ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રોકાણકારોને ટકોર : શેર બજારમાં રોકાણ એ ડહાપણનો માર્ગ છે સોના અને ચાંદીના ભાવ ફરી એકવાર રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયા છે. પરંતુ…
View More સોના-ચાંદીમાં રોકાણ કરવું એ નરી મૂર્ખતા : અંબાણીMukesh Ambani
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ દર્શન કર્યા
બોટાદ જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ શ્રી સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે દેશના ઉધોગપતિ મુકેશ અંબાણી અને અંનત અંબાણી દર્શન કરવા પહોચ્યાં હતા.મુકેશ અંબાણી અને તેના પુત્ર અંનત અંબાણીએ…
View More સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ દર્શન કર્યા2025માં અનેક દિગ્ગજોના પતન વચ્ચે વધુ માલામાલ થયા મુકેશ અંબાણી
2025માં ભારતના અબજોપતિ ક્લબમાં તીવ્ર વિરોધાભાસ જોવા મળ્યો, કેટલાક દિગ્ગજોના પતન છતાં પણ તેમની સંપત્તિ ટોચ પર વધી. મુકેશ અંબાણીએ સંપત્તિમાં ઉછાળાનું નેતૃત્વ કર્યું, ગૌતમ…
View More 2025માં અનેક દિગ્ગજોના પતન વચ્ચે વધુ માલામાલ થયા મુકેશ અંબાણીમોદીને અવતાર પુરુષ ગણાવી અંબાણીએ ક્હ્યું, 145 કરોડ લોકો માટે ઉજવણીનો દિવસ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ પર દેશભરમાંથી શુભેચ્છાઓ અને અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે. રિલાયન્સ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ તેમને અવતાર પુરુષ…
View More મોદીને અવતાર પુરુષ ગણાવી અંબાણીએ ક્હ્યું, 145 કરોડ લોકો માટે ઉજવણીનો દિવસમુકેશ અંબાણી શુક્રવારે ડોનાલ્ડ ટ્રમ્પને મળશે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન મુકેશ અંબાણી શુક્રવારે 12 સપ્ટેમ્બરે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પને મળશે એવી જાણકારી મળી છે. આ વિશેના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે…
View More મુકેશ અંબાણી શુક્રવારે ડોનાલ્ડ ટ્રમ્પને મળશેઆગામી વર્ષે આવશે રિલાયન્સ જીયોનો આઈપીઓ: એઆઈ આધારિત અનેક ડીવાઈસીસ લોન્ચ કરાયા
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આજે મળેલી વાર્ષિક સામાન્યસભામાં ચેરમેન મુકેશ અંબાણીએ રિલાયન્સ જીયોના આઈપીઓ લાવવાની આજે જાહેરાત કરી હતી. આ આઈપીઓ જાન્યુઆરીથી જૂન દરમિયાન આવી શકે છે…
View More આગામી વર્ષે આવશે રિલાયન્સ જીયોનો આઈપીઓ: એઆઈ આધારિત અનેક ડીવાઈસીસ લોન્ચ કરાયાઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ પરિવાર સાથે શ્રી દ્વારકાધીશ મંદિરે પૂજન કર્યું
દેશના પ્રથમ હરોળના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી શનિવારે પરિવાર સાથે ભગવાન દ્વારકાધીશ મંદિરે દર્શનાર્થે પધાર્યા હતા. આ પ્રસંગે તેઓએ કાળીયા ઠાકોરના આશીર્વાદ લીધા હતા અને રાષ્ટ્રના…
View More ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ પરિવાર સાથે શ્રી દ્વારકાધીશ મંદિરે પૂજન કર્યુંરિલાયન્સ ઇન્ડ.ની નેટવર્થ 10 લાખ કરોડ
ભારતની પ્રથમ કંપની બની, 2025ના ચોથા કવાર્ટરમાં ચોખ્ખો નફો વધીને રૂા.19407 કરોડ અબજોપતિ મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે (છઈંક) નાણાકીય વર્ષ 2025ના ચોથા…
View More રિલાયન્સ ઇન્ડ.ની નેટવર્થ 10 લાખ કરોડમુકેશ અંબાણીનું રૂા.15000 કરોડનું એન્ટિલિયા વકફ બોર્ડની જમીન પર બન્યાનો ઓવૈસીનો દાવો
મુકેશ અંબાણીના ભવ્ય અને સુપર લક્ઝુરિયસ 27 માળનું ઘર એન્ટિલિયા માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી મોંઘા ઘરોમાંનું એક છે. એન્ટિલાનું નિર્માણ…
View More મુકેશ અંબાણીનું રૂા.15000 કરોડનું એન્ટિલિયા વકફ બોર્ડની જમીન પર બન્યાનો ઓવૈસીનો દાવોઅંબાણી પરિવારની ચાર પેઢીનું પ્રયાગરાજ મહાકુંભમાં પવિત્ર સ્નાન
મુકેશ અંબાણીએ મંગળવારે તેમની માતા, પુત્રો અને પૌત્રો સાથે પ્રયાગરાજમાં મહાકુંભના પવિત્ર પ્રસંગે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું. મુકેશભાઈ અંબાણીએ તેમના માતા કોકિલાબેન,…
View More અંબાણી પરિવારની ચાર પેઢીનું પ્રયાગરાજ મહાકુંભમાં પવિત્ર સ્નાન