જેતપર ગામ, લીલાપર ચોકડી અને રફાળેશ્ર્વર કારખાનામાં બનાવ બન્યા પ્રથમ બનાવમાં મોરબીના જેતપર ગામે વાડીએ રહેતા મુસ્કાનબેન ગોકુલભાઈ ભાભર (ઉ.વ.28) વાળી પરિણીતા ગત તા. 25…
View More મોરબીમાં બે પરિણીતાનો આપઘાત, ડોલમાં ડૂબી જતા માસુમ બાળાનું મોતmorbi
મોરબીમાં ટ્રાફિક પોલીની મેગા ડ્રાઇવ, 21 વાહનચાલકો દંડાયા
નિયમોનો ભંગ કરનાર પાસેથી રૂા.5.66 લાખનો દંડ વસૂલાયો મોરબી શહેર-જિલ્લામાં ટ્રાફિક નિયમન બાબતે રાજ્યના વાહનવ્યવહાર મંત્રી સમક્ષ થયેલી રજુઆત બાદ મોરબી આરટીઓ મેદાને આવ્યું છે…
View More મોરબીમાં ટ્રાફિક પોલીની મેગા ડ્રાઇવ, 21 વાહનચાલકો દંડાયામોરબીમાં લૂંંટેરી દુલ્હન, બે લાખ લઇ લગ્ન કર્યા બાદ ફરાર, દલાલ સહિતના સામે ફરિયાદ
મોરબીના સતવારા પરિવારના દીકરા સાથે દલાલોએ રૂૂપિયા 2 લાખ લઈ પરણાવેલ ક્ધયા લગ્નના ત્રણ દિવસ બાદ માનતા પુરી કરવા જવાનું કહ્યા બાદ રફુચક્કર થઈ જતા…
View More મોરબીમાં લૂંંટેરી દુલ્હન, બે લાખ લઇ લગ્ન કર્યા બાદ ફરાર, દલાલ સહિતના સામે ફરિયાદમોરબીમાં ગૃહકલેશથી પરિવારનો માળો પિંખાયો : નવોઢાનો આપઘાત
મોરબીમાં આવેલ વિસીપરા વિસ્તારમાં રહેતા શ્રમિક સગીરાએ પતિ સાથે ઝઘડો થતાં પતિને ફડાકા ઝીંકી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. શ્રમિક નવોઢાના મોતથી પરિવારમાં અરેરાટી…
View More મોરબીમાં ગૃહકલેશથી પરિવારનો માળો પિંખાયો : નવોઢાનો આપઘાતમોરબીમાં ભાડું ઓછું લેવા બાબતે બે રિક્ષાચાલકો વચ્ચે માથાકૂટમાં છરી વડે હુમલો
મોરબીના માળીયા ફાટક પાસે બે રીક્ષા ચાલકો વચ્ચે પેસેન્જર પાસેથી વધુ ઓછું ભાડું લેવા બાબતે તકરાર થયા બાદ એક રીક્ષા ચાલકે અન્ય રીક્ષા ચાલક સાથે…
View More મોરબીમાં ભાડું ઓછું લેવા બાબતે બે રિક્ષાચાલકો વચ્ચે માથાકૂટમાં છરી વડે હુમલોમોરબીમાં ગૃહમંત્રીને રજૂઆત કરે તે પહેલા કોંગ્રેસનાં અગ્રણીઓની અટકાયત
મોરબીમાં આજે એસપી કચેરીએ આવેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીને મોરબી જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની કથળતી હાલત વિશે રજુઆત કરવા પહોંચે એ પહેલાં જ પોલીસે જિલ્લા કોંગ્રેસ…
View More મોરબીમાં ગૃહમંત્રીને રજૂઆત કરે તે પહેલા કોંગ્રેસનાં અગ્રણીઓની અટકાયતમોરબીમાં જુગારની બોગસ રેડમાં ન્યાય આપવા ગૃહમંત્રીને પીડિતની રજૂઆત
રાજ્યના હોમ મિનિસ્ટર દ્વારા યોજાયેલ લોક દરબારમાં 52થી વધારે અરજદારોને અઢી કલાક સાંભળ્યા: મોટા ભાગના કેસમાં નિરાકરણ, રેવન્યુમાં સમય અપાયો ગૃહમંત્રી હર્ષ સંઘવીનો મોરબીની એસપી…
View More મોરબીમાં જુગારની બોગસ રેડમાં ન્યાય આપવા ગૃહમંત્રીને પીડિતની રજૂઆતમોરબીમાં સામાકાંઠા વિસ્તારમા પીવાના પાણીની સમસ્યાનો આવશે અંત, પાનેલી તળાવ નવીનીકરણને મંજૂરી
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાના ઉકેલ રૂૂપે તંત્ર દ્વારા પાનેલી તળાવ નવીનીકરણ યોજનાને મંજુરી આપી છે મોરબી મહાનગરપાલિકા દ્વારા પાનેલી તળાવ પર આધારિત…
View More મોરબીમાં સામાકાંઠા વિસ્તારમા પીવાના પાણીની સમસ્યાનો આવશે અંત, પાનેલી તળાવ નવીનીકરણને મંજૂરીનવલખી બંદર તથા કોસ્ટલના આઠ ટાપુઓ ઉપર પ્રવેશબંધી
મોરબી જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં નાના-મોટા કુલ આઠ ટાપુઓ આવેલ છે, જે ટાપુઓ ઉપર માનવ વસાહત અસ્તિત્વમાં ન હોવાથી, આ ટાપુઓમાં…
View More નવલખી બંદર તથા કોસ્ટલના આઠ ટાપુઓ ઉપર પ્રવેશબંધીમોરબીના કાલિકા પ્લોટમાં 400 લીટર દેશી દારૂ સાથે એક ઝડપાયો
80 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો શહેરના કાલિકા પ્લોટ વિસ્તારમાં જલાલ ચોકમાં ભાડાની ઓરડીમાંથી 400 લીટર દેશી દારૂૂ સાથે એક ઈસમને ઝડપી લઈને મુદામાલ કબજે લીધો…
View More મોરબીના કાલિકા પ્લોટમાં 400 લીટર દેશી દારૂ સાથે એક ઝડપાયો