ઝેરોધાના સહ-સ્થાપક નિખિલ કામથ દ્વારા આયોજિત અને શુક્રવારે રિલીઝ કરાયેલા પોડકાસ્ટમાં પ્રથમ વખત દેખાયા, પીએમ મોદીએ કહ્યું કે તેઓ તેમની સફળતાને જુએ છે કે તેઓ…
View More નેશન ફર્સ્ટની વિચારધારામાં ફિટ બેસતા હોય તો નવા વિચારો અપનાવવા તૈયાર: મોદીpm modi
ગોધરા રમખાણો વખતે હું હલી ગયો હતો, પણ CM તરીકે લાગણીઓ કાબુમાં રાખી: મોદી
કામથ સાથેના પોડકાસ્ટમાં પીએમએ કહ્યું, જીવન-મૃત્યુ વિશે કયારેય વિચાર્યુ નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2002ના ગોધરાકાંડ અને 2008ના ગુજરાત સિરિયલ બોમ્બ વિસ્ફોટ દરમિયાનના તેમના અનુભવો…
View More ગોધરા રમખાણો વખતે હું હલી ગયો હતો, પણ CM તરીકે લાગણીઓ કાબુમાં રાખી: મોદીહું ભગવાન નથી, માણસ છું, મારાથી પણ ભૂલો થાય: મોદી
ઝેરોધાના સહસ્થાપક નિખિલ કામથ સાથે પ્રથમ પોડકાસ્ટ ઇન્ટરવ્યૂમાં પીએમએ કહ્યું, યુવાનોએ મહત્વાકાંક્ષા સાથે નહીં, મિશન સાથે રાજકારણમાં આવવું જોઇએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝેરોધાના…
View More હું ભગવાન નથી, માણસ છું, મારાથી પણ ભૂલો થાય: મોદીભારત કહે તે દુનિયા કાન દઇ સાંભળે છે: મોદી
ઓડિશામાં ભારતીય પ્રવાસી સંમેલનનું ઉદઘાટન કરતા કહ્યું, ભવિષ્ય યુધ્ધમાં નહીં બુધ્ધમાં છે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસ નિમિત્તે…
View More ભારત કહે તે દુનિયા કાન દઇ સાંભળે છે: મોદી‘હું પણ મારા માટે શીશનો મહેલ બનાવી શકતો હતો પરંતુ…’, PM મોદીએ AAP પર સાધ્યું નિશાન
આવતા મહિને દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજથી એટલે કે 3 જાન્યુઆરીથી ભાજપનો ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. આ…
View More ‘હું પણ મારા માટે શીશનો મહેલ બનાવી શકતો હતો પરંતુ…’, PM મોદીએ AAP પર સાધ્યું નિશાનવડાપ્રધાન મોદી આજે દિલ્હીને 4,500 કરોડ રૂપિયાની આપશે ભેટ, અનેક પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં અનેક મહત્વની વિકાસ યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ્સમાં દિલ્હી યુનિવર્સિટી (DU)ના નવા કેમ્પસ, નરોજી નગરમાં વર્લ્ડ ટ્રેડ…
View More વડાપ્રધાન મોદી આજે દિલ્હીને 4,500 કરોડ રૂપિયાની આપશે ભેટ, અનેક પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસપૂર્વ PM મનમોહન સિંહનું નિધન, PM મોદી સહિતના દિગ્ગજ નેતાઓ અંતિમ દર્શન કરવા પહોંચ્યા
ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગઈ કાલે 92 વર્ષની વયે અવસાન થયું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ…
View More પૂર્વ PM મનમોહન સિંહનું નિધન, PM મોદી સહિતના દિગ્ગજ નેતાઓ અંતિમ દર્શન કરવા પહોંચ્યાસ્વામિત્વ યોજનાના લાભાર્થીઓને કાલે વડાપ્રધાનના હસ્તે પ્રોપટી કાર્ડ અપાશે
કેન્દ્ર સરકાર દ્વારા 2021 માં સ્વામિત્વ યોજના અમલી બનાવી છે. મિલકત સંબંધિત બાબતોમાં વધુ પારદર્શક અને સ્પષ્ટ વ્યવહારોથી ગ્રામીણ પરિવારોમાં જમીનના વિવાદો ઓછા કરી…
View More સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓને કાલે વડાપ્રધાનના હસ્તે પ્રોપટી કાર્ડ અપાશેજીવન બંજરો કા ડેરા: અટલજીની જન્મ શતાબ્દીએ મોદીની શ્રદ્ધાંજલિ
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો આજે એટલે કે 25મી ડિસેમ્બરે 100મો જન્મદિવસ છે. આ ખાસ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ આપી અને તેમની…
View More જીવન બંજરો કા ડેરા: અટલજીની જન્મ શતાબ્દીએ મોદીની શ્રદ્ધાંજલિક્રિસમસની શુભેચ્છાઓ પાઠવતા વડાપ્રધાન
ક્રિસમસ પર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જનતાને તેમની ઉષ્માપૂર્ણ શુભેચ્છાઓ આપી અને પ્રાર્થના કરી કે ઈસુ ખ્રિસ્તના ઉપદેશો શાંતિ અને સમૃદ્ધિના માર્ગને પ્રકાશિત કરે. તેમણે…
View More ક્રિસમસની શુભેચ્છાઓ પાઠવતા વડાપ્રધાન