આસામના લખીમપુર જિલ્લામાં પોલીસ પર હુમલો કરવાનો અને આતંકવાદ તરફી સામગ્રી પોસ્ટ કરવાના આરોપી વ્યક્તિને બળજબરીથી મુક્ત કરવાનો કેસ પ્રકાશમાં આવ્યો છે. આ કેસના…
View More પહેલગામ હુમલાના સમર્થકને બાંગ્લાદેશીઓનું ટોળું છોડાવી ગયુંPahalgam attack
પહેલગામ હુમલાની ચાર્જશીટમાં હાફિઝ, કસુરી મુખ્ય કાવતરાખોર
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ, 2025 ના રોજ થયેલા મોટા આતંકવાદી હુમલાની તપાસ પૂર્ણ થયા બાદ, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) આજે જમ્મુની એક ખાસ…
View More પહેલગામ હુમલાની ચાર્જશીટમાં હાફિઝ, કસુરી મુખ્ય કાવતરાખોર‘પહેલગામ હુમલો આતંકવાદનું સૌથી ખરાબ સ્વરૂપ..’ SCOના મંચ પરથી પીએમ મોદીએ આતંકવાદ પર પાકિસ્તાનને ઘેર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં SCO સમિટમાં ભાગ લેવા માટે ચીન પહોંચ્યા છે. મોદીએ આજે તેમની ચીન મુલાકાતની છેલ્લી SCO બેઠકને સંબોધિત કરી. આ દરમિયાન…
View More ‘પહેલગામ હુમલો આતંકવાદનું સૌથી ખરાબ સ્વરૂપ..’ SCOના મંચ પરથી પીએમ મોદીએ આતંકવાદ પર પાકિસ્તાનને ઘેર્યુંપહેલગામ હુમલો લશ્કર-એ-તોયબાની મદદ વગર શક્ય જ ન હતો: સંયુક્ત રાષ્ટ્રસંઘ
યુએનની સીકયુરિટી કાઉન્સિલ કમિટીના રિપોર્ટમાં પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન LeTની મુખ્ય ભૂમિકા હોવાનો ખુલાસો યુએનએસસી એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની પ્રતિબંધ દેખરેખ ટીમના અહેવાલમાં…
View More પહેલગામ હુમલો લશ્કર-એ-તોયબાની મદદ વગર શક્ય જ ન હતો: સંયુક્ત રાષ્ટ્રસંઘપહેલગામ હુમલો સરકાર-ઇન્ટેલિજન્સની નિષ્ફળતાનો પુરાવો: પ્રિયંકા
કાશ્મીરમાં ત્રાસવાદ ખતમ થઇ ગયાની અને જમીન ખરીદવાની સલાહ આપનારા 26 પ્રવાસીઓની રક્ષા કરી શક્યા નથી, સરકારે તેમને ભગવાનની દયા પર છોડી દીધા લોકસભામાં ઓપરેશન…
View More પહેલગામ હુમલો સરકાર-ઇન્ટેલિજન્સની નિષ્ફળતાનો પુરાવો: પ્રિયંકાપહેલગામ હુમલાનો બદલો લીધો, ત્રણેય આતંકીને સેનાએ ઠોકી દીધા: શાહ
ઓપરેશન મહાદેવની વિગતો આપતાં ગૃહપ્રધાને કહ્યું, એન્કાઉન્ટર સ્થળેથી મળેલા મતદાર ઓળખકાર્ડ-ચોકલેટ તેમના પાકિસ્તાન સાથેના સંબંધો સાબિત કરે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પુષ્ટિ આપી…
View More પહેલગામ હુમલાનો બદલો લીધો, ત્રણેય આતંકીને સેનાએ ઠોકી દીધા: શાહ‘ સરકારે લોકોને રામ ભરોસે છોડી દીધા, હુમલાની જવાબદારી કોની? પ્રિયંકા ગાંધીએ પહેલગામ હુમલા પર સરકારને ઘેરી
આજે લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા ચાલી રહી છે. અ દરમિયાન કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે…
View More ‘ સરકારે લોકોને રામ ભરોસે છોડી દીધા, હુમલાની જવાબદારી કોની? પ્રિયંકા ગાંધીએ પહેલગામ હુમલા પર સરકારને ઘેરીપહેલગામના આતંકીઓ પાકિસ્તાનના હોવાના પુરાવા માગી કોંગ્રેસે બુધ્ધિનું દેવાળું ફૂંકયુ છે
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને તેના પગલે ભારતીય લશ્કરે પાકિસ્તાનમાં ઘૂસીને કરેલા ઓપરેશન સિંદૂર અંગે સંસદમાં ચર્ચા શરૂૂ થઈ ગઈ છે. આ…
View More પહેલગામના આતંકીઓ પાકિસ્તાનના હોવાના પુરાવા માગી કોંગ્રેસે બુધ્ધિનું દેવાળું ફૂંકયુ છેઓપરેશન મહાદેવ હેઠળ સેનાએ 3 પાકિસ્તાની આતંકવાદીને ઠાર માર્યા, પહેલગામ હુમલામાં સામેલ હોવાનો દાવો
જમ્મુ અને કાશ્મીરમાં આજે સેનાએ 3 પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ ત્રણેય આતંકવાદીઓ પહલગામ આતંકી હુમલામાં સામેલ હોવાની આશંકા છે. ભારતીય સેનાના ચિનાર…
View More ઓપરેશન મહાદેવ હેઠળ સેનાએ 3 પાકિસ્તાની આતંકવાદીને ઠાર માર્યા, પહેલગામ હુમલામાં સામેલ હોવાનો દાવોપહેલગામ હુમલાને લઈ વિપક્ષોનો હોબાળો, સંસદ સ્થગિત
હજુ સુધી આતંકીઓ ઝડપાયા નથી, ઠાર પણ મરાયા નથી, અમને સાચી માહિતી આપો : ખડગે ઓપરેશન સિંદૂર મુદ્દે ચર્ચા કરવા સરકાર તૈયાર, સમય ફાળવવા પ્રસ્તાવ…
View More પહેલગામ હુમલાને લઈ વિપક્ષોનો હોબાળો, સંસદ સ્થગિત