સોમનાથમાં ‘સ્વાભિમાન પર્વ’ અને ગાંધીનગર ખાતે બ્રિકસ સંમેલનમાં હાજરી, વડોદરામાં સરદારધામ સંકુલનું કરશે લોકાર્પણ ગુજરાતમાં ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનની તૈયારીઓ શરૂૂ થઈ ગઈ…
View More વડાપ્રધાન મોદી તા.11-12 મેએ ફરી ગુજરાતના પ્રવાસેpm modi
PM મોદીની હુગલી નદીમાં બોટ યાત્રા
ગઇકાલે વેસ્ટ બંગાળમાં ચૂંટણીનો પ્રથમ રાઉન્ડ પૂરો થયા બાદ હવે બીજો અને અંતીમ રાઉન્ડ 29 એપ્રિલના રોજ યોજાશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંગાળના પ્રવાસ દરમિયાન…
View More PM મોદીની હુગલી નદીમાં બોટ યાત્રાઝાલમુરી મેં ખાધી પણ મરચા મમતા દીદીને લાગ્યા: પીએમ મોદીનો ટોણો
આજે પશ્ચિમ બંગાળની 152 બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન થઇ રહ્યુ છે. ત્યારે બીજા ફેઝ માટે ભાજપે ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે. પીએમ મોદી પશ્ચિમ…
View More ઝાલમુરી મેં ખાધી પણ મરચા મમતા દીદીને લાગ્યા: પીએમ મોદીનો ટોણોમોદીના રાષ્ટ્રજોગ ઉદ્બોધન ઉપર કોંગ્રેસની વિશેષાધિકાર ભંગ નોટિસ
વડાપ્રધાનના વાત કરવાના ટોન અને ક્ધટેન્ટની ઉગ્ર ટીકા કોંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પોતાનો હુમલો વધુ તીવ્ર બનાવ્યો, વરિષ્ઠ નેતા જયરામ રમેશે જાહેરાત કરી…
View More મોદીના રાષ્ટ્રજોગ ઉદ્બોધન ઉપર કોંગ્રેસની વિશેષાધિકાર ભંગ નોટિસઆતંકીઓના ઘૃણાસ્પદ ઈરાદા કયારેય સફળ થશે નહીં : મોદી
પહલગામ હુમલાની વરસી પર વ્યકત કરી સંવેદના પહેલગામ આતંકવાદી હુમલાની પ્રથમ વરસી પર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત ક્યારેય કોઈપણ…
View More આતંકીઓના ઘૃણાસ્પદ ઈરાદા કયારેય સફળ થશે નહીં : મોદીવડાપ્રધાનનું રાષ્ટ્રજોગ સંબોધન આચાર સંહિતાનો ભંગ: 700 પ્રબુધ્ધોની ચૂંટણીપંચને ફરિયાદ
ભૂતપૂર્વ અમલદારો, શિક્ષણવિદો, કાર્યકરો અને પત્રકારો સહિત 700 થી વધુ વ્યક્તિઓએ ચૂંટણી પંચને પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું 18 એપ્રિલના…
View More વડાપ્રધાનનું રાષ્ટ્રજોગ સંબોધન આચાર સંહિતાનો ભંગ: 700 પ્રબુધ્ધોની ચૂંટણીપંચને ફરિયાદમહિલા અનામત – સિમાંકન બિલ મામલે ગૃહમાં તાકાતના પારખા
સરકાર કોઈ પણ ભોગે મહિલા અનામત અને સિમાંકન સહિત ત્રણ બિલો પાસ કરાવવા મક્કમ, વિપક્ષોનો આકરી શરતો સાથે આક્રોશ કેન્દ્રની એનડીએ સરકારે અત્યંત મહત્વના ત્રણ…
View More મહિલા અનામત – સિમાંકન બિલ મામલે ગૃહમાં તાકાતના પારખા‘મહિલા અધિકારોના વિરોધીઓને માફ કરવામાં નહીં આવે..’ લોકસભામાં બોલ્યાં વડાપ્રધાન મોદી
આજથી સંસદનું વિશેષ સત્ર શરૂ થયું છે. મહિલા અનામત કાયદામાં સુધારો કરતા ત્રણ બિલ પર લોકસભામાં ચર્ચા ચાલુ છે. આ દરમિયાન પીએમ મોદીએ…
View More ‘મહિલા અધિકારોના વિરોધીઓને માફ કરવામાં નહીં આવે..’ લોકસભામાં બોલ્યાં વડાપ્રધાન મોદીદિલ્હીથી દહેરાદૂન હવે માત્ર ૨.૫ કલાકમાં !! વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીથી દેહરાદૂન એક્સપ્રેસ વેનું કર્યું ઉદ્ઘાટન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 213 કિલોમીટર લાંબા દિલ્હી-દેહરાદૂન આર્થિક કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી…
View More દિલ્હીથી દહેરાદૂન હવે માત્ર ૨.૫ કલાકમાં !! વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીથી દેહરાદૂન એક્સપ્રેસ વેનું કર્યું ઉદ્ઘાટનનારીશક્તિ વંદન અધિનિયમ 21મી સદીનો મહાન સીમાસ્થંભ છે: મોદી
કાયદાને સમર્થન આપવા બદલ વિપક્ષની પ્રશંસા કરતા વડાપ્રધાન દેશના 21 રાજ્યોની પંચાયતોમાં મહિલાઓની ભાગીદારી 50% સુધી પહોંચી પ્રસુતિ રજાનો હકક એનડીએ સરકારે 26 અઠવાડિયા સુધી…
View More નારીશક્તિ વંદન અધિનિયમ 21મી સદીનો મહાન સીમાસ્થંભ છે: મોદી