લશ્કર-એ-તૈયબાના ડેપ્યુટી ચીફ સૈફુલ્લાહ કસુરી એ તાજેતરમાં એક વીડિયો જાહેર કરીને ભારતની નીતિઓ અને વલણની સખત ટીકા કરી છે. વીડિયોમાં તેનો ડર પણ સ્પષ્ટપણે…
View More હુમલામાં અમારો હાથ નથી, ભારતના કડક વલણથી તૈયબાનો ડે.ચીફ ફફડ્યોPahalgam attack
ભારતના જવાબી હુમલાના ડરથી પાક.ની ઊંઘ હરામ: કરાચીથી 18 જેટ સરહદ નજીક રાખ્યા
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, પાકિસ્તાની વાયુસેનાએ આખી રાત ભયના છાયામાં વિતાવી. પાકિસ્તાન ભારત તરફથી બદલો લેવાના હુમલાનો સામનો કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર,…
View More ભારતના જવાબી હુમલાના ડરથી પાક.ની ઊંઘ હરામ: કરાચીથી 18 જેટ સરહદ નજીક રાખ્યાપહેલગામ હુમલા બાદ સરકાર એક્શનમાં, કાશ્મીરમાં 1500ની અટકાયત
ગુપ્તચર વિભાગના વોચલિસ્ટ અને એફઆઇઆર થઇ ચૂકી હોય તેમની આગવી ઢબે મહેમાનગતિ પહેલગામ હુમલા બાદ સુરક્ષા એજન્સીઓએ જમ્મુ-કાશ્મીરમાં એક મોટું ઓપરેશન શરૂૂ કર્યું છે. સૂત્રોના…
View More પહેલગામ હુમલા બાદ સરકાર એક્શનમાં, કાશ્મીરમાં 1500ની અટકાયતભારતની જવાબી કાર્યવાહીની સંભાવનાથી પાક. ઢીલું ઢફ, પોતાનો હાથ ન હોવાનો બચાવ
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં એક મોટો આતંકવાદી હુમલો થયો છે, જેમાં અત્યાર સુધીમાં 27 પ્રવાસીઓના મોત થયા છે. હવે પાકિસ્તાને આ હુમલાની જવાબદારી ખુલ્લેઆમ લીધી…
View More ભારતની જવાબી કાર્યવાહીની સંભાવનાથી પાક. ઢીલું ઢફ, પોતાનો હાથ ન હોવાનો બચાવહુમલામાં સામેલ સાતેય આતંકી પાક.ના: 4ની તસવીર જારી
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલામાં પાકિસ્તાનની ભૂમિકા ધીમે ધીમે સામે આવી રહી છે. સૂત્રોનું કહેવું છે કે હુમલાના સ્થળે કુલ સાત આતંકીઓ હાજર હતા. તે તમામ…
View More હુમલામાં સામેલ સાતેય આતંકી પાક.ના: 4ની તસવીર જારીપહલગામ હુમલાના 3 શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ જાહેર, સોશિયલ મીડિયા પર ફોટા પણ વાયરલ, મૃતકાંક વધીને 28એ પહોંચ્યો
સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓએ પહેલગામ હુમલાના શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે. તેમના નામ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા હોવાનું કહેવાય…
View More પહલગામ હુમલાના 3 શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ જાહેર, સોશિયલ મીડિયા પર ફોટા પણ વાયરલ, મૃતકાંક વધીને 28એ પહોંચ્યોપહેલગામ હુમલાએ કાશ્મીરમાં સબ સલામત હોવાના દાવાની પોલ ખોલી છે
કાશ્મીર ફરી એકવાર આતંકવાદ નામના તે સ્થિતિસ્થાપક ભૂતથી લોહીલુહાણ થયું છે. ઓછામાં ઓછા 28 પ્રવાસીઓના મૃત્યુની આશંકા છે – જાનહાનિ વધુ વધી શકે છે –…
View More પહેલગામ હુમલાએ કાશ્મીરમાં સબ સલામત હોવાના દાવાની પોલ ખોલી છેહાથમાં AK-47 અને પઠાણી સૂટ…પહેલગામ હુમલાના આતંકીની પહેલી તસવીર આવી સામે, સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના એક હુમલાખોરની પહેલી તસવીર સામે આવી છે. આ તસવીર ઘટના સ્થળની છે, જેમાં તે હાથમાં બંદૂક…
View More હાથમાં AK-47 અને પઠાણી સૂટ…પહેલગામ હુમલાના આતંકીની પહેલી તસવીર આવી સામે, સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ