ખેડૂત મહાપંચાયતને મંજૂરી નહીં અપાતા મામલો બિચકયો, પોલીસ ઉપર પથ્થરમારો કરી વાહનોમાં કરી તોડફોડ, 3 પોલીસમેન ઘાયલ આમ આદમી પાર્ટીની લડત ચાલુ રાખવાની જાહેરાત, 31મીએ…
View More બોટાદમાં પોલીસ-ખેડૂતો વચ્ચે ઘર્ષણ; પોલીસનો લાઠીચાર્જ-ટીયરગેસ છોડાયોpolice
બોટાદ એસપી ચિંતન તેરૈયાની માત્ર એક માસમાં જ બદલી
વાવ-થરાદ મુકાયા, સરકારના નિર્ણય સામે ઉઠેલા સવાલો રાજ્ય સરકાર દ્વારા આઈપીએસ અધિકારીઓની નવી ફરજિયાત બદલીઓ કરવામાં આવી છે. જેમાં બોટાદના પોલી અધિક્ષકને વાવ-થરાદ ખાતે વધારાની…
View More બોટાદ એસપી ચિંતન તેરૈયાની માત્ર એક માસમાં જ બદલી‘આઇ લવ મોહમદ’ પર મહારાષ્ટ્રમાં અથડામણ, પોલીસનો લાઠીચાર્જ
રવિવારે મોડી રાત્રે મિલીવાડા વિસ્તારમાં રસ્તાની બાજુમાં આવેલી રંગોળી પર આઈ લવ મુહમ્મદ શબ્દોવાળી ગ્રેફિટી દેખાતા અહિલ્યાનગરના મિલીવાડા વિસ્તારમાં તણાવ ફાટી નીકળ્યો હતો. ગ્રેફિટીનો એક…
View More ‘આઇ લવ મોહમદ’ પર મહારાષ્ટ્રમાં અથડામણ, પોલીસનો લાઠીચાર્જવૈભવ માનવાણી હત્યા કેસમાં સાઇકો કિલર વિપુલ પરમાર ઠાર
ઘટના સ્થળે રિ-ક્ધસ્ટ્રકશન દરમિયાન પોલીસનું હથિયાર છીનવી ભાગ્યો, પોલીસ ઉપર ફાયરિંગ કરતા વળતા ગોળીબારમાં ઢેર અમદાવાદમાં શુક્રવારની રાત્રે ગર્લફ્રેન્ડ સાથે બર્થ-ડે સેલિબ્રેટ કરતા યુવકને છરીના…
View More વૈભવ માનવાણી હત્યા કેસમાં સાઇકો કિલર વિપુલ પરમાર ઠારચલાલામાં કપાસના વેપારી તોલમાપમાં ગેરરીતિ કરતા પકડાયા: પોલીસે સમાધાન કરાવી ભીનુ સંકેલ્યું
ચલાલા સાટોડી પરા વિસ્તારમાં કપાસ જોખવામાં તોલકાટામાં વેપારી ની કપાસ જોખવામાં ગેરરીતિ પકડાતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. સંબંધીત માણસો દ્વારા જાણવા મળેલ વિગત મુજબ…
View More ચલાલામાં કપાસના વેપારી તોલમાપમાં ગેરરીતિ કરતા પકડાયા: પોલીસે સમાધાન કરાવી ભીનુ સંકેલ્યુંકેન્દ્રીય ગૃહ પ્રધાનની સુરક્ષા માટે 1660 પોલીસ તૈનાત રહેશે
4 DCP, 12 ACP, 20 PI, 70 PSI સહિત કેન્દ્રીય સુરક્ષા દળની ટીમને જવાબદારી સોંપાઇ, વાહન પાર્કિંગ માટે ખાસ વ્યવસ્થા રાજકોટના રેસકોર્સ મેદાનમાં 22મી સપ્ટેમ્બરે…
View More કેન્દ્રીય ગૃહ પ્રધાનની સુરક્ષા માટે 1660 પોલીસ તૈનાત રહેશેગીરના ફાર્મ હાઉસમાં દારૂનો ગ્લાસ પકડી ઝૂમતી 4 યુવતી સહિત 11 પકડાયા
સુરત, અમદાવાદ, મોરબી અને રાજકોટના મહિલા-પુરૂષોએ દારૂ પાર્ટી યોજી હતી, એક આરોપી વોન્ટેડ દારૂ સહિત 10.53 લાખનો મુદ્દામાલ જપ્ત મેંદરડા તાલુકાના અંબાળાની સીમમાં આવેલા ફાર્મમાં…
View More ગીરના ફાર્મ હાઉસમાં દારૂનો ગ્લાસ પકડી ઝૂમતી 4 યુવતી સહિત 11 પકડાયાવડોદરામાં 2 કોમ વચ્ચે પથ્થરમારો, નવરાત્રિ પંડાલને નિશાન બનાવ્યાનો આરોપ
વડોદરામાં ફરી એકવાર અસામાજિક તત્વો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વડોદરામાં મોડી રાત્રે સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના જૂની ગઢી વિસ્તારમાં બે જૂથો…
View More વડોદરામાં 2 કોમ વચ્ચે પથ્થરમારો, નવરાત્રિ પંડાલને નિશાન બનાવ્યાનો આરોપરાષ્ટ્રીય શાળા, બેડીપરા અને મોચી બજારમાં ફરતા આવારા તત્વોને કાયદાનું ભાન કરાવો
એ-ડિવિઝન પોલીસ મથકમાં લોકદરબાર યોજાયો ; જયુબિલી માર્કેટ, રામનાથપરા, દાણાપીઠ અને લાખાજીરાજ રોડ પર પેટ્રોલિંગ વધારવા વેપારીઓની માંગ જિલ્લા ગાર્ડન પાસે લારીવાળાઓનો ત્રાસ, ટ્રાફિક પોઇન્ટ…
View More રાષ્ટ્રીય શાળા, બેડીપરા અને મોચી બજારમાં ફરતા આવારા તત્વોને કાયદાનું ભાન કરાવોસદર બજારમાં કતલખાને લવાતા ભેંસ અને પાડાનો જીવ બચાવતી પોલીસ
શહેરની ભાગોળે મોરબી રોડ રતનપાસેથી ગૌરક્ષકો અને પોલીસે બાતમીના આધારે છોટાહાથીને ઝડપી લઇ કતલખાને ધકેલાતી ભેંસ અને પાડાનો જીવ બચાવ્યો હતો. પોલીસે છોટાહાથી સાથે વાંકાનેરના…
View More સદર બજારમાં કતલખાને લવાતા ભેંસ અને પાડાનો જીવ બચાવતી પોલીસ