અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો તપાસ રિપોર્ટ 2 દિવસ પછી જાહેર કરવામાં આવશે. પરિવહન, પર્યટન અને સંસ્કૃતિ મંત્રાયલની સંસદીય સ્થાયી સમિતિની ગઈ કાલે (નવમી જુલાઈ)…
View More અમદાવાદ પ્લેન વિમાન દુર્ઘટનાનો તપાસ રિપોર્ટ 2 દિવસ બાદ થશે જાહેરplane crash
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનું રહસ્ય ટૂંક સમયમાં ઉકેલાશે? AAIBએ પ્રાથમિક અહેવાલ સરકારને સોંપ્યો
અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસ કરી રહેલી ટીમે તપાસનો પ્રાથમિક રિપોર્ટ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને રજુ કરવામાં આવ્યો છે. સમાચાર એજન્સી ANI દ્વારા…
View More અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનું રહસ્ય ટૂંક સમયમાં ઉકેલાશે? AAIBએ પ્રાથમિક અહેવાલ સરકારને સોંપ્યોઅમદાવાદ પ્લેન દુર્ઘટનાની તપાસમાં સફળતા, બ્લેક બોક્સનો ડેટા ડાઉનલોડ કરાયો
૧૨ જૂનના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 259 લોકોએ જીવ ગુમાવ્યા હતા. વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોએ જીવ…
View More અમદાવાદ પ્લેન દુર્ઘટનાની તપાસમાં સફળતા, બ્લેક બોક્સનો ડેટા ડાઉનલોડ કરાયોવિમાન દુર્ઘટનામા પિતા ગુમાવનાર બે દીકરીને કરોડોનું દાન
લંડનમાં ક્રાઉડ ફંડિંગની પ્હેલ પડતાં જ 8 દિવસમાં 7.87 કરોડ જમા થયા માં બનેલી ગોઝારી પ્લેન દુર્ઘટનાએ અનેક પરિવારોની ખુશી છીનવી લીધી છે, ત્યારે અમરેલી…
View More વિમાન દુર્ઘટનામા પિતા ગુમાવનાર બે દીકરીને કરોડોનું દાનગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાનું વિમાન ક્રેશમાં મોત કન્ફર્મ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો
12 જુનના રોજ અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 279 લોકોના મોત થયા છે. અને તેમની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.…
View More ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાનું વિમાન ક્રેશમાં મોત કન્ફર્મ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યોવિમાન દુર્ઘટનાના મૃતક દંપત્તિના અગ્નિસંસ્કાર
અમદાવાદમાં ગત 12.6.2025 ના બપોરે એક યાત્રિક વિમાન ઉડાન ભર્યા ની થોડી મિનિટોમાં જ તૂટી પડ્યું હતું .જેમાં મુસાફરી કરી રહેલા મૂળ જામનગરના વતની એક…
View More વિમાન દુર્ઘટનાના મૃતક દંપત્તિના અગ્નિસંસ્કારવિમાન દુર્ઘટનામાં ભાણવડ ગામના હતભાગી માતા-પુત્રની સ્મશાન યાત્રા નીકળી
મોટી સંખ્યામાં ગ્રામજનો જ્ઞાતિજનો જોડાયા: અશ્રુઓનો દરિયો ઉભરાયો ગત તારીખ 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાના વિમાન ટેકઓફ થયાના થોડી જ ક્ષણોમાં…
View More વિમાન દુર્ઘટનામાં ભાણવડ ગામના હતભાગી માતા-પુત્રની સ્મશાન યાત્રા નીકળીવિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા ડોક્ટરોના પરિવારોને 6 કરોડ આપશે ડો.શમશીર
અમદાવાદમાં બી.જે. મેડિકલ કોલેજ હોસ્ટેલ અને મેસ પર થયેલા દુ:ખદ એર ઇન્ડિયા અકસ્માતથી દુ:ખી, યુએઈના પ્રખ્યાત ડોક્ટર અને બુર્જિલ હોલ્ડિંગ્સના ચેરમેન ડો. શમશીર વાયલીલે પીડિતો…
View More વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા ડોક્ટરોના પરિવારોને 6 કરોડ આપશે ડો.શમશીરજનનાયક ‘વિજયભાઈ ’ની શ્રધ્ધાંજલિમાં જગ ઉમટ્યું, નભ રોયું
રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણીની ગઈકાલે રેસકોર્ષ સંકુલમાં રમેશ પારેખ રંગભવન ખાતે યોજાયેલી પ્રાર્થનાસભામાં તમામ ક્ષેત્રના લોકોએ ઉપસ્થિત રહી સ્વ.વિજયભાઈ રૂપાણીને પુષ્પાંજલી…
View More જનનાયક ‘વિજયભાઈ ’ની શ્રધ્ધાંજલિમાં જગ ઉમટ્યું, નભ રોયુંવિમાન દુર્ઘટનામાં મોતને ભેટેલ મુક્તાબેન ડાંગરની અંતિમયાત્રા નીકળી
ડીએનએ રિપોર્ટ આવી જતા પાર્થિવ દેહ અમદાવાદથી રાજકોટ લાવવામાં આવ્યો અમદાવાદમાં ગત તા.12ના રોજ સર્જાયેલ વિમાન દુર્ઘટનામાં મોતને ભેટેલા રાજકોટના મહીલાના ડીએનએ મેચ થતા આજે…
View More વિમાન દુર્ઘટનામાં મોતને ભેટેલ મુક્તાબેન ડાંગરની અંતિમયાત્રા નીકળી