રાજ્ય સરકાર દ્વારા જાહેર સુરક્ષા, આરોગ્ય તથા નગર આયોજન સંબંધિત વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે નિર્ધારિત કરાયેલ નિયમો તથા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (S.O.P) અંતર્ગત મોરબી મહાનગરપાલિકાની…
View More મોરબીમાં હોટેલ, સમાજની વાડી સહિત 79 એકમોમાં ફાયરનું ચેકિંગmorbi
મોરબીમાં સિક્યુરિટી ગાર્ડનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ
નોકરીનો ઓર્ડર અધિકારીએ ન સ્વીકારવા પગલું ભર્યુ મોરબીમાં રહેતા યુવકને સિક્યોરિટી કંપની G.D.AJMERA માથી મોરબી મેડિકલ કોલેજ GMERS મા સિક્યોરિટી સુપરવાઈઝરની નોકરી મળેલ હોય જે…
View More મોરબીમાં સિક્યુરિટી ગાર્ડનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસબે બાઈક વચ્ચે અકસ્માત, ચાલક યુવકનું અકાળે મોત
માળિયાના ચાચાવદરડા પાસે બનાવ બન્યો માળિયાથી જામનગર હાઈવે પર ચાચાવદરડા ગામ નજીક ટ્રક વણાંક લેતી વખતે સામેથી આવતા બાઈક સાથે અથડાયું હતું અકસ્માતમાં બાઈક ચાલક…
View More બે બાઈક વચ્ચે અકસ્માત, ચાલક યુવકનું અકાળે મોતમોરબીમાં સગર્ભાને શ્ર્વાસ ચડયા બાદ બેભાન હાલતમાં મૃત્યુ
મોરબીમાં રહેતી સગર્ભાનું શ્ર્વાસની બિમારી સબબ સારવારમાં મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પોલીસે સગર્ભાના મોતનું કારણ જાણવા મૃતદેહને પોસ્ટ મોર્ટમ…
View More મોરબીમાં સગર્ભાને શ્ર્વાસ ચડયા બાદ બેભાન હાલતમાં મૃત્યુમાળિયાના મોટાદહીંસરા ગામે ઝેરી દવા પી યુવાનનો આપઘાત
માળિયા (મિ)નાં મોટાદહીંસરા ગામે યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ માળીયા (મિ)નાં મોટાદહીંસરા ગામે પ્રભાતભાઇ…
View More માળિયાના મોટાદહીંસરા ગામે ઝેરી દવા પી યુવાનનો આપઘાતમોરબી મહાપાલિકાનું સીમાંકન જાહેર, 50% બેઠક મહિલા માટે અનામત
મોરબી મહાનગરપાલિકાની ચુંટણી પૂર્વે વોર્ડનું સીમાંકન અને અનામત બેઠકો જાહેર કરવામાં આવી છે રાજ્ય ચુંટણી પાંચ દ્વારા વોર્ડ સીમાંકન અને અનામત બેઠકોની ફાળવણી અંગેનો…
View More મોરબી મહાપાલિકાનું સીમાંકન જાહેર, 50% બેઠક મહિલા માટે અનામતમોરબીના લોકોના પ્રશ્ર્નોને વાચા આપવા કોંગ્રેસ દ્વારા અભિયાન
આગામી દિવસોમાં મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે ત્યારે લોકોના પ્રશ્નો સમજીને તેના માટે લડત ચલાવવા અને ચૂંટણી અનુસંધાને ચૂંટણી ઢંઢેરો બનાવવા માટે મોરબી…
View More મોરબીના લોકોના પ્રશ્ર્નોને વાચા આપવા કોંગ્રેસ દ્વારા અભિયાનમોરબી જિલ્લા ભાજપ પ્રમુખ સામે કરોડોનું કૌભાંડ આચરવા બદલ ગુનો દાખલ કરો
શહેર ઇન્કમટેક્સ ઓફિસ ખાતે મુખ્ય કમિશનરને કોંગ્રેસ અગ્રણીઓની રજૂઆત મોરબી જિલ્લાના ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાએ કરોડો રૂૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. 700 થી 800 કરોડોના…
View More મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ સામે કરોડોનું કૌભાંડ આચરવા બદલ ગુનો દાખલ કરોમોરબી નજીક પત્નીની નજર સામે પતિનું અકસ્માતમાં મોત
મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે પત્નીની નજર સામે રોડ ક્રોસ કરતા પતિને બોલેરો ચાલકે હડફેટે લેતા મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ…
View More મોરબી નજીક પત્નીની નજર સામે પતિનું અકસ્માતમાં મોતમોરબીમાં નવા આવાસ સહાય યોજનાનો મનપા દ્વારા પ્રારંભ
મોરબી મહાનગરપાલિકા દ્વારા આગામી 8 જાન્યુઆરી થી પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઇકઈ (બેનિફિશિયરી લેડ ક્ધસ્ટ્રક્શન) અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પ મેળામાં…
View More મોરબીમાં નવા આવાસ સહાય યોજનાનો મનપા દ્વારા પ્રારંભ