અરવિંદ કેજરીવાલ મુખ્યપ્રધાન હતા ત્યારે ભાજપે કેજરીવાલના કહેવાતા ‘શીશમહલ’નો મુદ્દો ચગાવ્યો હતો. કેજરીવાલે પોતાના બંગલાને મહેલની જેમ સજાવવા માટે સરકારી તિજોરીમાંથી કરોડો રૂૂપિયાનું આંધણ કર્યું…
View More કેજરીવાલના ‘શીશમહલ’નો ભ્રષ્ટાચાર હવે રેખા ગુપ્તા સરકારમાં શિષ્ટાચાર બન્યોpolitcal news
મનરેગા કૌભાંડની નિષ્પક્ષ તપાસ ન થાય તો 10 દિવસ બાદ આંદોલનની ‘આપ’ની ચિમકી
અમદાવાદથી કેજરીવાલની હાજરીમાં ‘આપ’ના ગુજરાત જોડો સદસ્યતા અભિયાનનો પ્રારંભ આમ આદમી પાર્ટીએ છેલ્લા કેટલાક સમયથી રાજ્યના વિવિધ જિલ્લામાં મનરેગાનું કરોડો રૂૂપિયાનું કૌભાંડ બહાર આવી રહ્યું…
View More મનરેગા કૌભાંડની નિષ્પક્ષ તપાસ ન થાય તો 10 દિવસ બાદ આંદોલનની ‘આપ’ની ચિમકીપાંચ રાજ્યોમાં ભાજપના પ્રદેશ પ્રમુખોની જાહેરાત
મધ્યપ્રદેશમાં વિજય ખંડેલવાલની વરણી નિશ્ર્ચિત ભાજપે 5 રાજ્યો હિમાચલ, ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને તેલંગાણામાં બિનહરીફ પ્રદેશ પ્રમુખોની પસંદગી કરી છે. આ ઉપરાંત, હેમંત વિજય ખંડેલવાલે…
View More પાંચ રાજ્યોમાં ભાજપના પ્રદેશ પ્રમુખોની જાહેરાતકોંગ્રેસના 150 સાંસદો રશિયાના એજન્ટ તરીકે પૈસા મેળવતા હતા: ભાજપ સાંસદ દુબેનો ધડાકો
ભારતીય જનતા પાર્ટીના સાંસદ નિશિકાંત દુબેએ સોમવારે 2011 માં યુએસ ગુપ્તચર એજન્સી CIA દ્વારા બહાર પાડવામાં આવેલા દસ્તાવેજને શેર કરીને કોંગ્રેસ પાર્ટી પર…
View More કોંગ્રેસના 150 સાંસદો રશિયાના એજન્ટ તરીકે પૈસા મેળવતા હતા: ભાજપ સાંસદ દુબેનો ધડાકોહવે એક પણ MLAને તોડી ચૂંટણી જીતી બતાવો
પાટીલ સામે મોરેમોરો મારી ન દઉં તો મારૂં નામ ગોપાલ નહીં! ‘આપ’ના ધારાસભ્ય ઉમેશ મકવાણા પાછળ પણ ભાજપ પ્રમુખનો દોરી સંચાર હોવાનો ઇટાલિયાનો…
View More હવે એક પણ MLAને તોડી ચૂંટણી જીતી બતાવોAAP પાર્ટીએ દિગ્ગજ ધારાસભ્ય ઉમેશ મકવાણાને 5 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા, પક્ષ વિરોધી ગતિવિધિનો આરોપ
બોટાદના આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાને AAPમાંથી 5 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પાર્ટીએ પક્ષવિરોધી ગતિવિધિનો આરોપ લગાવ્યો છે. આ અંગે પ્રદેશ પ્રમુખ…
View More AAP પાર્ટીએ દિગ્ગજ ધારાસભ્ય ઉમેશ મકવાણાને 5 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા, પક્ષ વિરોધી ગતિવિધિનો આરોપમોદીની અઘોષિત કટોકટીની ટીકાથી કોંગ્રેસનું પાપ કદી ભૂલાવાનું નથી
કોંગ્રેસને પોતે ભૂતકાળમાં કરેલી ભૂલોમાંથી કશું શીખવામાં રસ નથી કે એ ભૂલ સ્વીકારવા જેટલી ખેલદિલી પણ તેનામાં નથી. ભૂતકાળમાં પોતે કરેલાં મહાપાપોને કોંગ્રેસ પશ્ચાતાપથી નહીં…
View More મોદીની અઘોષિત કટોકટીની ટીકાથી કોંગ્રેસનું પાપ કદી ભૂલાવાનું નથીકોંગ્રેસ અધ્યક્ષની રેસમાં અડધો ડઝન મુરતિયા
ગેનીબેન ઠાકોર પણ દાવેદાર, અમિત ચાવડા પ્રમુખ બને તો જીજ્ઞેશ મેવાણી વિપક્ષી નેતા? કડી અને વિસાવદરની પેટાચૂંટણીમાં ફરી કોંગ્રેસનો કરૂૂણ રકાસ થયો છે. બન્ને બેઠકોની…
View More કોંગ્રેસ અધ્યક્ષની રેસમાં અડધો ડઝન મુરતિયાઇમર્જન્સી@50: જ્યારે દેશ ઇન્દિરાની તાનાશાહીની ચૂંગાલમાં આવ્યો
ચૂંટણી રદ કરતા અલ્હાબાદ હાઇકોર્ટના ચૂકાદા બાદ તત્કાલીન પીએમએ નાગરિક અધિકારો રદ કર્યા, વિપક્ષી નેતાઓને જેલમાં ધકેલ્યા, સેન્સરશીપ લાદી 1975 માં, 25 અને 26…
View More ઇમર્જન્સી@50: જ્યારે દેશ ઇન્દિરાની તાનાશાહીની ચૂંગાલમાં આવ્યોગુજરાત ભાજપના કમલેશ મિરાણી, ભરતસિંહ પરમારને કેન્દ્રમાં જવાબદારી
મિરાણીને જહાજ બનાવતી જીઆરએસઇમાં અને ભરતસિંહને બીઇએલમાં સ્વતંત્ર ડિરેક્ટર બનાવાયા ભારત-પાક. યુદ્ધ બાદ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને ગુજરાતના ભાજપ પ્રમુખની નિમણુંકો હજુ બાકી છે.…
View More ગુજરાત ભાજપના કમલેશ મિરાણી, ભરતસિંહ પરમારને કેન્દ્રમાં જવાબદારી