દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા પાસે મુસાફરોથી ભરેલી બોટ દરિયામાં પલટી ગઈ હતી. આ ઘટનામાં બોટમાં સવાર તમામ મુસાફરો ડૂબી ગયા હતા. માહિતી…
View More મુંબઈઃ ગેટવે ઓફ ઈન્ડિયા પાસે મોટી દુર્ઘટના, મુસાફરોથી ભરેલી બોટ દરિયામાં ડૂબીMumbai
સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં મુંબઈએ મધ્યપ્રદેશને હરાવ્યું
સૈયદ મુશ્તાક અલી ટી20 ટુર્નામેન્ટની ફાઈનલ મુંબઈ અને મધ્ય પ્રદેશ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં મુંબઈએ શાનદાર જીત નોંધાવી હતી. મુંબઈએ એમપીને 5 વિકેટે હરાવ્યું…
View More સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં મુંબઈએ મધ્યપ્રદેશને હરાવ્યુંશાળાઓ બાદ હવે RBIને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મેલ મળ્યો
ભારતીય રિઝર્વ બેંકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ગઈકાલે (12 ડિસેમ્બર 2024) બપોરે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ પર ધમકીભર્યો ઈ-મેલ આવ્યો. આ…
View More શાળાઓ બાદ હવે RBIને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મેલ મળ્યોમુંબઈમાં ગમખ્વાર અકસ્માત: કુર્લા વિસ્તારમાં સરકારી બસે અનેક લોકોને કચડી નાખ્યા, 7ના મોત અને 43 ઘાયલ, જુઓ VIDEO
મુંબઈના કુર્લામાં BEST બસે અનેક વાહનોને ટક્કર મારી. જેમાં 7 લોકોનાં મોત થયા અને 49 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત કુર્લા પશ્ચિમ રેલવે સ્ટેશન…
View More મુંબઈમાં ગમખ્વાર અકસ્માત: કુર્લા વિસ્તારમાં સરકારી બસે અનેક લોકોને કચડી નાખ્યા, 7ના મોત અને 43 ઘાયલ, જુઓ VIDEOમુંબઇની લોકલ ટ્રેનમાં સીટનો ઝઘડો હત્યામાં પરિણમ્યો
મુંબઈના ઘાટકોપર સ્ટેશન પર લોકલ ટ્રેનમાં સીટને લઈને થયેલી લડાઈમાં હત્યાનો મામલો સામે આવ્યો છે. ટિટવાલાના રહેવાસી 16 વર્ષના છોકરા પર 35 વર્ષીય વ્યક્તિ પર…
View More મુંબઇની લોકલ ટ્રેનમાં સીટનો ઝઘડો હત્યામાં પરિણમ્યોનોઇડામાં ચાર કરોડનું ગૌમાંસ ઝડપાતા સનસનાટી: પાંચ શખ્સોની ધરપકડ
બંગાળથી આવેલા ટ્રકમાં પ્રતિબંધિત માંસ મળી આવ્યા પછી કાર્યવાહી નોઈડામાં મોટા પાયે ગૌમાંસ ઝડપી પાડવામાં આવ્યું છે. રૂૂપિયા 4 કરોડનું ગૌમાંસ જપ્ત કરીને તેનો નાશ…
View More નોઇડામાં ચાર કરોડનું ગૌમાંસ ઝડપાતા સનસનાટી: પાંચ શખ્સોની ધરપકડમહારાષ્ટ્રમાં સીએમ પદ માટે કોંગ્રેસની દાવેદારીથી મહાગઠબંધનમાં હલચલ
RSSના એક વરિષ્ઠ નેતાએ ભાજપમાં જોડાવા સંપર્ક કર્યાનો પણ પૃથ્વીરાજ ચવ્હાણનો દાવો કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું છે કે મધ્ય ચૂંટણીમાં સીએમ પદ તેમની પાર્ટીનો…
View More મહારાષ્ટ્રમાં સીએમ પદ માટે કોંગ્રેસની દાવેદારીથી મહાગઠબંધનમાં હલચલઅમિત શાહની પ્રેસ કોન્ફરન્સમાં નકલી પત્રકારે કાગળ ફેંક્યા
રેડ ટેમરિન્ડ મિલ કૌભાંડ બાબતે ધ્યાન દોરવા કર્યો તમાસો મુંબઈની એક હોટલમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની બેઠકમાં વિક્ષેપ પાડવા બદલ 53 વર્ષના એક વ્યક્તિની…
View More અમિત શાહની પ્રેસ કોન્ફરન્સમાં નકલી પત્રકારે કાગળ ફેંક્યા