી નેતા? કડી અને વિસાવદરની પેટાચૂંટણીમાં ફરી કોંગ્રેસનો કરૂૂણ રકાસ થયો છે. બન્ને બેઠકોની…
View More કોંગ્રેસ અધ્યક્ષની રેસમાં અડધો ડઝન મુરતિયાઇમર્જન્સી@50: જ્યારે દેશ ઇન્દિરાની તાનાશાહીની ચૂંગાલમાં આવ્યો
ચૂંટણી રદ કરતા અલ્હાબાદ હાઇકોર્ટના ચૂકાદા બાદ તત્કાલીન પીએમએ નાગરિક અધિકારો રદ કર્યા, વિપક્ષી નેતાઓને જેલમાં ધકેલ્યા, સેન્સરશીપ લાદી 1975 માં, 25 અને 26…
View More ઇમર્જન્સી@50: જ્યારે દેશ ઇન્દિરાની તાનાશાહીની ચૂંગાલમાં આવ્યોગુજરાત ભાજપના કમલેશ મિરાણી, ભરતસિંહ પરમારને કેન્દ્રમાં જવાબદારી
મિરાણીને જહાજ બનાવતી જીઆરએસઇમાં અને ભરતસિંહને બીઇએલમાં સ્વતંત્ર ડિરેક્ટર બનાવાયા ભારત-પાક. યુદ્ધ બાદ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને ગુજરાતના ભાજપ પ્રમુખની નિમણુંકો હજુ બાકી છે.…
View More ગુજરાત ભાજપના કમલેશ મિરાણી, ભરતસિંહ પરમારને કેન્દ્રમાં જવાબદારીકોંગ્રેસમાં મોદીના કટ્ટર વિરોધીઓ પણ રાહુલ ગાંધીના રાજકારણથી કંટાળી ગયા છે
ઓપરેશન સિંદૂરની સફળતા પાછળ સૌથી મોટી તાકાત દેશની એકતા છે. આ લશ્કરી કાર્યવાહી દરમિયાન રાજકીય પક્ષોએ પણ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને સંપૂર્ણ ટેકો આપ્યો હતો.…
View More કોંગ્રેસમાં મોદીના કટ્ટર વિરોધીઓ પણ રાહુલ ગાંધીના રાજકારણથી કંટાળી ગયા છેમાયાવતી તેમનો ઉત્તરાધિકારી ગમે તે કરે, બસપા હવે ડૂબતું વહાણ છે
બહુજન સમાજ પાર્ટી (ઇજઙ)નાં સર્વેસર્વા માયાવતીએ પોતાના ભત્રીજા આકાશ આનંદને બહુજન સમાજ પાર્ટી (ઇજઙ)ના ચીફ નેશનલ કો-ઓર્ડિનેટર નીમતાં ઉત્તર પ્રદેશમાં લાંબા સમયથી ચાલી રહેલા માયાવતી…
View More માયાવતી તેમનો ઉત્તરાધિકારી ગમે તે કરે, બસપા હવે ડૂબતું વહાણ છેકોંગ્રેસ એક્શનમાં, 10 દિવસમાં શહેર-જિલ્લા પ્રમુખોની વરણી
60 ટકા નવા ચહેરાને સ્થાન, બીજી ટર્મ પૂર્ણ કરનાર પ્રમુખો રિપીટ નહીં કરાય, ધરખમ ફેરફારની તૈયારી ગુજરાતમાં ગ્રામ પંચાયતો અને મહાનગરપાલિકાઓની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ…
View More કોંગ્રેસ એક્શનમાં, 10 દિવસમાં શહેર-જિલ્લા પ્રમુખોની વરણીકર્નલ સોફિયા કુરેશી ભાજપ માટે ગમે તે હોય, જનતા માટે દેશની દીકરી છે
પાકિસ્તાની આતંકવાદીઓનો ઘડોલાડવો કરવા હાથ ધરાયેલા ઓપરેશન સિંદૂર બદલ આખા દેશને દેશની ઈન્ડિયન આર્મી પર ગર્વ છે. લશ્કરની ત્રણેય પાંખના જવાનોએ સાથે મળીને હાથ ધરેલા…
View More કર્નલ સોફિયા કુરેશી ભાજપ માટે ગમે તે હોય, જનતા માટે દેશની દીકરી છેસર્વપક્ષીય બેઠકમાં મોદી હાજર નહીં રહે તો વિપક્ષો બહિષ્કાર કરશે
સોમવારે વડા પ્રધાન મોદીએ આતંકવાદ વિરુદ્ધ ભારતના ઓપરેશન સિંદૂર અંગે રાષ્ટ્રને સંબોધન કર્યું. સૂત્રો કહે છે કે હવે ભારત જોડાણ એક મોટી રણનીતિ બનાવી રહ્યું…
View More સર્વપક્ષીય બેઠકમાં મોદી હાજર નહીં રહે તો વિપક્ષો બહિષ્કાર કરશે‘આજની ઇવેન્ટ ઘણા લોકોની ઊંઘ ઉડાડી દેશે, મેસેજ જ્યાં પહોચાડવાનો હતો ત્યાં મળી ગયો..’ કેરળમાં આવું શું કામ બોલ્યા PM મોદી
PM મોદીએ આજે કેરળમાં વિઝિંજામ આંતરરાષ્ટ્રીય બંદરનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે આજના કાર્યક્રમથી ઘણા લોકોની ઊંઘ ઉડી…
View More ‘આજની ઇવેન્ટ ઘણા લોકોની ઊંઘ ઉડાડી દેશે, મેસેજ જ્યાં પહોચાડવાનો હતો ત્યાં મળી ગયો..’ કેરળમાં આવું શું કામ બોલ્યા PM મોદી