અમેરિકાએ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)ને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ આ માહિતી આપી હતી. TRFએ આ વર્ષે 22…
View More અમેરિકાએ પાકિસ્તાન સમર્થિત TRFને જાહેર કર્યું આતંકવાદી સંગઠન, પહલગામ હુમલાની લીધી હતી જવાબદારીPahalgam attack
પહેલગામ હુમલો પાક.ના રાજકીય લશ્કરી અધિકારીઓનું ષડયંત્ર હતું
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો પાકિસ્તાનના રાજકીય અને લશ્કરી અધિકારીઓનું કાવતરું હતું. તાજેતરના એક અહેવાલમાં આવા સંકેતો આપવામાં આવ્યા છે. જોકે, ભારત સરકારે આ…
View More પહેલગામ હુમલો પાક.ના રાજકીય લશ્કરી અધિકારીઓનું ષડયંત્ર હતુંબ્રિક્સ સંમેલનમાં પાક.નું નામ લીધા વિના પહેલગામ હુમલાની ટીકા, ઇરાન પર હુમલાને પણ વખોડ્યો
ટ્રમ્પની ટેરિફ નીતિની પણ ઝાટકણી: બ્રિકસ મલ્ટિલેટરલ ગેરંટીઝ પહેલને સમર્થન બ્રિક્સ નેતાઓએ ગઇકાલે ગાઝા અને ઈરાનમાં હિંસાની નિંદા કરી અને વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા માટે દબાણ…
View More બ્રિક્સ સંમેલનમાં પાક.નું નામ લીધા વિના પહેલગામ હુમલાની ટીકા, ઇરાન પર હુમલાને પણ વખોડ્યોપહેલગામ હુમલાના ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવો: કવાડનું નિવેદન
Quad countriesના વિદેશ મંત્રીઓએ સંયુક્ત રાષ્ટ્રના તમામ સભ્ય દેશોને પહેલગામ આતંકવાદી હુમલાના ગુનેગારોને કડકમાં કડક સજા અપાવવા માટે તમામ પ્રયાસો કરવા અને આતંકવાદ સામેની લડાઈમાં…
View More પહેલગામ હુમલાના ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવો: કવાડનું નિવેદનપહેલગામ હુમલાના ષડયંત્રમાં મુનીરના બે કાંધિયા અધિકારીઓની સીધી ભૂમિકા
પાક. પત્રકારના ખુલાસા મુજબ બન્ને આઈએસઆઈ સાથે સંકળાયેલા છે પાકિસ્તાની પત્રકાર આદિલ રાજાએ, જમ્મુ કાશ્મીરના પહેલગામના બૈસરનમાં હિન્દુ પ્રવાસીઓ ઉપર 22 એપ્રિલ 2025ના રોજ થયેલા…
View More પહેલગામ હુમલાના ષડયંત્રમાં મુનીરના બે કાંધિયા અધિકારીઓની સીધી ભૂમિકાજાસૂસોની ધરપકડ દર્શાવે છે કે પહેલગામ હુમલા પહેલાં જ પાક.એ જાળ ગૂંથી હતી
ભારતમાં પાકિસ્તાન માટે જાસૂસી કરતી મહિલાની ધરપકડ ચિંતાનો વિષય છે. પાકિસ્તાનના કુકર્મો કોઈથી છુપાયેલા નથી. તે આતંકવાદીઓને પોષીને અને સરહદ પર તણાવ વધારીને એક પછી…
View More જાસૂસોની ધરપકડ દર્શાવે છે કે પહેલગામ હુમલા પહેલાં જ પાક.એ જાળ ગૂંથી હતીપાક. સાથે ક્રિપ્ટો કરન્સીમાં ટ્રમ્પ પરિવારની ભાગીદારી, પહેલગામ હુમલા બાદ સોદો
પાકિસ્તાને તાજેતરમાં એક ક્રિપ્ટોકરન્સી કંપની, વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્શિયલ (WLF) સાથે એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કંપનીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પરિવારનો 60%…
View More પાક. સાથે ક્રિપ્ટો કરન્સીમાં ટ્રમ્પ પરિવારની ભાગીદારી, પહેલગામ હુમલા બાદ સોદોપહેલગામ હુમલાની મોદીને 3 દી’ પહેલાં ખબર હતી: ખડગેનો ધડાકો
કોંગ્રેસ વડા મલ્લિકાર્જુન ખડગેએ આજે દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જમ્મુ અને કાશ્મીરમાં સંભવિત આતંકવાદી હુમલા અંગે ગુપ્ત માહિતી મળી હતી, જેના…
View More પહેલગામ હુમલાની મોદીને 3 દી’ પહેલાં ખબર હતી: ખડગેનો ધડાકોકંધાર હાઇજેક વખતે મસૂદ અઝહર સાથે મુક્ત કરાયેલો મુસ્તાક પહેલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ
પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ને એક મોટો સંકેત મળ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પહલગામ આતંકવાદી હુમલાની તપાસ કરી રહેલી…
View More કંધાર હાઇજેક વખતે મસૂદ અઝહર સાથે મુક્ત કરાયેલો મુસ્તાક પહેલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડજમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા PMમોદી ને મળ્યા, પહલગામ હુમલા બાદ પહેલી બેઠક
પહેલગામ આતંકવાદી હુમલા બાદ પહેલી વાર જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આજે(03 એપ્રિલ, 2025) વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ…
View More જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા PMમોદી ને મળ્યા, પહલગામ હુમલા બાદ પહેલી બેઠક