ગોંડલ તાલુકાના વોરાકોટડા ગામે જમીન પ્રશ્ને ભાઈઓ વચ્ચે થયેલી તકરાર લોહિયાળ સાબિત થઈ હતી. કાકા તથા તેના પુત્ર સહિત ના પરીવારે કરેલા હુમલામાં ગંભીર…
View More વોરાકોટડામાં આધેડની હત્યાની ઘટનામાં કાકા-કાકી અને પિતરાઇ ભાઇ-ભાભીની ધરપકડmurder case
પાંચ લોકોની હત્યાના ગુનામાં આરોપીના જામીનનો હુકમ સ્થગીત રાખવાની અરજી ફગાવતી અદાલત
કચ્છના હમીરપરમાં જમીન મુદે ચાલતી તકરારમાં કારને આંતરી પાંચ લોકોનું ઢીમ ઢાળી દીધાનો 22 આરોપી સામે ગુનો નોંધાયો’તો કચ્છના હમીરપર ગામે જમીનની અદાવતમાં સામૂહિક સશસ્ત્ર…
View More પાંચ લોકોની હત્યાના ગુનામાં આરોપીના જામીનનો હુકમ સ્થગીત રાખવાની અરજી ફગાવતી અદાલતઅમરેલીમાં યુવાનની હત્યા મામલે પાંચ યુવાનોનો આત્મવિલોપનનો પ્રયાસ
પોલીસે ન્યાયની ખાતરી આપતા પરિવારે મૃતદેહ સ્વીકાર્યો, જન્મદિવસે જ અંતિમવિધિ કરાતા પરિવારમાં શોક મૃતકના પરિવારમાંથી એકને સરકારી નોકરી અને જમીન આપવા સહિતની માંગણીઓ અમરેલીમાં 10…
View More અમરેલીમાં યુવાનની હત્યા મામલે પાંચ યુવાનોનો આત્મવિલોપનનો પ્રયાસસરધારના પૂર્વ સરપંચનો હત્યારો મધ્યપ્રદેશથી ઝડપાયો
હત્યા કરી ભાગેલા શખસના લોકેશનના આધારે પોલીસે દબોચ્યો, હત્યા પાછળ સ્ત્રી પાત્ર કારણભૂત હોવાની શકયતા રાજકોટની ભાગોળે સરધાર ગામે વાડીએ સુતેલા પુર્વ સરપંચની હત્યાનાં બનાવમા…
View More સરધારના પૂર્વ સરપંચનો હત્યારો મધ્યપ્રદેશથી ઝડપાયોજામગઢના યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો, ફરિયાદી ભાઇ જ આરોપી નીકળ્યો
નશાખોર ભાઇ માતા-પિતાને મારકૂટ કરતો હોવાથી મોટાભાઇએ જ ઢીમ ઢાળી દીધુ હતું ક્રાઇમ બ્રાન્ચને શંકા જતા ફરિયાદીની પાંચ દિવસ સઘન પૂછપરછ કરતા ભાંડો ફુટયો: આરોપીની…
View More જામગઢના યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો, ફરિયાદી ભાઇ જ આરોપી નીકળ્યોહળવદમાં ભત્રીજાના પ્રેમપ્રકરણ મામલે કાકાની હત્યા કરનાર ત્રણ આરોપી ઝડપાયા
ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરાશે, વધુ આરોપીઓની શોધખોળ હળવદના સુરવદર ગામે પ્રેમ પ્રકરણમાં રવિવારે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ રાયધ્રા અને શક્તિનગરના આરોપીઓએ યુવાનનું…
View More હળવદમાં ભત્રીજાના પ્રેમપ્રકરણ મામલે કાકાની હત્યા કરનાર ત્રણ આરોપી ઝડપાયાસામખીયાળીમાં બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ -હત્યા કરનારને આજીવન કેદની સજા
છ વર્ષની માસુમ બાળકી સાથે બનેલી ઘટનામાં ભચાઉ પોકસો કોર્ટ ફટકારી ધાક બેસાડતી સજા ભચાઉની સ્પેશિયલ પોક્સો કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જેમાં 6 વર્ષીય…
View More સામખીયાળીમાં બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ -હત્યા કરનારને આજીવન કેદની સજામોરબીના ખાખરાળા ગામે યુવકની હત્યા કરનાર આરોપી ઝડપાયો
બાઇક અકસ્માતનો ખાર રાખી હત્યા નિપજાવ્યાની આરોપીની કબૂલાત ખાખરાળા ગામે યુવાનને મારી નાખવાના ઈરાદે બંદુક વડે ફાયરીંગ કરતા ફાયર નહિ થતા છરીના ઘા ઝીકી યુવાનને…
View More મોરબીના ખાખરાળા ગામે યુવકની હત્યા કરનાર આરોપી ઝડપાયોપ્રેમપ્રકરણમાં મહિલાની હત્યાના કેસમાં એક આરોપીના જામીન મંજૂર કરતી હાઈકોર્ટ
પિતા સાથેના આડા સંબંધના કારણે થતા ગૃહકલેશથી કંટાળી પુત્ર સહિતનાએ ખૂની ખેલ ખેલ્યો’તો કુવાડવા રોડ પર આવેલ સરકારી ક્વાર્ટર વિસ્તારમાં પ્રૌઢના પ્રેમસંબંધોની વાતોથી કંટાળી…
View More પ્રેમપ્રકરણમાં મહિલાની હત્યાના કેસમાં એક આરોપીના જામીન મંજૂર કરતી હાઈકોર્ટઅંજારના વરસામેડીમાં યુવાનની હત્યા તેના સગાભાઈએ જ કરી હોવાનો ઘટસ્ફોટ
અંજાર તાલુકાના વરસામેડી સ્થિત વેલસ્પન કંપની પતરા કોલોની પાછળ ખેતરમાંથી વિનયકુમાર યાદવની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ પ્રકરણમાં પોલીસે તેના સગા ભાઇને પકડી…
View More અંજારના વરસામેડીમાં યુવાનની હત્યા તેના સગાભાઈએ જ કરી હોવાનો ઘટસ્ફોટ