માણાવદરના બસ સ્ટેશન વાળી શેરીમાં આવેલી મોબાઈલની દુકાનમાં જ એક વેપારીની સરાજાહેર દિનદહાડે હત્યા કરવામાં આવતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે.…
View More માણાવદરમાં મોબાઇલની દુકાનમાં ઘૂસી વેપારીની સરાજાહેર હત્યાmurder
મને મેન્ટલ કરી દીધો, પત્નીની હત્યા કરી પતિનો આપઘાત
સ્ટેટસમાં વીડિયો મુકી કહ્યું… છ મહિનાથી મરી મરીને જીવું છું, પત્નીએ કહ્યું મરી જા વાંધો નહીં, મેં ઘરવાળીનો વધ કર્યો છે જૂનાગઢની હૃદય દ્રાવક ઘટના,…
View More મને મેન્ટલ કરી દીધો, પત્નીની હત્યા કરી પતિનો આપઘાતસુરેન્દ્રનગરમાં રિક્ષામાં છરીના ઘા ઝીંકી પત્નીને વેંતરી નાખતો પતિ
સુરેન્દ્રનગરના વઢવાણમાં મૂળચંદ રોડ સ્થિત માનવ મંદિર પાસે ઘરકંકાસમાં પતિએ પત્નીને રીક્ષામાં જ છરીના ઘા ઝીંકી ક્રૂરતાપૂર્વક હત્યા કરી દીધી છે. ગંભીર ઈજાઓ પહોંચતા પત્નીનું…
View More સુરેન્દ્રનગરમાં રિક્ષામાં છરીના ઘા ઝીંકી પત્નીને વેંતરી નાખતો પતિપત્નીને ગુપ્તાંગમાં વીજળીના ઝટકા આપી હત્યા કરતો પતિ
ઉત્તર પ્રદેશના રામપુરમાં એક મહિલાની ક્રૂર હત્યામાં મિલકતના વિવાદ કારણભૂત નીવડ્યાનું સામે આવ્યુ છે. પોલીસે તેના પતિને વીજળીનો કરંટ લગાવવા બદલ ધરપકડ કરી, જેમાં તેણીના…
View More પત્નીને ગુપ્તાંગમાં વીજળીના ઝટકા આપી હત્યા કરતો પતિમોરબીમાં નસેડીએ નિદ્રાધીન પત્નીને ઘણનો ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું
મોરબીમાં રફાળીયા રોડ પર આવેલ કારખાનામાં કામ કરતા શ્રમિક દંપતિ વચ્ચે બે દિવસ ચાલતા ઝઘડાનો કરૂણ અંજામ આવ્યો હોય તેમ પુત્રી સાથે કામે ગયેલા પ્રૌઢા…
View More મોરબીમાં નસેડીએ નિદ્રાધીન પત્નીને ઘણનો ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધુંપાકિસ્તાની ટિકટોક સ્ટાર શમસુ બીબીની જાહેરમાં ગોળી ધરબી હત્યા
લોકપ્રિય પાકિસ્તાની ટિકટોક સ્ટાર શમસુ બીબી (ઉર્ફે આયેશા ગિલામાના), જેમના ટિકટોક પર 1.3 મિલિયનથી વધુ ફોલોઅર્સ હતા, પિતાના જણાવ્યા અનુસાર, ટેક્સિલામાં મોટરસાઇકલ પર આવેલા અજાણ્યા…
View More પાકિસ્તાની ટિકટોક સ્ટાર શમસુ બીબીની જાહેરમાં ગોળી ધરબી હત્યાપાટડીના પોરડા ગામે ફળિયામાં નિદ્રાધીન વૃધ્ધની ઘાતકી હત્યા
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના પોરડા ગામે 69 વર્ષના વૃદ્ધની ઘાતકી હત્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘરના ફળીયામાં સૂઈ રહેલા વૃદ્ધ પર રાત્રિના…
View More પાટડીના પોરડા ગામે ફળિયામાં નિદ્રાધીન વૃધ્ધની ઘાતકી હત્યાસુધારવાની કોશિશ કરતા પુત્રની બગડેલ બાપે હથોડાના ઘા ઝીંકી હત્યા કરી નાખી
કોઇ પણ વ્યકિતને સુધારવાની કોશિષ કરનાર જ તેનો દુશ્મન બની જાય છે. તે પંકિતને સાર્થક કરતી અને પિતા-પુત્રના પવિત્ર સંબંધને લજવતી ઘટના સામે આવે છે.…
View More સુધારવાની કોશિશ કરતા પુત્રની બગડેલ બાપે હથોડાના ઘા ઝીંકી હત્યા કરી નાખીપાલીતાણામાં અગાસીમાં બેસવા મુદ્દે જૂથ અથડામણ: એકની હત્યા
ભાવનગર જિલ્લાના પાલીતાણાના ભીલવાસ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે અગાસી પર બેસવાની બાબતે થયેલી બોલાચાલીમાં લોહિયાળ ખેલ ખેલાયો છે. અગાસી પર બેસવાનું મનદુખ રાખી પાડોશમાં રહેતા…
View More પાલીતાણામાં અગાસીમાં બેસવા મુદ્દે જૂથ અથડામણ: એકની હત્યાઅમેરિકામાં ભારતીય સગીરે માતા-નાના ભાઇની હત્યા કરી
અમેરિકાના મેસેચ્યુસેટ્સમાં એક અત્યંત ચોંકાવનારી અને દર્દનાક ઘટના સામે આવી છે. એક્ટન શહેરમાં રહેતા 17 વર્ષીય ભારતીય મૂળના અર્જુન અરવિંદ પર પોતાની જ 45 વર્ષીય…
View More અમેરિકામાં ભારતીય સગીરે માતા-નાના ભાઇની હત્યા કરી