વડાપ્રધાનની મુલાકાત સંદર્ભે સોમનાથ મંદિર તથા આસપાસના વિસ્તાર ‘નો ફ્લાય ઝોન’ જાહેર

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા.11 મે, 2026ના રોજ સોમનાથની એક દિવસીય મુલાકાતે પધારનાર છે. વડાપ્રધાનશ્રીની તથા અન્ય મહાનુભાવો ઉચ્ચ સુરક્ષા ધ્યાને લઈ સોમનાથ મંદિર અને…

View More વડાપ્રધાનની મુલાકાત સંદર્ભે સોમનાથ મંદિર તથા આસપાસના વિસ્તાર ‘નો ફ્લાય ઝોન’ જાહેર

ઓપરેશન સિંદૂર એ ભારતીયો પર હુમલો કરનારાઓને યોગ્ય જવાબ : વડાપ્રધાન મોદી

  ઓપરેશન સિંદૂરની પ્રથમ વર્ષગાંઠે સેનાની વીરતાને બિરદાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઓપરેશન સિંદૂરની પ્રથમ વર્ષગાંઠ પર ભારતીય સશસ્ત્ર દળોની વીરતા અને વ્યવસાયિકતાની પ્રશંસા કરી…

View More ઓપરેશન સિંદૂર એ ભારતીયો પર હુમલો કરનારાઓને યોગ્ય જવાબ : વડાપ્રધાન મોદી

બંગાળમાં ભવ્ય વિજયથી વિશ્ર્વભરના મીડિયામાં મોદી છવાયા

પાકિસ્તાન અને બાંગ્લાદેશે પણ વખાણ કર્યા, તમિલનાડુમાં ‘વિજય’ની એન્ટ્રીની પણ નોંધ લેવાઈ ભારતમાં તાજેતરમાં 4 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામોએ આખી…

View More બંગાળમાં ભવ્ય વિજયથી વિશ્ર્વભરના મીડિયામાં મોદી છવાયા

મોદી તા.10 કે 11 જામનગરમાં કરી શકે છે રાત્રી રોકાણ, તૈયારીનો ધમધમાટ

ભારતના વડાપ્રધાનના આવનારા 10 અને 11મી તારીખે ગુજરાત પ્રવાસની સંભાવનાઓ વચ્ચે જામનગર શહેરમાં તંત્ર હલચલમાં આવી ગયું છે. વડાપ્રધાનનું જામનગરના લાલબંગ્લા સર્કિટ હાઉસ ખાતે રાત્રિ…

View More મોદી તા.10 કે 11 જામનગરમાં કરી શકે છે રાત્રી રોકાણ, તૈયારીનો ધમધમાટ

આ હિંદુત્વનો, PM મોદીનો અને બંગાળના લોકોનો વિજય: સુવેન્દુ

ભાજપના જાયન્ટ કિલરે કહ્યું મમતાને હરાવવા અનિવાર્ય હતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાની ચૂંટણી હારી ગયા છે. ભવાનીપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડતા, મમતાને…

View More આ હિંદુત્વનો, PM મોદીનો અને બંગાળના લોકોનો વિજય: સુવેન્દુ

વડાપ્રધાન મોદી તા.11-12 મેએ ફરી ગુજરાતના પ્રવાસે

સોમનાથમાં ‘સ્વાભિમાન પર્વ’ અને ગાંધીનગર ખાતે બ્રિકસ સંમેલનમાં હાજરી, વડોદરામાં સરદારધામ સંકુલનું કરશે લોકાર્પણ ગુજરાતમાં ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનની તૈયારીઓ શરૂૂ થઈ ગઈ…

View More વડાપ્રધાન મોદી તા.11-12 મેએ ફરી ગુજરાતના પ્રવાસે

PM મોદીની હુગલી નદીમાં બોટ યાત્રા

ગઇકાલે વેસ્ટ બંગાળમાં ચૂંટણીનો પ્રથમ રાઉન્ડ પૂરો થયા બાદ હવે બીજો અને અંતીમ રાઉન્ડ 29 એપ્રિલના રોજ યોજાશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંગાળના પ્રવાસ દરમિયાન…

View More PM મોદીની હુગલી નદીમાં બોટ યાત્રા

ઝાલમુરી મેં ખાધી પણ મરચા મમતા દીદીને લાગ્યા: પીએમ મોદીનો ટોણો

આજે પશ્ચિમ બંગાળની 152 બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન થઇ રહ્યુ છે. ત્યારે બીજા ફેઝ માટે ભાજપે ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે. પીએમ મોદી પશ્ચિમ…

View More ઝાલમુરી મેં ખાધી પણ મરચા મમતા દીદીને લાગ્યા: પીએમ મોદીનો ટોણો

મોદીના રાષ્ટ્રજોગ ઉદ્બોધન ઉપર કોંગ્રેસની વિશેષાધિકાર ભંગ નોટિસ

વડાપ્રધાનના વાત કરવાના ટોન અને ક્ધટેન્ટની ઉગ્ર ટીકા કોંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પોતાનો હુમલો વધુ તીવ્ર બનાવ્યો, વરિષ્ઠ નેતા જયરામ રમેશે જાહેરાત કરી…

View More મોદીના રાષ્ટ્રજોગ ઉદ્બોધન ઉપર કોંગ્રેસની વિશેષાધિકાર ભંગ નોટિસ

આતંકીઓના ઘૃણાસ્પદ ઈરાદા કયારેય સફળ થશે નહીં : મોદી

પહલગામ હુમલાની વરસી પર વ્યકત કરી સંવેદના પહેલગામ આતંકવાદી હુમલાની પ્રથમ વરસી પર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત ક્યારેય કોઈપણ…

View More આતંકીઓના ઘૃણાસ્પદ ઈરાદા કયારેય સફળ થશે નહીં : મોદી