ભચાઉ તાલુકાના શિકરા ગામ નજીક આવેલી ગુડલક મેટાલીક કંપનીની શ્રમીક વસાહતમાં સામાન્ય મુદે્ બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા શખ્સે શ્રમિક એવા સરવનસિંહ ઇતવારસિંહ ગૌતા (ઉ.વ. 27)…
View More ભચાઉના શિકરા ગામે નજીવી બાબતે બોલાચાલી થયા બાદ શ્રમિકની હત્યાmurder
કચ્છના માધાપરમાં ભંગાર વીણતા રાજસ્થાનીઓની દારૂની મહેફીલમાં પુત્રના હાથે પિતાની હત્યાથી ચકચાર
આજથી પાંચ દિવસ પૂર્વે માધાપરમાં ભંગાર વીણવાનું કામ કરતા રાજસ્થાનીઓની દારૂૂની મહેફિલ દરમ્યાન થયેલી માથાકૂટ થકી 30 વર્ષીય રમેશ સેબારામ કાલબેલિયા (જોગી)ને માથામાં પાઈપ ફટકાર્યા…
View More કચ્છના માધાપરમાં ભંગાર વીણતા રાજસ્થાનીઓની દારૂની મહેફીલમાં પુત્રના હાથે પિતાની હત્યાથી ચકચારરાણાવાવના ભોદ ગામે પ્રેમપ્રકરણમાં યુવાનની હત્યા
કૌટુંબિક કાકાની દીકરી સાથે પ્રેમ સંબંધ બંધાતા બન્ને નાસી ગયા હતા રાણાવાવના ભોદ ગામની સીમ વિસ્તારમાં શુક્રવારે બપોરના સમયે 3 શખ્સોએ હથિયાર સાથે યુવાનના ઘરે…
View More રાણાવાવના ભોદ ગામે પ્રેમપ્રકરણમાં યુવાનની હત્યાધોરાજીમાં મિત્રના હાથે મિત્રની હત્યા
બન્ને વચ્ચે નજીવી બાબતે થયેલી માથાકૂટ હત્યાનું કારણ બની શાકમાર્કેટ પાસે જાહેરમાં હત્યા કરી લાશ ગટરમાં ફેંકી દીધી ધોરાજીમાં ભગવતસિંહજી શાકમાર્કેટ નજીક એક મિત્રએ નજીવી…
View More ધોરાજીમાં મિત્રના હાથે મિત્રની હત્યામોરબીમાં પ્રેમપ્રકરણમાં મદદગારીનો ખાર રાખી યુવાનની છરી મારી હત્યા
જૂની અદાવતમાં ભોગ લેવાયો: સાત સામે ફરિયાદ મોરબીની લીલાપર ચોકડી પાસે આવેલ દુકાનમાં જુની અદાવતનો ખાર રાખી સાત શખ્સોએ યુવકને છરી, ધોકા, પાઈપ વડે મારમારી…
View More મોરબીમાં પ્રેમપ્રકરણમાં મદદગારીનો ખાર રાખી યુવાનની છરી મારી હત્યાધોરાજીમાં 20 વર્ષની સજા પડ્યા બાદ ફરાર થઈ ગયેલી મહિલા અંતે ઝડપાઇ
રાજકોટ ધોરાજીમાં ભાદર કોલોની ઇરીગેશન સોસાયટીમાં બાળકોના ઝઘડાને લઈ વર્ષ 1999માં આરોપી મહિલાએ એક બાળકની પોતાના ઘરમાં દસ્તા ના ઘા જીકી હત્યા કરી લાંશ કોથળામાં…
View More ધોરાજીમાં 20 વર્ષની સજા પડ્યા બાદ ફરાર થઈ ગયેલી મહિલા અંતે ઝડપાઇધોરાજીના ચકચારી ભાદર કોલોની હત્યા કેસમાં 29 વર્ષથી ફરાર મહિલા ઝડપાઇ
ધોરાજીનાં ચકચારી ભાદર કોલોની હત્યા કેસમા સંડોવાયેલ મહીલાને આજીવન કેદની સજા કોર્ટે ફટકારી છે. આ મહીલા છેલ્લા 29 વર્ષથી ફરાર હોય જેને ધોરાજી પોલીસે વડોદરાથી…
View More ધોરાજીના ચકચારી ભાદર કોલોની હત્યા કેસમાં 29 વર્ષથી ફરાર મહિલા ઝડપાઇપ્રેમિકા સાથે પ્રેમ સંબંધ હોવાનું આળ મૂકી મિત્ર ઉપર મિત્રોનો હુમલો
ચુનારાવાડની ઘટના: યુવાને રાખડી બંધાવવાની ના પાડતા ત્રણ શખ્સો તિક્ષ્ણ હથિયાર વડે તૂટી પડ્યા ચુનારાવાડ વિસ્તારમાં રહેતા યુવકને તેના મિત્રએ પ્રેમિકા સાથે પ્રેમ સંબંધ હોવાનું…
View More પ્રેમિકા સાથે પ્રેમ સંબંધ હોવાનું આળ મૂકી મિત્ર ઉપર મિત્રોનો હુમલોSMC પીઆઇના માતા-પિતાની લૂંટના ઇરાદે હત્યા
બનાસકાંઠાના લાખણીના જસરા ગામની ઘટના: હત્યારાઓ રાજસ્થાન તરફ ભાગ્યા હોવાની શંકા, નિદ્રાધીન હાલતમાં જ દંપતિની કરપીણ હત્યા કરાઇ બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે…
View More SMC પીઆઇના માતા-પિતાની લૂંટના ઇરાદે હત્યાસાવરકુંડલાના મઢડીમાં ઝાડ સાથે બાંધી ખેડૂતની હત્યા
સાવરકુંડલા તાલુકાના મઢડા ગામે ભાગવી ખેતી કરતા વીરડી ગામના એક યુવકની મોડી સાંજે હત્યા થયાની ઘટના બહાર આવી છે. જેને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે…
View More સાવરકુંડલાના મઢડીમાં ઝાડ સાથે બાંધી ખેડૂતની હત્યા