ગોંડલ તાલુકાના ગુંદાળા ગામે સામાન્ય બોલાચાલીએ લોહિયાળ સ્વરૂૂપ ધારણ કર્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગુંદાળા ગામે રહેતા અને લાદી ઉતારવાનું મજૂરી કામ કરતા 24 વર્ષીય…
View More ગુંદાળામાં કૂતરાને પથ્થર મારવા જેવી નજીવી બાબતે યુવાન પર છરી વડે ખૂની હુમલોmurder
પ્રેમલગ્ન કરનાર પાટીદાર યુવતીની હત્યા?, 25 લાખ માગ્યાનો આક્ષેપ
ખેડાના લસુન્દ્રા ગામે રબારી યુવક સાથે ભાગેલી યુવતી લાપતા, પાસ-એસ.પી.જી.એ તપાસની કરેલી માગણી રબારી અગ્રણી ઠાકરશીબાપા સમક્ષ યુવતીની માતાએ કરી ન્યાયની માંગણ ખેડા જિલ્લાના લસુન્દ્રા…
View More પ્રેમલગ્ન કરનાર પાટીદાર યુવતીની હત્યા?, 25 લાખ માગ્યાનો આક્ષેપફરસાવાલે બાબાની હત્યાથી મથુરામાં તંગદિલી, હાઇવે બ્લોક
ઇદના સમયે ગૌ-રક્ષકની હત્યાથી પરિસ્થિતિ તંગ ભગવાન કૃષ્ણ (કાન્હા) ની નગરી બ્રજમાં ઈદના દિવસે અંધાધૂંધી ફાટી નીકળી હતી. એવો આરોપ છે કે ગઈકાલે મોડી રાત્રે…
View More ફરસાવાલે બાબાની હત્યાથી મથુરામાં તંગદિલી, હાઇવે બ્લોકદિલ્હીમાં ગેંગવોર: ગોગી ગેંગના સહયોગીની ગોળી મારીને હત્યા, બાળક સહિત 3 ઘવાયા
ગુરુવારે દિલ્હીના બવાનામાં, એક કરિયાણાની દુકાનમાં ઘૂસી ગયેલા સશસ્ત્ર વ્યક્તિઓ દ્વારા અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં 30 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું અને…
View More દિલ્હીમાં ગેંગવોર: ગોગી ગેંગના સહયોગીની ગોળી મારીને હત્યા, બાળક સહિત 3 ઘવાયાઅમેરિકામાં પટિયાલાના યુવાનની ગોળીઓ વરસાવી નિર્મમ હત્યા
વિદેશ જઈને સ્થાયી થવાનું અને પરિવારનું નસીબ બદલવાનું સપનું એક પલકારામાં વિખેરાઈ ગયું છે. પંજાબના પટિયાલા જિલ્લાના સમાણા પાસે આવેલા ફતેહપુર ગામના માત્ર 21 વર્ષના…
View More અમેરિકામાં પટિયાલાના યુવાનની ગોળીઓ વરસાવી નિર્મમ હત્યાદલિત યુવાનની હત્યામાં રાત્રે પોલીસ-સમાજના આગેવાનો વચ્ચે ઘર્ષણ
પોલીસ સાથેના ઘર્ષણમાં સમાજના આગેવાન સહિત 20 શખ્સો સામે હુલ્લડ અને ફરજમાં રુકાવટનો ગુનો નોંધાયો રાત્રે ત્રણ આરોપીઓને ઝડપી લેતા પરિવારે મૃતદેહ સ્વિકાર્યો રૈયાધાર પાસે…
View More દલિત યુવાનની હત્યામાં રાત્રે પોલીસ-સમાજના આગેવાનો વચ્ચે ઘર્ષણગઢડાના ઈશ્ર્વરિયા ગામે પ્રેમ સંબંધમાં ખેડૂતની હત્યામાં આરોપીને આજીવન કેદ
બોટાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે ખેડૂત નિતુભા ગોહિલની હત્યા કેસમાં આરોપી કિરણ ઉર્ફે કિરો પઢીયારને આજીવન કેદની સજા ફટકારી છે. આ હત્યા પ્રેમ સંબંધ અને…
View More ગઢડાના ઈશ્ર્વરિયા ગામે પ્રેમ સંબંધમાં ખેડૂતની હત્યામાં આરોપીને આજીવન કેદભાવેશ વાણવીની હત્યા બાદ હોસ્પિટલમાં ટોળા ઉમટ્યા
લાશ સ્વીકારી લેવા પોલીસ દ્વારા સતત સમજાવટ, 6 નહીં 15 આરોપી હોવાનો પરિવારનો આરોપ દલિત સમાજના આગેવાનો પણ દોડી આવ્યા, પરિવારજનોનું હૈયાફાટ રૂદન ત્યારબાદ આ…
View More ભાવેશ વાણવીની હત્યા બાદ હોસ્પિટલમાં ટોળા ઉમટ્યાપાટડીમાં 60 વર્ષના વૃધ્ધે દુષ્કર્મ આચરતા 14 વર્ષની સગીરા માતા બની
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પંથકમાંથી માનવતાને શરમાવે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક 14 વર્ષની સગીરાએ બાળકને જન્મ આપતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર…
View More પાટડીમાં 60 વર્ષના વૃધ્ધે દુષ્કર્મ આચરતા 14 વર્ષની સગીરા માતા બનીભુજના બે સાઢુભાઈના ઝઘડામાં વચ્ચે પડેલા યુવાનની છરી ઝીંકી હત્યા
શહેરના હોસ્પિટલ રોડ પર શુક્રવારે બે સાઢુભાઈના ઝઘડામાં એકના મિત્ર એવા 25 વર્ષીય ધર્મેશ મનસુખલાલ પરમાર (કોલી) વચ્ચે પડતાં તેને પેટના ભાગે છરી ભોંકી દેવાઈ…
View More ભુજના બે સાઢુભાઈના ઝઘડામાં વચ્ચે પડેલા યુવાનની છરી ઝીંકી હત્યા