આગામી રાજ્યસભા ચૂંટણી માટે શરદ પવાર મહા વિકાસ અઘાડી (MVA) ના સત્તાવાર ઉમેદવાર હશે. ગઠબંધનમાં સામેલ ત્રણ પક્ષો – શિવસેના (UBT), કોંગ્રેસ અને NCP (શરદ…
View More આશંકાનો અંત: મહાવિકાસ અઘાડી તરફથી શરદ પવાર રાજ્યસભામાં જશેMaha Vikas Aghadi
ઉધ્ધવ-રાજના મિલાપથી મહાવિકાસ અઘાડીનું વજૂદ જોખમમાં, કોંગ્રેસ સામે મોટું ધર્મસંકટ
5 જુલાઈના રોજ મુંબઈના વરલીમાં મરાઠી વિજય દિવસ રેલીમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેની એકતાએ મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. ખાસ કરીને મહાવિકાસ આઘાડી…
View More ઉધ્ધવ-રાજના મિલાપથી મહાવિકાસ અઘાડીનું વજૂદ જોખમમાં, કોંગ્રેસ સામે મોટું ધર્મસંકટપરાજયથી મહાવિકાસ અઘાડી તૂટી પડવાના સંકેત: ઉધ્ધવ જૂથ અલગ થશે
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિનો પ્રચંડ વિજય અને મહાવિકાસ આઘાડીનો ભારે રકાસ થયા બાદ ઉદ્ધવસેનામાં આગામી ચૂંટણી સ્વબળે લડવાનો સૂર ઊઠવા માંડ્યો છે. મંગળવારે પરાજયનાં કારણ…
View More પરાજયથી મહાવિકાસ અઘાડી તૂટી પડવાના સંકેત: ઉધ્ધવ જૂથ અલગ થશે