વેસ્ટ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે આ વિસ્તારમાં રહેતા આશરે 1 કરોડ ભારતીયોમાંથી ઘણા લોકો સ્વદેશ પાછા ફરી રહ્યા છે અને ભારતમાં મોટા પાયે રિવર્સ…
View More મિડલ ઈસ્ટના વિસ્થાપિત અગિયાર લાખ ભારતીઓનું સ્વદેશ આગમનMiddle East war
ઠંડા પડતા યુદ્ધ વચ્ચે ઇસ્લામાબાદમાં સોમવારે US-ઇરાનની બીજી મંત્રણા
અગાઉની મંત્રણા નિષ્ફળ ગયેલી હોવાથી બન્ને પક્ષો પર આ વખતે દબાણ મધ્ય-પૂર્વ (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા ભયાનક તણાવ વચ્ચે શાંતિની આશાનું એક કિરણ દેખાયું…
View More ઠંડા પડતા યુદ્ધ વચ્ચે ઇસ્લામાબાદમાં સોમવારે US-ઇરાનની બીજી મંત્રણાહવે મિડલ-ઇસ્ટમાં સુવર્ણ યુગની શરૂઆત : વિનાશ વિખેરાયો : ટ્રમ્પ
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભયાનક તણાવમાં એકાએક વિરામ આવ્યો છે. જે ટ્રમ્પ થોડા કલાકો પહેલા ઈરાનને નકશા પરથી ભૂંસી નાખવાની ધમકી આપી રહ્યા…
View More હવે મિડલ-ઇસ્ટમાં સુવર્ણ યુગની શરૂઆત : વિનાશ વિખેરાયો : ટ્રમ્પમધ્ય-પૂર્વના અંધકાર વચ્ચે નવા નાણાંકીય વરસમાં રૂપિયાનું શું થશે?
ભારતીય રૂૂપિયો પતનના નવા નવા રેકોર્ડ બનાવતો જાય છે અને અત્યારે અમેરિકન ડોલર સામે 95 રૂૂપિયાથી પણ નીચે આવી ગયો છે. રૂૂપિયાએ 30 માર્ચે અમેરિકન…
View More મધ્ય-પૂર્વના અંધકાર વચ્ચે નવા નાણાંકીય વરસમાં રૂપિયાનું શું થશે?‘મિડલ-ઈસ્ટ યુદ્ધના કારણે સમગ્ર વિશ્વ ચિંતામાં..; નોઈડા એરપોર્ટનું ઉદ્ઘાટન કરતી વખતે બોલ્યા વડાપ્રધાન મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના જેવરમાં નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું છે. દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં આ બીજું મોટું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે, અને…
View More ‘મિડલ-ઈસ્ટ યુદ્ધના કારણે સમગ્ર વિશ્વ ચિંતામાં..; નોઈડા એરપોર્ટનું ઉદ્ઘાટન કરતી વખતે બોલ્યા વડાપ્રધાન મોદીશું દેશમાં ફરી લાગુ થશે લોકડાઉન? અફવાઓ વચ્ચે કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ આપ્યો જવાબ
મિડલ ઇસ્ટમાં વધતા તણાવ અને ઊર્જા સંકટને કારણે સોશિયલ મીડિયા પર લોકડાઉન લાગુ થવાની અફવાઓ ફેલાઈ રહી છે. આ દરમિયાન કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ…
View More શું દેશમાં ફરી લાગુ થશે લોકડાઉન? અફવાઓ વચ્ચે કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ આપ્યો જવાબમિડલ ઈસ્ટ યુદ્ધ મામલે કાલે વડાપ્રધાન મોદીની તમામ મુખ્યમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક, મધ્ય પૂર્વ સંકટ પર થશે ચર્ચા
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલ યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મહત્ત્વની બેઠક કરશે. આ…
View More મિડલ ઈસ્ટ યુદ્ધ મામલે કાલે વડાપ્રધાન મોદીની તમામ મુખ્યમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક, મધ્ય પૂર્વ સંકટ પર થશે ચર્ચામિડલ ઇસ્ટમાં યુદ્ધ વચ્ચે રાજનાથસિંહની હાઇ લેવલ બેઠક, ત્રણેય સેનાના વડા હાજર
ગયા મહિને 28 ફેબ્રુઆરીના રોજ ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સે સંયુક્ત રીતે ઇરાન પર હુમલો કર્યો અને ત્યારબાદ ઇરાન અને ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે યુદ્ધ…
View More મિડલ ઇસ્ટમાં યુદ્ધ વચ્ચે રાજનાથસિંહની હાઇ લેવલ બેઠક, ત્રણેય સેનાના વડા હાજરયુદ્ધ લંબાયું તો ગંભીર પરિણામો આવશે: મિડલ ઈસ્ટ તણાવને લઈને રાજ્યસભામાં PM મોદીનું સંબોધન
આવનારા સમયમાં મોટું સંકટ આવી શકે, દેશ તૈયાર રહે, શાંત મને પડકારો ઝીલવાના છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યસભામાં ઈરાન યુદ્ધ પર કહ્યું કે પશ્ચિમ એશિયામાં…
View More યુદ્ધ લંબાયું તો ગંભીર પરિણામો આવશે: મિડલ ઈસ્ટ તણાવને લઈને રાજ્યસભામાં PM મોદીનું સંબોધનતેલ-ગેસ બાદ હવે વિશ્ર્વભરમાં ઈન્ટરનેટ ઠપ થવાનો ખતરો
યુએઈ-દુબઈમાં ડેટા સેન્ટર અને હોર્મુઝ ખાડીમાંથી વિશ્ર્વનું 90 ટકા ઈન્ટરનેટ કેબલ નેટવર્ક મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષે હવે ચિંતાનું એક નવું કારણ ઉભું કર્યું છે.…
View More તેલ-ગેસ બાદ હવે વિશ્ર્વભરમાં ઈન્ટરનેટ ઠપ થવાનો ખતરો