વિલે પાર્લ-ઈસ્ટમાં કાંભલીવાડી વિસ્તારમાં આવેલા 1008 પાર્શ્વનાથ દિગમ્બર જૈન મંદિરને વૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એ ગુરુવારે તોડી પાડ્યું એના વિરોધમાં આજે સવારે 9:30 વાગ્યે અહિંસા…
View More મુંબઇમાં 10 હજાર જૈનોની અહિંસા રેલી, મૂક આક્રોશMumbai
ઘાટકોપરમાં ગુજરાતી V/S મરાઠીનો વિવાદ, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના મેદાને
ઘાટકોપર-વેસ્ટમાં લાલ બહાદુર શાસ્ત્રી (LBS) માર્ગ પર ગોપાલ ભુવન નજીક આવેલી શ્રી શંભુ દર્શન સોસાયટીમાં એક મરાઠી પરિવારે નોન-વેજ ખાધું એ બદલ ગુજરાતી મેમ્બરોએ અપમાન…
View More ઘાટકોપરમાં ગુજરાતી V/S મરાઠીનો વિવાદ, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના મેદાનેમુંબઈનો હૈદરાબાદ સામે 4 વિકેટે વિજય, પ્લેઓફની આશા જીવંત
મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2025માં સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં 4 વિકેટે રોમાંચક વિજય મેળવીને પ્લેઓફમાં પહોંચવાની પોતાની આશાને જીવંત રાખી છે. આ મેચમાં મુંબઈને અંતિમ…
View More મુંબઈનો હૈદરાબાદ સામે 4 વિકેટે વિજય, પ્લેઓફની આશા જીવંતઇદના દિવસે રમખાણોની ચેતવણીથી મુંબઇમાં એલર્ટ
પોલીસને ગેરકાયદે રોહિંગ્યા/ બાંગ્લાદેશી/ પાકિસ્તાની ઘૂસણખોરો દ્વારા ઈદ દરમિયાન હિંદુ-મુસ્લિમ રમખાણો, આગચંપી અને બોમ્બ વિસ્ફોટની સોશિયલ મીડિયા સંદેશ ચેતવણી મળ્યા બાદ સમગ્ર મુંબઈમાં…
View More ઇદના દિવસે રમખાણોની ચેતવણીથી મુંબઇમાં એલર્ટવર્લીમાં 15000 ફૂટનું એપાર્ટમેન્ટ 187 કરોડમાં વેચાયું
રિયલ્ટી ફર્મ મેક્રોટેક ડેવલપર્સે લગભગ 15,000 સ્ક્વેર ફીટ વિસ્તારનું એક લક્ઝરી એપાર્ટમેન્ટ એસ આર મેનન પ્રોપર્ટીઝને રૂૂ. 187.47 કરોડમાં વેચ્યું છે. SR મેનન પ્રોપર્ટીઝ…
View More વર્લીમાં 15000 ફૂટનું એપાર્ટમેન્ટ 187 કરોડમાં વેચાયુંડોમ્બિવલીમાં મુસ્લિમોનો આર્થિક બહિષ્કાર, દર માસે મહાઆરતી
ડોમ્બિવલી-ઈસ્ટના ખંબળપાડામાં થોડા દિવસ પહેલાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (છજજ)ની બાળકો માટે ચાલી રહેલી શાખા પર મુસ્લિમ ટીનેજરો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈ…
View More ડોમ્બિવલીમાં મુસ્લિમોનો આર્થિક બહિષ્કાર, દર માસે મહાઆરતીમુંબઇમાં વૃદ્ધાને ડિજિટલ એરેસ્ટ કરી 20 કરોડ પડાવ્યા
આધારકાર્ડના દૂરુપયોગના નામે ઠગે ફસાવી આધાર કાર્ડનો ઉપયોગ મની લોન્ડરિંગમાં થયો હોવાનું જુઠ્ઠાણું ચલાવીને દક્ષિણ મુંબઈમાં રહેતી 86 વર્ષની સિનિયર સિટિઝન પાસેથી સાયબર ઠગે ખાસ્સા…
View More મુંબઇમાં વૃદ્ધાને ડિજિટલ એરેસ્ટ કરી 20 કરોડ પડાવ્યામુંબઇમાં સેક્સ રેકેટ: ચાર અભિનેત્રીઓને બચાવી લેવાઇ
મહારાષ્ટ્રના મુંબઈમાં પોલીસે એક સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. મુંબઈ પોલીસે શુક્રવારે શહેરના પવઈ વિસ્તારમાં વેશ્યાવૃત્તિના રેકેટનો પર્દાફાશ કર્યો હતો અને એક હોટલમાંથી સંઘર્ષ કરતી…
View More મુંબઇમાં સેક્સ રેકેટ: ચાર અભિનેત્રીઓને બચાવી લેવાઇલીલાવતી હોસ્પિટલમાં કરોડોનું કૌભાંડ અને કાળો જાદુ
વર્તમાન ટ્રસ્ટીઓ બેસે છે તે ફલોર નીચે હાડકાં અને વાળ ભરેલા આઠ કળશ મળી આવ્યા બાબતે પોલીસ ફરિયાદ મુંબઈની સૌથી પ્રખ્યાત હોસ્પિટલમાંની એક લીલાવતી હોસ્પિટલ…
View More લીલાવતી હોસ્પિટલમાં કરોડોનું કૌભાંડ અને કાળો જાદુParle-G કંપનીના અનેક સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા, સવારથી તપાસ ચાલુ
આવકવેરા વિભાગે મુંબઈમાં પારલે ગ્રુપ પર દરોડા પાડ્યા છે. પાર્લે ગ્રૂપ એક એવી પેઢી છે જે પાર્લે-જી, મોનાકો અને અન્ય બ્રાન્ડ નામો હેઠળ બિસ્કિટ…
View More Parle-G કંપનીના અનેક સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા, સવારથી તપાસ ચાલુ