પત્નીના અવસાન બાદ મંદિરમાં પ્રવેશ અને રામકથાના કારણે વિવાદ થયો હતો પ્રખ્યાત રામ કથા કથાકાર મોરારી બાપુ કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન અને રામ કથાને કારણે…
View More સૂતકમાં કાશી વિશ્ર્વનાથના દર્શન બાદ વિવાદ સર્જાતા મોરારિબાપુએ માફી માગીmorari bapu
કથાકાર મોરારિબાપુના ધર્મપત્ની નર્મદાબાનું નિધન, તલગાજરડા ખાતે સમાધિ અપાઈ
જાણીતા કથાકાર મોરારિબાપુના પત્ની આજે સવારે નિધન નિધન થયું છે. આ સમાચાર મળતા મોટી સંખ્યામાં લોકો તલગાજરડા દોડી ગયા છે. મળતી માહિતી મુજબ જાણીતા કથાકાર…
View More કથાકાર મોરારિબાપુના ધર્મપત્ની નર્મદાબાનું નિધન, તલગાજરડા ખાતે સમાધિ અપાઈઆ હુમલો નથી વિશ્ર્વ કલ્યાણ માટેનું અનુષ્ઠાન છે: મોરારીબાપુ
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા લશ્કરી તણાવ અને ભારતીય સેના દ્વારા પાકિસ્તાન સ્થિત આતંકવાદી ઠેકાણાંઓ પર ચલાવાઈ રહેલી કાર્યવાહી અંગે આધ્યાત્મિક ગુરુ અને…
View More આ હુમલો નથી વિશ્ર્વ કલ્યાણ માટેનું અનુષ્ઠાન છે: મોરારીબાપુઆ તો માત્ર પ્રયોગ છે, એરસ્ટ્રાઈક બદલ સેનાને બિરદાવતા મોરારીબાપુ
પાકિસ્તાનમાં ભારતે જે મિસાઈલ એટેક કર્યો છે. તેના પર સમગ્ર દેશમાંથી પ્રતિક્રિયા સામે આવી રહી છે. ત્યારે તેમાં કથાકાર મોરારીબાપુએ પણ પ્રતિક્રિયા આપી છે.…
View More આ તો માત્ર પ્રયોગ છે, એરસ્ટ્રાઈક બદલ સેનાને બિરદાવતા મોરારીબાપુકાશ્મીરમાં મોરારીબાપુએ કથા મોકૂફ રાખી
બધું બરાબર થઇ જશે તો કથા પૂર્ણ થશે, મૃતકોના પરિવારોને પાંચ લાખની સહાય આપવાની જાહેરાત \ જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં મોત થયા બાદ પૂ. મોરારીબાપુએ જમ્મુ-કાશ્મીરમાં…
View More કાશ્મીરમાં મોરારીબાપુએ કથા મોકૂફ રાખીખ્રિસ્તી શિક્ષકો ધર્મ પરિવર્તન કરાવે છે? મોરારિબાપુના નિવેદન બાદ વિવાદ
આદિવાસી વિસ્તારોની સરકારી શાળાઓમાં 75 ટકા શિક્ષકો ખ્રિસ્તી છે અને ધર્માંતરણ કરાવે છે: બાપુ મને હાથે લખેલી એક ચીઠ્ઠી મળે છે જેમાં આદિવાસી શિક્ષકો ધર્માંતરણ…
View More ખ્રિસ્તી શિક્ષકો ધર્મ પરિવર્તન કરાવે છે? મોરારિબાપુના નિવેદન બાદ વિવાદમફત શિક્ષણના નામે આદિવાસીઓનું ધર્મપરિવર્તન: મોરારિબાપુનો ધડાકો
ગુજરાતમાં ફરી એકવાર ધર્મ પરિવર્તનની વાતને લઇને ચર્ચા તેજ થઇ છે. તાજેતરમાં જ જાણીતા કથાકાર મોરારિ બાપુએ પણ હવે આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી…
View More મફત શિક્ષણના નામે આદિવાસીઓનું ધર્મપરિવર્તન: મોરારિબાપુનો ધડાકોપ્રત્યેક વૃક્ષ બોધિ વૃક્ષ છે માટે વૃક્ષો વાવો તેને કયારેય કાપો નહીં: મોરારિબાપુ
ભજન, ભોજનના અનોખા સંગમમાં 50 હજારથી વધુ શ્રાવકોએ ભોજન પ્રસાદનો લહાવો લીધો દાતાઓએ વડીલો અને વૃક્ષો માટે દાનની સરવાણી વહાવી: સંતો-મહંતો વિશેષ ઉપસ્થિતિ માનસ સદ્ભાવના…
View More પ્રત્યેક વૃક્ષ બોધિ વૃક્ષ છે માટે વૃક્ષો વાવો તેને કયારેય કાપો નહીં: મોરારિબાપુમાતા-પિતા અને વડીલોની નિરપેક્ષ ભાવે સેવા કરવી: મોરારિબાપુ
વૈશ્ર્વિક રામકથાના માધ્યમથી શહેરમાં એક સકારાત્મક ઉર્જાનો સંચાર થયો: સદ્ભાવનાના આ કાર્યમાં સેવાની માનવ સાંકળ રચાઇ સેવાકાર્ય માટે રોજેરોજ દાતાઓ તરફથી મળતા અનુદાનની સાથોસાથ કથા…
View More માતા-પિતા અને વડીલોની નિરપેક્ષ ભાવે સેવા કરવી: મોરારિબાપુજેલમાં રહેનાર કે મહેલમાં સૌને કર્મનું બંધન છે: પૂ.મોરારિબાપુ
બાપુએ જેલના કેદીઓ માટે બનાવેલા ભોજનની ભિક્ષા લીધી, કેદીઓને સજા પૂર્ણ થયા બાદ તલગાજરડા આવવાનું આમંત્રણ આપ્યું કથાકાર મોરારીબાપુએ જેલના કેદીઓ માટે બનાવેલા ભોજનની લીધી…
View More જેલમાં રહેનાર કે મહેલમાં સૌને કર્મનું બંધન છે: પૂ.મોરારિબાપુ