સમસ્ત મચ્છુકાંઠા (મજો કાંઠા) ભરવાડ સમાજની મીટીંગ મહેન્દ્રપરા ખાતે આવેલ મચ્છુ માંની જગ્યા ખાતે યોજાઈ હતી બેઠકમાં ભરવાડ સમાજમાં ચાલી રહેલા કુરિવાજો દુર કરવા…
View More મોરબી સમસ્ત મચ્છુકાંઠા ભરવાડ સમાજ દ્વારા નવું બંધારણ ઘડાયુંmorbi
રશિયામાં સજા પામેલ મોરબીના યુવકનો મામલો દિલ્હી હાઇકોર્ટ સુધી પહોંચ્યો
મોરબીનો રહેવાસી સાહિલ માજોઠી રશિયા વતી યુદ્ધ લડતા યુક્રેન સામે સરન્ડર કર્યું હતું જે મામલો દિલ્હી હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે દરમિયાન દિલ્હી હાઈકોર્ટમાં યુવાન વતી…
View More રશિયામાં સજા પામેલ મોરબીના યુવકનો મામલો દિલ્હી હાઇકોર્ટ સુધી પહોંચ્યોમોરબીમાં દારૂ પ્રકરણના આરોપી પોલીસ કોન્સ્ટેબલ વિરૂધ્ધ ફરિયાદ
મોરબીમાં એક તરફ કાયદો અને વ્યવસ્થા દિવસે ને દિવસે ખોરવાઈ રહી છે.ત્યારે આ રીતે પોલીસ કર્મી જ દારૂૂ વેંચતા અને પીધેલ હાલતમાં હોય તેવા આક્ષેપો…
View More મોરબીમાં દારૂ પ્રકરણના આરોપી પોલીસ કોન્સ્ટેબલ વિરૂધ્ધ ફરિયાદમોરબીના વાવડી ચોકડીથી ગામ સુધીના રોડ પર નડતરરૂપ 50 દબાણો હટાવાયા
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના રસ્તાઓને ટ્રાફિકમુક્ત અને પહોળા બનાવવા માટે ‘વન વીક વન રોડ’ ઝુંબેશ તેજ કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત આજે મોરબીના વાવડી…
View More મોરબીના વાવડી ચોકડીથી ગામ સુધીના રોડ પર નડતરરૂપ 50 દબાણો હટાવાયામોરબીમાં નોન ટીપી વિસ્તારોમાં લેન્ડ ક્ધટ્રીબ્યુશનમાં મોટો ઘટાડો
તાજેતરમાંગુજરાત સરકારે મોરબી શહેરી વિકાસ સત્તામંડળના નોન-ટીપી વિસ્તારોમાં લેન્ડ ક્ધટ્રીબ્યુશનના ધોરણમાં મોટી રાહત જાહેર કરી હતી. જો કે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે…
View More મોરબીમાં નોન ટીપી વિસ્તારોમાં લેન્ડ ક્ધટ્રીબ્યુશનમાં મોટો ઘટાડોમોરબી જિલ્લામાં યમરાજાનો પડાવ, બે યુવાન સહિત ચાર વ્યક્તિના મોત
ટંકારા અને સાપકડામાં આપઘાતના બે બનાવ, ડૂબી જતાં બે વ્યક્તિએ જીવ ગુમાવ્યો વાંકાનેર પેડક વાડી વિસ્તારમાં માનસિક બીમારીથી ગ્રસ્ત અને રખડતું ભટકતું જીવન જીવતા 47…
View More મોરબી જિલ્લામાં યમરાજાનો પડાવ, બે યુવાન સહિત ચાર વ્યક્તિના મોતમોરબીના રાજપરમાં તળાવમાં ડૂબી જતા યુવાનનું મોત
મોરબીના રાજપર (કુંતાસી) ગામની સીમમાં આવેલ તળાવમાં એક યુવાન ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું. બનાવની વિગતો અનુસાર રાજપર (કુંતાસી) ગામની સીમમાં ફડસર ગામ તરફ…
View More મોરબીના રાજપરમાં તળાવમાં ડૂબી જતા યુવાનનું મોતમોરબીમાં ડોકયુમેન્ટમાં બોગસ સહી કરી નકલી કરારનામુ બનાવી નાખ્યું
મોરબી જિલ્લામાં જમીનોના ડોક્યુમેન્ટ્સમાં છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. લીલાપર કેનાલ રોડ પર દ્વારકાધીશ પેટ્રોલ પંપ ચલાવતા ફરિયાદીના…
View More મોરબીમાં ડોકયુમેન્ટમાં બોગસ સહી કરી નકલી કરારનામુ બનાવી નાખ્યુંમોરબીમાં મારામારીનો બનાવ હત્યામાં પલટાયો, વૃધ્ધનું મોત
બેઠા પુલ પાસે ઝૂંપડપટ્ટીમાં ઉત્તરાયણની સાંજે થયો હતો હુમલો મોરબી શહેરના બેઠા પુલ પાસ આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ઉતરાયણની મોડી સાંજે ઘાતક હથિયારો સાથે થયેલ ગંભીર…
View More મોરબીમાં મારામારીનો બનાવ હત્યામાં પલટાયો, વૃધ્ધનું મોતમોરબી અને હળવદ તાલુકામાં આપઘાત અને અપમૃત્યુના પાંચ બનાવ
પ્રથમ બનાવમાં મોરબીના ભડિયાદ ગામે રહેતા કેશવજીભાઇ ઘેલાભાઈ અઘારા (ઉ.વ.70) વાળા વૃદ્ધ ગત તા. 13 ના રોજ બપોરે ભડિયાદ ગામ નજીક રેલ્વે ટ્રેક પર મોરબી…
View More મોરબી અને હળવદ તાલુકામાં આપઘાત અને અપમૃત્યુના પાંચ બનાવ