અડધી સદી બાદ પણ સ્વજનોને ગુમાવનાર પીડિતોની આંખ સતત ભીંજાયેલી હોવાનો અહેસાસ, કાળની થપાટને પાછળ છોડી ખમીરવંતી પ્રજાએ મોરબીને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુંજતુ કર્યુ : હોનારતમાં…
View More મોરબીને વેરણ કરતી મચ્છુ જળપ્રલયની આજે 46મી વરસીmorbi
મોરબી હોનારત દિવસ અંતર્ગત મનપા દ્વારા શોકયાત્રા યોજાશે
11 ઓગસ્ટ 1979 ના ગોઝારા દિવસને 46 વર્ષ વીતી ગયા છે છતાં મોરબીવાસીઓ એ દિવસને આજે પણ ભૂલી શક્યા નથી મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2…
View More મોરબી હોનારત દિવસ અંતર્ગત મનપા દ્વારા શોકયાત્રા યોજાશેમોરબીમાં ઝેરી દવા પી લેનાર યુવાને સારવારમાં દમ તોડ્યો
વાંકાનેરમાં બીડી સળગાવતા અકસ્માતે ગોદડુ સળગી જતાં વૃધ્ધ દાઝયા મોરબીમાં શનાળા રોડ પર રહેતાં યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી…
View More મોરબીમાં ઝેરી દવા પી લેનાર યુવાને સારવારમાં દમ તોડ્યોમોરબીના કેરાળા પાસે ટ્રેકટરની ટ્રોલીમાં રાખેલ એંગલ સાથે અથડાતા માસુમનું મોત
બાળકીને કાળ ભેટયો, પિતાને ગંભીર ઇજા નેશનલ હાઈવે પર કેરાળા ગામ નજીક યુવાન 11 વર્ષની દીકરીને બાઈકમાં આગળ બેસાડી જતો હતો ત્યારે ટ્રેક્ટર ટ્રોલીમાં બહાર…
View More મોરબીના કેરાળા પાસે ટ્રેકટરની ટ્રોલીમાં રાખેલ એંગલ સાથે અથડાતા માસુમનું મોતમોરબી, માળિયા મિંયાણા અને ટંકારામાં હાર્ટએટેક-પેટના દુ:ખાવાથી ત્રણ યુવાનના મોત
મોરબી, માળિયા અને ટંકારા તાલુકામાં અપમૃત્યુના ત્રણ બનાવો બન્યા હતા જેમાં બે યુવાન સહીત ત્રણના મોત થયા છે ત્રણેય બનાવો મામલે પોલીસે તપાસ ચલાવી છે.…
View More મોરબી, માળિયા મિંયાણા અને ટંકારામાં હાર્ટએટેક-પેટના દુ:ખાવાથી ત્રણ યુવાનના મોતમોરબીનાં બેલા ગામે અજાણ્યા પુરૂષે ચાલુ રિક્ષામાંથી કૂદકો મારતા થયું મોત
પ્રથમ બનાવમાં બેલા ગામ નજીક શંભુ ડેકોર પાસે અજાણ્યા પુરુષ આશરે 25 થી 30 વાળાએ રીક્ષામાંથી કુદકો મારી રોડ પર પડતા માથામાં ગંભીર ઈજા પહોંચતા…
View More મોરબીનાં બેલા ગામે અજાણ્યા પુરૂષે ચાલુ રિક્ષામાંથી કૂદકો મારતા થયું મોતમોરબી, વાંકાનેર, ટંકારામાં સાત સ્થળે પોલીસ ત્રાટકી, જુગાર રમતી મહિલાઓ સહિત 31 ઝડપાયા
મોરબી જીલ્લામાં શ્રાવણીયો જુગાર ધમધમી રહ્યો છે મોરબી, વાંકાનેર અને ટંકારા તાલુકામાં પોલીસ ટીમોએ સાત સ્થળે રેડ કરી મહિલાઓ સહીત 31 જુગારીઓને ઝડપી લઈને રોકડ…
View More મોરબી, વાંકાનેર, ટંકારામાં સાત સ્થળે પોલીસ ત્રાટકી, જુગાર રમતી મહિલાઓ સહિત 31 ઝડપાયામાળિયા (મીં)માં દીકરીને ભગાડી જનાર યુવાનના ભાઈ પર ધડાધડ ફાયરિંગ
માળિયામાં રહેતા યુવાનનો ભાઈ છોકરીને ભગાડી જઈને પ્રેમલગ્ન કર્યા હતા જેનો ખાર રાખી દીકરીના પિતાએ યુવાનના ભાઈ પર જાનથી મારી નાખવાના ઈરાદે ફાયરીંગ કર્યું હતું…
View More માળિયા (મીં)માં દીકરીને ભગાડી જનાર યુવાનના ભાઈ પર ધડાધડ ફાયરિંગમોરબીના માળિયામાં કન્ટેનર-ટેન્કર અને કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત: 4 લોકો આગમાં ભૂંજાયા
મોરબી-કચ્છ નેશનલ હાઇવે પર સામખયાળી નજીક સુરજબારી પુલ ઉપર ગુરુવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ બે ટ્રક અને આર્ટિગા કાર વચ્ચે સર્જાયેલ ત્રિપલ અકસ્માતમાં 2વિદ્યાર્થી અને…
View More મોરબીના માળિયામાં કન્ટેનર-ટેન્કર અને કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત: 4 લોકો આગમાં ભૂંજાયામોરબીના જાંબુડિયા ગામમાં ધમધમતી જુગાર કલબમાં દરોડો, 13 શખ્સ ઝડપાયા
મોરબી તાલુકાના જાંબુડિયા ગામે રહેણાંક મકાનમાં ધમધમતા જુગાર ધામ પર રેડ કરી મોરબી તાલુકા પોલીસે 13 ઇસમોને ઝડપી લીધા હતા સ્થળ પરથી રોકડ રૂૂ 1.45…
View More મોરબીના જાંબુડિયા ગામમાં ધમધમતી જુગાર કલબમાં દરોડો, 13 શખ્સ ઝડપાયા